ETV Bharat / city

MOU between NFSU Vedanta: બન્ને સંસ્થાઓ સાથે મળીને કયા કયા ક્ષેત્રમાં કરશે સંશોધન? જાણો - Vedanta Limited Mumbai

ગાંધીનગર શહેરમાં આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)માં મુંબઈની એક સંસ્થા વેદાંતા લિમિટેડે આજરોજ સમજૂતી કરાર(MoU between NFSU and Vedanta) કાર્ય હતા. આ કરારમાં NFSUના સંશોધન, તાલીમ અને શૈક્ષણિક, પ્રવૃત્તિઓ સંયુક્ત રીતે જોતા વેદાંતા લિમિટેડે મુંબઈ(Vedanta Limited Mumbai) દ્વારા સંશોધન ક્ષેત્રે વધુ સફળ થવા આજે NFSUનો સહારો લીધો છે.

MoU between NFSU and Vedanta: બન્ને સાથે મળીને કયા કયા ક્ષેત્રમાં સંશોધન કરશે? જાણો

author img

By

Published : May 2, 2022, 8:26 PM IST

ગાંધીનગર: ગાંધીનગર શહેરની નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (National Forensic Sciences University Gandhinagar) એ ગુજરાત સરકાર માટે એક બાળકના મગજ તરીકે ઓળખાય છે. સંશોધન, તાલીમ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ(Training and educational activity NFSU) સંયુક્ત રીતે કરવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ ડો. જે. એમ. વ્યાસની ઉપસ્થિતિમાં ડૉ. પૂર્વી પોખરીયાલ, કેમ્પસ ડાયરેક્ટર(Campus Director NFSU) અને અવતાર સિંઘ, ચીફ ઑફ સિક્યુરિટી એન્ડ ઈન્ટેલિજન્સ(Chief of Security and Intelligence), વેદાંતા લિમિટેડ, મુંબઈ દ્વારા 2 મે 2022ના રોજ MOU કરવામાં આવ્યા હતા.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના કુલપતિ ડો. જે. એમ. વ્યાસની ઉપસ્થિતિમાં પ્રો. (ડૉ.) પૂર્વી પોખરીયાલ, કેમ્પસ ડાયરેક્ટર-NFSU અને અવતાર સિંઘ, ચીફ ઑફ સિક્યુરિટી એન્ડ ઈન્ટેલિજન્સ, વેદાંતા લિમિટેડ, મુંબઈ દ્વારા સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: SAC અને NFSU વચ્ચે શૈક્ષણિક અને સંશોધન સહયોગ માટે સમજૂતી કરાર થયા

યુનિવર્સિટીની વિવિધ કામગીરી અને ક્ષમતાઓની ઝાંખી આપી - NFSU કેમ્પસ ડાયરેક્ટર ડૉ. પૂર્વી પોખરિયાલએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીની વિવિધ કામગીરી અને ક્ષમતાઓ, જેમાં શૈક્ષણિક, તાલીમ, સંશોધન અને કન્સલ્ટિંગનો સમાવેશ થાય છે તેની ઝાંખી આપી હતી. આ MOUના ભાગરૂપે ફોરેન્સિક બાયોલોજી અને સેરોલોજી(Forensic Biology and Serology), ફોરેન્સિક કેમિસ્ટ્રી અને ટોક્સિકોલોજી(Forensic Chemistry and Toxicology), હોમલેન્ડ સિક્યુરિટી(India Homeland Security), પોલીસ અને સિક્યુરિટી સ્ટડીઝ(Police and Security Studies), પૂછાયેલા દસ્તાવેજો અને ફિંગરપ્રિન્ટ પરીક્ષા( Documents and fingerprint examination) જેવા નિષ્ણાત ક્ષેત્રોમાં શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે. NFSU અને વેદાંતા લિમિટેડ આ બંન્ને સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે સેમિનાર, વર્કશોપ અને વિશેષ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. નેશનલ ફ્યુચર્સ યુનિવર્સિટી ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ પણ ઓફર કરવામાં આવશે.

આ પણ વાંચો: NFSU MoU 2021: GNLU સહિત 3 કાયદાકીય સંસ્થાઓએ NFSU સાથે સમજૂતી કરાર કર્યા

વેદાંતા લિમિટેડના સુરક્ષા અને સિક્યુરિટી વિભાગના વડાએ NFSUની કરી પ્રશંસા - વેદાંતા લિ.ના સિક્યુરિટી એન્ડ ઈન્ટેલિજન્સના વડા અવતાર સિંઘએ કહ્યું હતું કે વિશ્વની પ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની પ્રશંસા કરી હતી. જેમાં લોકોને શિક્ષણ, તાલીમ અને કન્સલ્ટિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા એક પ્રકારનું તાલીમનું માધ્યમ પ્રાપ્ત કરશે. લોકોને ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ(Futures University Distance Learning Course) લેવાનો વિકલ્પ આપવામાં આવશે. જેથી લોકો દુનિયાના કોઈ પણ ખૂણામાંથી ડિસ્ટન્ટ લર્નિંગ કરી શકાશે.

વેદાંતા લિમિટેડના કરારમાં ઘણા મહાનુભવો હાજર - NFSUના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર સી. ડી. જાડેજા, ફોરેન્સિક સાયન્સ સ્કૂલના ડીન ડૉ. ધર્મેશ સિલાજિયા, પોલીસ સાયન્સ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ સ્કૂલના એર કોમોડોર કેદાર ઠાકર, બિહેવિયરલ સાયન્સ સ્કૂલના ડીન ડૉ. સ્મિતા પાંડે, ડૉ. દિગ્વિજય સિંહ રાઠોડ, એસોસિયેટ ડીન, સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સ(Cyber ​​Security and Digital Forensics) સ્કૂલ, ડૉ. મલય શુક્લા સહિત મહાનુભવો હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.