ETV Bharat / city

ગુજરાતના 200થી વધુ વિદ્યાર્થીઓ ચીનમાં, તમામ એરપોર્ટ પર આરોગ્ય વિભાગની ટીમ સ્ટેન્ડ બાય - ગુજરાતના 200થી વધુ વિધાર્થીઓ ચાઇનામાં

ચાઇનાનો કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. દુનિયામાં અનેક વિસ્તારોમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતથી અભ્યાસ અર્થે ગયેલા તમામ વિદ્યાર્થીઓને પણ એક રૂમમાં પૂરાઈ રહેવાનો વારો આવ્યો છે. જેથી રાજ્ય સરકારે એક ખાસ કોલ સેન્ટર શરૂ કરીને તમામ વિદ્યાર્થીઓની વિગત વાલીઓ પાસેથી મંગાવી છે અને તેમને ચાઇનાથી દિલ્હી અને ગુજરાત લાવવા માટેની તજવીજ હાથ ધરી છે. જેમાં બુધવારથી ગુરૂવાર સુધીમાં કુલ 200થી વધારે વિદ્યાર્થીઓ ચાઇનામાં હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ બનાસકાંઠા જિલ્લાના 64 અને અમદાવાદ જિલ્લાના 24 વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે.

ETV BHARAT
ગુજરાતના 200થી વધુ વિધાર્થીઓ ચાઇનામાં, તમામ એરપોર્ટ પર આરોગ્ય વિભાગની ટિમ સ્ટેન્ડ બાઈ
author img

By

Published : Jan 30, 2020, 5:39 PM IST

Updated : Jan 30, 2020, 6:19 PM IST

ગાંધીનગર: ચાઇનામાં રહેલા વિદ્યાર્થીઓ અંગે ડિઝાસ્ટર વિભાગના ડે. કલેક્ટર તૃપ્તિ વ્યાસે જણાવ્યું હતું કે, ગત 24 કલાકની અંદર રાજ્ય સરકારના કોલસેન્ટર શરૂ કરી દેવામાં ગયા છે. જેમાં વાલીઓ દ્વારા ફોન કરવામાં આવ્યો છે. આ સાથે જ તમામ જિલ્લાના કલેક્ટર પાસેથી તમામ વિગતો મગાવવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીનું નામ, ટેલીફોન નંબર, તે કઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને કયા સિટીમાં વસવાટ કરે છે તેનો સમેવાશ થાય છે.

ગુજરાતના 200થી વધુ વિધાર્થીઓ ચાઇનામાં, તમામ એરપોર્ટ પર આરોગ્ય વિભાગની ટિમ સ્ટેન્ડ બાઈ

આ તમામ પ્રકારની વિગતનો ખાસ અહેવાલ તૈયાર કરીને દિલ્હી કેન્દ્ર સરકારમાં પણ મોકલાયો છે. જેની મદદથી હવે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીને વિદ્યાર્થીઓને ભારત લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં હાલ 200થી વધુ વિદ્યાર્થીઓ ચાઇનામાં વિવિધ જગ્યાએ હોવાનું સામે આવ્યું છે.

ETV BHARAT
ગુજરાતના 200થી વધુ વિધાર્થીઓ ચાઇનામાં, તમામ એરપોર્ટ પર આરોગ્ય વિભાગની ટિમ સ્ટેન્ડ બાઈ

ચાઈનાથી ગુજરાતમાં આવનારા વિદ્યાર્થીઓનું ખાસ સ્ક્રીનિંગ કરવામાં આવશે. રાજ્યના તમામ મોટા એરપોર્ટ જેવા કે, રાજકોટ, સુરત, અમદાવાદ, બરોડામાં સ્ક્રીનિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે જ એક પેરા મેડિકલની ટીમ અને એક એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાઈ કરી દેવામાં આવી છે, જ્યારે આરોગ્ય વિભાગે અનેક સૂચનો પણ બહાર પાડ્યા હતા. આ સાથે જ આરોગ્ય કમિશ્નરે એવું પણ નિવેદન કર્યું હતું કે, ગુજરાતમાં હજૂ સુધી એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની કોઈ જ દવા અને રસી હજૂ સુધી ઉપલબ્ધ નથી. જેથી આરોયોગ્ય કમિશ્નરે જણાવ્યું હતું કે, આ વાયરસમાં શરદી, ખાંસી અને તાવની જ દવા આપવામાં આવે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલને ગુજરાત રાજ્યની બે જ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેથી આ સિવિલ હોસ્પિટલમાં વાયરસથી પીડિત દર્દીઓ માટે સ્પેશિયલ શરૂઆત કરવામાં આવી છે, પરંતુ હજૂ સુધી કોરોના વાઇરસનો એક પણ કેસ નોંધાયો નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે કોરોના વાઈરસથી બચવા માટે તમામ પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી લીધી છે. આ ઉપરાંત ચાઇનાથી જે વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે, તે તમામ વિદ્યાર્થીઓના ખાસ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને સ્ક્રિનિંગ કર્યા બાદ જ તેમને તેમના ઘરે જવા દેવામાં આવશે.

Intro:approved by panchal sir...

લાઈવ ફીડમાંથી આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે ની બાઈટ ઉમેરવી...

ગાંધીનગર : ચાઇના માં ખોડલ ના નામનો વાઇરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે દુનિયામાં અનેક વિસ્તારોમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત થી અભ્યાસ અર્થે ગયેલા તમામ વિદ્યાર્થીઓને પણ એક રૂમમાં પૂરાઈ રહે ને રહેવાનો વારો આવ્યો છે ત્યારે રાજ્ય સરકારે એક ખાસ કોલ સેન્ટર શરૂ કરીને તમામ વિદ્યાર્થીઓ ની વિગત વાલીઓ પાસેથી મંગાવી છે અને તેઓને ચાઇના થી દિલ્હી અને ગુજરાત લાવવા માટે ને તજવીજ હાથ ધરી છે જેમાં ગઈકાલે થી આજ સુધીમાં કુલ ૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓ ચાઇના માં હોવાનું સામે આવ્યું છે જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ બનાસકાંઠા જિલ્લાના 64 અને અમદાવાદ જિલ્લાના 24 વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે...

Body:ચાઇના માં રહેલા વિદ્યાર્થીઓ બાબતે ડિઝાસ્ટર વિભાગના ડે. કલેક્ટર તૃપ્તિ વ્યાસે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકની અંદર અને રાજ્ય સરકારના કોલસેન્ટર આવી ગયા છે જેમાં વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે સાથે જ તમામ જિલ્લાના કલેકટર પાસેથી તમામ વિગતો મંગાવવામાં આવી છે જેમાં વિદ્યાર્થી નું નામ ટેલીફોન નંબર તે કઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને કયા સિટીમાં વસવાટ કરે છે તે તમામ પ્રકારની વિગતો મંગાવવામાં આવી છે અને તે સમગ્ર વિગત ખાસ અહેવાલ તૈયાર કરીને દિલ્હી કેન્દ્ર સરકારમાં પણ મોકલી દેવામાં આવ્યો છે તેની મદદથી હવે કેન્દ્ર સરકાર સરકાર સાથે વાતચીત કરીને વિદ્યાર્થીઓને ભગત લાવવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે કે કોઈ ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ હાલમાં ચાઇના માં અલગ અલગ જગ્યાએ હોવાનું સામે આવ્યું છે...

ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ચાઇના થી 15 જેટલા લોકો ગુજરાત ભર્યા છે આ સમય દરમ્યાન તમે કોઈ પણ પ્રકારનો રોગ સામે નથી આવ્યું ત્યારે આપત્તિ રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શુકલાએ જણાવ્યું હતું કે ચીનથી ગુજરાત માં આવતા વિદ્યાર્થીઓ નું ખાસ સ્ક્રીનિંગ કરવામાં આવશે રાજ્યના તમામ મોટા જેવા કે રાજકોટ, સુરત, અમદાવાદ, બરોડા જેવા એરપોર્ટ પર સ્કેનિંગ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.આ સાથે જ એક પેરા મેડિકલની ટીમ અને એક એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ કરી દેવામાં આવી છે, જ્યારે આરોગ્ય વિભાગે અનેક સૂચનો પણ બહાર પાડ્યા હતા, આ સાથે જ આરોગ્ય કમિશનર એવું પણ નિવેદન કર્યું હતું કે ગુજરાતમાં હજી સુધી એક પણ કોરોના વાયરસ નો કેસ નોંધાયો નથી..

ઉલ્લેખનીય છે કે કોના વાયરસની કોઈ જ દવા અને રસી હજુ સુધી ઉપલબ્ધ નથી ત્યારે આ યોગ્ય કમિશનરે જણાવ્યું હતું કે આ વાયરસ માં જે શરદી ખાંસી અને તાવની જ મેડિસિન આપવામાં આવે છે.. જ્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલને ગુજરાત રાજ્યની બેજ હોસ્પિટલ બનાવવામાં આવી છે જે આ વાયરસથી પીડિત દર્દીઓ માટે સ્પેશિયલ શરૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી એક પણ કેસ કોરોના વાઇરસનો નોંધાયો નથી..

Conclusion:ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે કોઇ વાઈરસ કાઢવા માટે તમામ પ્રાથમિક તબક્કે તૈયારીઓ કરી લીધી છે પરંતુ જ્યારે ચાઇનાથી વિદ્યાર્થીઓ પર છે ત્યારે તે તમામ વિદ્યાર્થીઓના ખાસ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને સ્ક્રિનિંગ કર્યા બાદ જ તેઓને તેમના ઘરે જવા દેવામાં આવશે..
Last Updated : Jan 30, 2020, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.