ETV Bharat / city

Mevani on Gujarat Budget 2022 : આ બજેટ યુવાઓની ઉપેક્ષા કરતું હોવાનું જણાવતાં જિગ્નેશ મેવાણી - ગુજરાત બજેટ 2022 પર પ્રતિભાવો

ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ પહેલાં ભાજપ સરકારનું અંતિમ બજેટ પહેલીવાર નાણાંપ્રધાન કનુ દેસાઈએ રજૂ કરી દીધું છે. બજેટ વિશે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા (Mevani on Gujarat Budget 2022 ) વ્યક્ત કરતાં યુવાઓ સંદર્ભે જણાવ્યું હતું.

Mevani on Gujarat Budget 2022 : આ બજેટ યુવાઓની ઉપેક્ષા કરતું હોવાનું જણાવતાં જિગ્નેશ મેવાણી

author img

By

Published : Mar 3, 2022, 6:45 PM IST

Updated : Mar 3, 2022, 9:20 PM IST

ગાંધીનગરઃ આજે ગુજરાત વિધાનસભામાં નાણાંપ્રધાન કનુ દેસાઈ દ્વારા વર્ષ 2022-23 માટેનું બજેટ (Reactions on Gujarat Budget 2022) રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટનો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિરોધ (Mevani on Gujarat Budget 2022 ) કર્યો હતો.

આ બજેટમાં એક પણ ભરતીની વાત કરવામાં આવી નથી

યુવાઓની ઉપેક્ષા કરતું બજેટ : જિગ્નેશ મેવાણી

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ (Mevani on Gujarat Budget 2022 ) બજેટનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, આ બજેટમાં એક પણ ભરતીની વાત કરવામાં આવી નથી. યુવાઓની ઉપેક્ષા (Jignesh Mewani says that budget is neglects the youth ) કરવામાં આવી છે. નાની ઇન્ડસટ્રીઝની ઉપેક્ષા કરાઈ છે. ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ સમાજની 14 ટકા અને અનુસૂચિત જાતિ સમાજની 07 ટકા વસતી છે. તે વસ્તીના પ્રમાણમાં બજેટમાં ફાળવણી કરવામા આવી નથી. લઘુમતી સમુદાય માટે બજેટમાં જોગવાઈ નથી. કેન્દ્ર સરકાર મનરેગા યોજનામાં ફંડ ઘટાડી રહી છે. ગુજરાત સરકારે તેમાં કોઈ ફાળવણી કરી નથી. કોરોનાકાળમાં ગુજરાતની હાલત ખરાબ થઈ હોવા છતાં આરોગ્ય ક્ષેત્રમાં 05 થી 10 હજાર કરોડનું બજેટ ઓછું ફાળવાયું છે. કોરોનામાં ભોગ બનેલા લોકો માટે કોઈ જોગવાઈ (Reactions on Gujarat Budget 2022) કરાઈ નથી.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 4,782 કરોડ રૂપિયાની જોગવાઈ

રમત ક્ષેત્રે કોઈ ફાળવણી નહીં

જિગ્નેશ મેવાણીએ વધુમાં (Mevani on Gujarat Budget 2022 ) જણાવ્યું હતું કે ગુજરાત સરકારે (Gujarat Assembly Budget Session 2022) યુવાઓની અવગણના કરી છે. બજેટમાં ગુજરાતને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધારવા કોઈ (Reactions on Gujarat Budget 2022) જોગવાઈ નથી. અહીં ઉલ્લેખનીય છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર અમદાવાદ શહેર સહિત અન્ય ભાગોમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉભા કરી રહી છે. તે વાતથી જિગ્નેશ મેવાણી અજાણ હોય તેમ લાગતું હતું.

આ પણ વાંચોઃ Revenue Department in Gujarat Budget 2022 : કુલ 4394 કરોડ રુપિયાની જોગવાઇ, ગ્રામીણ વિસ્તારમાં જમીન માપણી માટે ડ્રોનનો ઉપયોગ

Last Updated : Mar 3, 2022, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.