ETV Bharat / city

Patidar MP meet Gujarat CM: પાટીદાર આંદોલનમાં કેસ પરત ખેંચવા માટે પાટીદાર સાંસદોએ સીએમ સાથે કરી મુલાકાત - 5 પાટીદાર સભ્યોએ કરી મુલાકત

જરાતમાં 26 લોકસભાની બેઠક છે, જેમાં આજે પાંચ જેટલા પાટીદાર સાંસદ સભ્યો જેમાં મોહન કુંડારિયા, શારદાબેન પટેલ, એચ.એસ પટેલ, મિતેશ પટેલ અને નારણ કાછડિયા મુખ્યપ્રધાન ભુવેન્દ્ર પટેલ (Patidar MP meets Gujarat CM)ને મળવા માટે પહોંચ્યા હતા અને આ બેઠકમાં સંસદસભ્યોને 10 કરોડની ગ્રાન્ટ બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ આ જ બેઠક દરમિયાન ગુજરાતમાં આંદોલન દરમિયાન કરાયેલા તમામ આંદોલનકારીઓ પર થયેલા કેસ પરત ખેંચવાની ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય જગ્યા વિજય રૂપાણી સરકારમાં 40 જેટલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે, ત્યારે પટેલની સરકારમાં કેટલા કેસ પરત ખેંચવા (to withdraw case in Patidar movement)માં આવશે તે જોવું રહ્યું ?

Patidar MP meet Gujarat CM: પાટીદાર આંદોલનમાં કેસ પરત ખેંચવા માટે પાટીદાર સાંસદોએ સીએમ સાથે કરી મુલાકાત

author img

By

Published : Dec 10, 2021, 11:00 PM IST

  • પાટીદાર આંદોલનમાં કેસ પરત ખેંચવા માટે પાટીદાર સાંસદોએ સીએમ સાથે કરી મુલાકાત
  • 5 પાટીદાર સભ્યોએ કરી મુલાકત
  • વાહેલી તકે તમામ સમાજના આંદોલનકારીઓ પર કેસ પરત ખેંચાઈ તેવી કરાઈ માંગ

ગાંધીનગર: ગુજરાતમાં વર્ષ 2015માં પાટીદાર આંદોલન થયું હતું અને પાટીદાર આંદોલન બાદ રાજ્યના અનેક શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા હતા, ત્યારે રાજ્ય સરકારે આંદોલનકારીઓ ઉપર રાજદ્રોહ સહિતના અનેક કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં પાટીદાર સમાજ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ વિજય રૂપાણી અને હાલના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને પણ કેસ પરત ખેંચવા (to withdraw case in Patidar movement) માટે અનેક વખત બેઠકો કરવામાં આવી છે. આજે પાંચ જેટલા પાટીદાર સાંસદ સભ્યો (Patidar parliament member) મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક કરીને પાટીદાર તથા અન્ય તમામ સમાજના આગેવાનો કે જેઓ આંદોલન દરમિયાન તેમના પર કેસ થયા છે તે તમામ પરત ખેંચવા બાબતે ચર્ચા કરવામાં આવી છે..

Patidar MP meet Gujarat CM: પાટીદાર આંદોલનમાં કેસ પરત ખેંચવા માટે પાટીદાર સાંસદોએ સીએમ સાથે કરી મુલાકાત

ફક્ત પાટીદાર સમાજ નહીં તમામ સમાજના આંદોલનકારીઓના કેસ પરત ખેંચો

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથેની બેઠક (Patidar MP meets Gujarat CM) બાદ સાંસદ મિતેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં સાંસદ વિસ્તારમાં સાંસદ સભ્યોને દસ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેને ધ્યાનમાં લઈને પણ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની શુભેચ્છા પાઠવી હતી અને આ બેઠકમાં પાટીદાર સમાજ નહીં પરંતુ ગુજરાત રાજ્યમાં થયેલા અનેક આંદોલનમાં છે પણ આંદોલનકારીઓ ઉપાય જે પણ કેસ થયા છે તે તમામ કેશો પરત ખેંચવાની ચર્ચા કરવામાં આવી છે જે સરકાર ટૂંક સમયમાં કામગીરી આગળ વધારશે ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી સરકારમાં 30થી 45 જેટલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે, ત્યારે હજુ પણ વધુ કેસ પરત ખેંચાશે.

રાજ્યમાં હજુ 150 જેટલા કેસો

રાજ્યમાં તમામ આંદોલનની વાત કરવામાં આવે તો પાટીદાર આંદોલન ઠાકોર સમાજ આંદોલન આ ઉપરાંત જીગ્નેશ મેવાણી દ્વારા પણ અનેક આંદોલનો કરવામાં આવ્યા છે ત્યારે કુલ 150 જેટલા કેસો રાજ્ય પોલીસ દ્વારા આંદોલનકારીઓ ઉપર કરવામાં આવ્યા છે, ત્યારે જો વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર કેસ પરત ખેંચવાની ના કરે તો રાજ્યમાં 150 જેટલા કેસો પરત ખેંચવામાં આવશે.

હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ

પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરા એવા હાર્દિક પટેલ ઉપર રાજ્ય સરકારે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે, ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના હાઇકોર્ટમાં અનેકવાર હાજર રહેવું ફરજીયાત છે, ત્યારે અત્યારે હાર્દિક પટેલને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે, પરંતુ સમયસર તેઓએ હાઇકોર્ટમાં હાજર રહેવાની ફરજ પડે છે. આમ જો રાજ્ય સરકાર દ્વારા કેસ પરત ખેંચવામાં આવે તો હાર્દિક પટેલ પણ રાજદ્રોહનો કેસ પરત..

5 પાટીદાર સંસદ સભ્યોએ કરી બેઠક

ગુજરાતમાં 26 લોકસભાની બેઠક છે, જેમાં આજે પાંચ જેટલા પાટીદાર સાંસદ સભ્યો જેમાં મોહન કુંડારિયા, શારદાબેન પટેલ, એચ.એસ પટેલ, મિતેશ પટેલ અને નારણ કાછડિયા મુખ્યપ્રધાન ભુવેન્દ્ર પટેલને મળવા માટે પહોંચ્યા હતા અને આ બેઠકમાં સંસદસભ્યોને 10 કરોડની ગ્રાન્ટ બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ આ જ બેઠક દરમિયાન ગુજરાતમાં આંદોલન દરમિયાન કરાયેલા તમામ આંદોલનકારીઓ પર થયેલા કેસ પરત ખેંચવાની ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય જગ્યા વિજય રૂપાણી સરકારમાં 40 જેટલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે, ત્યારે પટેલની સરકારમાં કેટલા કેસ પરત ખેંચવામાં આવશે તે જોવું રહ્યું ?

આ પણ વાંચો: Naresh Patel to join Politics : સમાજ કહેશે તો રાજકારણમાં જોડાઈશ

આ પણ વાંચો: પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસ મામલે હાર્દિક પટેલ કઠોર કોર્ટમાં હાજર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.