ETV Bharat / city

Omicron effect: વિદેશ જતા વિદ્યાર્થીઓએ હજી જોવી પડશે રાહ, ઓસ્ટ્રેલિયાની બોર્ડર 15 ડિસેમ્બર પછી અને ન્યૂઝિલેન્ડની બોર્ડર એપ્રિલમાં ખૂલશે - કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન

કોરોના પહેલા કોરોના અને પછી કોરોનાનાં નવા વેરિયન્ટ ઓમિક્રોને (The new variant of the Corona is Omicron) સમગ્ર વિશ્વમાં કહેર (Omicron Cases in India) મચાવ્યો છે. ઓમિક્રોનની અસર હવે વિદેશ જતા વિદ્યાર્થીઓ પર પણ (Omicron effect) પડી રહી છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા કોરોનાની બીજી લહેર (The second wave of corona in Australia) પછી ડિસેમ્બર મહિનામાં શરૂ થવાનું હતું. જ્યારે ન્યૂઝિલેન્ડ પણ ઓમિક્રોનના કારણે પાંચ મહિના પછી એપ્રિલમાં શરૂ થશે, પરંતુ આ બંને દેશોને (Australia and New Zealand border closed due to Omicron) ઓમિક્રોનનું ગ્રહણ લાગતા હવે આ દેશોમાં વિઝા પર જનારા લોકોએ હજી રાહ જોવી પડશે.

Omicron effect: વિદેશ જતા વિદ્યાર્થીઓએ હજી જોવી પડશે રાહ, ઓસ્ટ્રેલિયાની બોર્ડર 15 ડિસેમ્બર પછી અને ન્યૂ ઝિલેન્ડની બોર્ડર એપ્રિલમાં ખૂલશે

author img

By

Published : Dec 10, 2021, 10:16 AM IST

  • વિદેશ જતા વિદ્યાર્થીઓને લાગ્યું ઓમિક્રોનનું ગ્રહણ
  • ઓસ્ટ્રેલિયા જવાવાળા 22,000માંથી 20 ટકા ગુજરાતીઓ
  • ન્યૂઝિલેન્ડ એપ્રિલ મહિનામાં થશે ઓપન
  • સિડની, મેલબોર્નમાં 72 કલાક ક્વોરનટાઈન રહેવું પડશે

ગાંધીનગરઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને પગપેસારો (Omicron Cases in India) કરી દીધો છે. તેવામાં હવે ઓમિક્રોનની અસર વિદેશ જતા વિદ્યાર્થીઓ પર (Omicron effect) પણ પડી છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા કોરોનાની બીજી લહેર બાદ (The second wave of corona in Australia) ડિસેમ્બર મહિનામાં શરૂ થવાનું હતું. આ દેશની બોર્ડર 15 ડિસેમ્બર પછી શરૂ થવાની હતી. બીજી તરફ જ્યારે ન્યૂઝિલેન્ડની બોર્ડર હવે વિદ્યાર્થીઓ માટે 30 એપ્રિલથી શરૂ થશે. આથી આ બંને દેશોમાં વિઝા પર જવાવાળા લોકોએ ઓમિક્રોનના કારણે (Australia and New Zealand border closed due to Omicron) હજી થોડી રાહ જોવી પડશે.

વિદેશ જતા વિદ્યાર્થીઓને લાગ્યું ઓમિક્રોનનું ગ્રહણ

આ પણ વાંચો- Omicron Effect On Gujarat Travellers: આફ્રિકા જતા લોકોએ 500થી 600 જેટલા બુકિંગ કેન્સલ, વિદેશ જવાની ઈન્ક્વાયરી 50 ટકા ઘટી

વિશ્વભરમાં 40થી વધુ દેશમાં ઓમિક્રોનનો પગપેસારો

ઓમિક્રોનના કેસ દિવસેને દિવસે વધી (Omicron Cases in India) રહ્યા છે. વિશ્વભરમાં 40થી વધુ દેશોમાં ઓમિક્રોનનો પગપેસારો થઈ ચૂક્યો છે. ત્યારે ભારતમાં પણ 20થી વધુ કેસ ઓમિક્રોન વેરિએન્ટને લઈને નોંધાયા છે. આ વેરિએન્ટની અસરના (Cases of Omicron in Australia and New Zealand) કારણે વિદેશ જતા વિદ્યાર્થીઓ આ બંને દેશોમાં જવા હજી થોડા સમયની રાહ જોવી પડશે. કારણ કે, જો ઓમિક્રોનનું સંક્રમણ વધે છે તો બોર્ડર ઓપન થતા થોડો વધુ સમય લાગી શકે છે. જોકે, યુ.એસ., કેનેડા વગેરે જગ્યાએ વિદ્યાર્થીઓ માટે અત્યારે આ દેશો ઓપન છે. જેમને કેટલાક નિયમો સાથે ત્યાં 7થી 14 દિવસ આઈસોલેશન ફરજિયાત છે.

ઓસ્ટ્રેલિયામાં ભારતમાંથી 22,000 જેટલા લોકો આ વર્ષે જશે

કરિયર લાઈન એજ્યુકેશનના ડિરેકટર અને સ્ટડી અબ્રોડ એડવાઈઝર ભાવિન ઠાકરે કહ્યું હતું કે, ઓમિક્રોનમાં કોઈ ડ્રાસ્ટિંગ ચેન્જ નથી થયા, પરંતુ ઈફેક્ટ ઠંડી પડી છે. ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓ ઉપરાંત પીઆર અન્ય વિઝા પર જવાના છે. તે લોકોની સંખ્યા અંદાજિત દેશભરમાંથી 22,000 જેટલી છે. ભારત દેશમાંથી આટલી મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયા માટે ઘણા સમયથી રાહ જોવાતી હતી, જેમાં અંદાજિત 20 ટકા ગુજરાતમાંથી લોકો છે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં 15 ડિસેમ્બરે વિદ્યાર્થીઓ જઈ શકશે. આગામી સ્થિતિ આધારે પોસ્ટ પણ થઈ શકે છે, પરંતુ તેની શક્યતા અત્યારે લાગતી નથી. ઓસ્ટ્રેલિયા જો ઓપન થાય છે. તો નિયમ પ્રમાણે સિડની, મેલબોર્ન 72 કલાક ક્વોરન્ટાઈન રહેવું પડશે. જ્યારે અન્ય સિટીમાં 14 દિવસ હોમ ક્વોરનટાઈન રહેવું પડશે.

આ પણ વાંચો- Foreign tour of Junagadh students: કૃષિ પદ્ધતિ અને ટેક્નોલોજીની તાલીમ લેવા કૃષિ કોલેજના 15 વિદ્યાર્થીઓ વિદેશ જશે

હવે ન્યૂ ઝિલેન્ડ 30 એપ્રિલે ખૂલશે

તેમણે વધુમાં કહ્યું હતું કે, ન્યૂ ઝિલેન્ડમાં પણ અંદાજિત 10થી 15,000 જેટલી સંખ્યામાં લોકો દર વર્ષે ઇન્ડિયામાંથી જતા હોય છે. જેમાં વિદ્યાર્થીઓ વિઝા પર જતા વિદ્યાર્થીઓ તેમજ પી.આર. સહિતના લોકો સામેલ હોય છે. ત્યારે ન્યૂ ઝિલેન્ડ ઘણા સમયથી બંધ હતું, પરંતુ ઓમિક્રોનના કારણે ઓસ્ટ્રેલિયા બાદ ઓપન થવાનું હતું ત્યારે ન્યૂ ઝિલેન્ડની બોર્ડર પણ એપ્રિલ મહિના સુધી સ્થગિત છે. ન્યૂ ઝિલેન્ડની અંદર ફેબ્રુઆરી અને જુલાઈમાં વિદ્યાર્થીઓ માટે ભણવા જતા હોય છે, પરંતુ વિદ્યાર્થીઓએ એપ્રિલ મહિના સુધી રાહ જોવી પડશે. કેમ કે, 30 એપ્રિલે ન્યૂ ઝિલેન્ડ ઓપન થઈ રહ્યું છે. એ પણ આગામી સ્થિતિ પર ડિપેન્ડ રહે છે કે, ઓમિક્રોનની અસર કેટલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.