ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના નવા 1420 કેસ, 7 મોત, 1040 ડિસ્ચાર્જ, કુલ 1, 94, 402 લોકો સંક્રમિત

author img

By

Published : Nov 20, 2020, 10:10 PM IST

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 1420 કેસ સામે આવ્યા છે. જ્યારે 7 દર્દીનાં મોત થયા છે. તેમજ 1040 દર્દીને રજા આપવામાં આવી છે.

કોરોના અપડેટ
કોરોના અપડેટ

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1420 કોરોના પોઝિટિવ કેસ

7 દર્દીનાં મોત

1040 દર્દીઓ સ્વસ્થ થયા

ગાંધીનગર: રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત લોકોનો આંકડો બે લાખની નજીક પહોંચી ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1420 કેસ સામે આવ્યા છે. રાજ્યમા આજદિન સુધી કુલ 1,94,402 કેસ થયા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 7 દર્દીનાં મોત સામે આવ્યા છે. જો કે, આજે 1040 દર્દીને રજા આપવામાં આવી હતી. જ્યારે અમદાવાદ શહેરમાં આજે કોરોના દર્દીઓનો આંકડો 300 પાર પહોંચી ગયો છે.

રાજ્યમાં કોરોનાના નવા 1420 કેસ, 7 મોત, 1040 ડિસ્ચાર્જ, કુલ 1, 94, 402 લોકો સંક્રમિત
રાજ્યમાં કોરોનાના નવા 1420 કેસ, 7 મોત, 1040 ડિસ્ચાર્જ, કુલ 1, 94, 402 લોકો સંક્રમિત

કોર્પોરેશન મુજબ વિગતો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 305, સુરત કોર્પોરેશન 205, વડોદરા કોર્પોરેશન 116, રાજકોટ કોર્પોરેશન 83, બનાસકાંઠા 54, રાજકોટ 54, ગાંધીનગર કોર્પોરેશન 52, મહેસાણા 52, પાટણ 49, સુરત 41, વડોદરા 39, ગાંધીનગર 34, મહીસાગર 27, મોરબી 24, અમદાવાદ 22, જામનગર 22, અમરેલી 21, જામનગર કોર્પોરેશન 20, કચ્છ 20, સુરેન્દ્રનગર 19, પંચમહાલ 18, સાબરકાંઠા 16, ખેડા 15, નર્મદા 14, જુનાગઢ કોર્પોરેશન 13, દાહોદ 12, ગીર સોમનાથ 11, આણંદ 10, ભાવનગર કોર્પોરેશન 9, જુનાગઢ 9, અરવલ્લી 7, દેવભૂમિ દ્વારકા 6, ભરૂચ 5, ભાવનગર 5, છોટાઉદેપુર 5, બોટાદ 3, નવસારી 2 અને વલસાડમાં 1 કેસ સામે આવ્યો છે.

કેટલા દર્દીઓ વેન્ટિલેટર પર?

જ્યારે રાજ્યમાં 92 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3837 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 46596 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 305 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 22 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 327 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.