ETV Bharat / city

રાજ્યમાં બેકાબૂ કોરોનાઃ છેલ્લા 24 કલાકમાં 1153 કેસ, 23 મોત, કુલ કેસ 61,438 - surat highest corona cases

રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 61 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1153 કેસ સામે આવ્યા છે.

new 1153 covid-19 cases registered in gujarat
રાજ્યમાં બેકાબૂ કોરોનાઃ છેલ્લા 24 કલાકમાં 1153 કેસ, 23 મોત, કુલ કેસ 61,438
author img

By

Published : Jul 31, 2020, 8:20 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 61 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1153 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 23 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઈરસના કુલ 61,438 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 833 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

new 1153 covid-19 cases registered in gujarat
રાજ્યમાં બેકાબૂ કોરોનાઃ છેલ્લા 24 કલાકમાં 1153 કેસ, 23 મોત, કુલ કેસ 61,438

ગુજરાત કોરોના વાઈરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 140, સુરત મહાપાલિકા વિસ્તારમાં 219, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 80, સુરત 65, રાજકોટ કોર્પોરેશન 48, જામનગર કોર્પોરેશન 33, ભરૂચ 21, સુરેન્દ્રનગર 36, રાજકોટ 31, દાહોદ 14, બનાસકાંઠા 14, ભાવનગર કોર્પોરેશન 24, ગાંધીનગર 25, અમરેલી 26, પંચમહાલ 21, પાટણ 13, વલસાડ 26, ભાવનગર 23, જુનાગઢ કોર્પોરેશન 13, મહેસાણા 40, વડોદરા 14, મહીસાગર 13, નર્મદા, પોરબંદર અને જામનગર 9, જુનાગઢ 7, ખેડા 14 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

જ્યારે 81 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2441 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ 26481 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યાં છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 219 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 65 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 284 સામે આવ્યાં છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.