ETV Bharat / city

Murder Crime in Gandhinagar : નર્મદા કેનાલ પાસે હત્યા બાદ સળગાવેલા મૃતદેહો મળ્યાં, 7 દિવસ પહેલા હત્યા થઇ હોવાની શંકા

ગાંધીનગરના અડાલજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલની અવાવરુ જગ્યા પરથી મહિલા અને પુરુષના કોહવાયેલી હાલતમાં મૃતદેહો (Murder Crime in Gandhinagar) મળ્યાં હતાં. અડાલજ પોલીસે ઓળખ સંદર્ભે શી કામગીરી (Adalaj police investigation) હાથ ધરી તે જાણો.

Murder Crime in Gandhinagar : નર્મદા કેનાલ પાસે હત્યા બાદ સળગાવેલા મૃતદેહો મળ્યાં, 7 દિવસ પહેલા હત્યા થઇ હોવાની શંકા
Murder Crime in Gandhinagar : નર્મદા કેનાલ પાસે હત્યા બાદ સળગાવેલા મૃતદેહો મળ્યાં, 7 દિવસ પહેલા હત્યા થઇ હોવાની શંકા
author img

By

Published : Jun 3, 2022, 5:24 PM IST

ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગાંધીનગરના અડાલજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલની અવાવરૂ જગ્યા પર બે સળગાવેલી હાલતમાં મૃતદેહ (Murder Crime in Gandhinagar) મળ્યાં હતાં. જેમાં પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ કરતા સામે આવ્યું છે કે એક મહિલા અને એક પુરુષનો હત્યા કરાયેલા મૃતદેહ (Burnt bodies were found near Narmada Canal after the murder) મળ્યાં હતાં તેમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ (Adalaj police investigation) હાથ ધરી છે.

અડાવજ પોલીસે બંને મૃતદેહોની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી છે

આ પણ વાંચોઃ Murder Crime in Ahmedabad : અસ્થિર યુવકે વૃદ્ધનું ગળું દબાવીને હત્યા કરી

7 દિવસ પહેલા હત્યા થઇ હોવાની શંકા - કલોલના DYSP પી. ડી. મણવરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 7 દિવસ પહેલા યુવક-યુવતીની હત્યા થઇ (Murder Crime in Gandhinagar)હોવાની શંકા છે. એક મહિલાની અને એક પુરુષના મૃતદેહો મળ્યાની તારીખથી તાત્કાલિક ધોરણે પોસ્ટ મોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital ) ખાતે મોકલી આપવામાં આવ્યા હતાં. મહિલાના હાથમાં આંગળીમાંથી વીંટી પણ મળી છે જેથી આવનારા દિવસોમાં જે કોઈપણ પરિવારમાં વ્યક્તિ ગુમ થયા હશે તેવા પરિવાર સાથે આ વીંટી બતાવીને ઓળખ માટેનો (Adalaj police investigation) પ્રયત્ન કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Crime in Arvalli : દોઢ મહિનાથી ગુમ હતો યુવક, મળ્યો ખરો પણ....

અડાલજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો - કલોલના DYSP મણવરે સમગ્ર ઘટના (Murder Crime in Gandhinagar) બાબતે વિગત આપતા જણાવ્યું હતું કે અડાલજ પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો નોંધવામાં આવ્યો છે . હવે આ ગુનાની શોધખોળ (Adalaj police investigation) માટેની પ્રક્રિયા પણ અડાલજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે સાત દિવસ પહેલાં અને સાત દિવસ અંદર જે જે લોકો ગાંધીનગર તરફ આવ્યા છે. અથવા તો ગાંધીનગરથી બહાર ગયા છે તેવા તમામ સીસીટીવી ચેક કરવામાં આવશે જેથી આરોપીઓ ઝડપી શકાય. ઉલ્લેખનીય છે કે હત્યા કર્યા બાદ મહિલા અને પુરૂષના મૃતદેહને બાળી નાખવાના પ્રયત્ન (Burnt bodies were found near Narmada Canal after the murder) કરવામાં આવ્યાં હતાં જ્યારે 7 દિવસે મૃતદેહો કોહવાયાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.