ETV Bharat / city

Lumpy Skin Disease : અહીં વધ્યાં લંપી વાયરસના કેસ, પશુપાલન વિભાગે શરુ કરેલી કાર્યવાહીની જાણકારી લો - લંપી વાયરસ પ્રતિરોધક રસીકરણ

ગુજરાતમાં લંપી વાયરસના પશુઓમાં થતાં રોગને (Lumpy Skin Disease) લઇને સરકારે ગંભીરતા દાખવી છે. રાજ્ય સરકાર દ્વારા આ વાયરસના કારણે ખાસ કરીને (Spreading Lumpy Disease in Cows ) ગાયોમાં વધતો લંપી વાયરસ રોગ અને તેના લીધે થઇ રહેલા મોતનો સ્વીકાર કર્યો છે અને લંપી વાયરસ પ્રતિરોધક રસીકરણ (Vaccination against Lumpy virus) તેજ બનાવવાની વાત કરી છે.

Lumpy Skin Disease : અહીં વધ્યાં લંપી વાયરસના કેસ, પશુપાલન વિભાગે શરુ કરેલી કાર્યવાહીની જાણકારી લો

author img

By

Published : Jul 18, 2022, 2:15 PM IST

Updated : Jul 18, 2022, 2:46 PM IST

ગાંધીનગર : દેશમાં કોરોના બાદ હવે પશુઓમાં લંપી વાયરસનો પ્રવેશ થયો છે ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઝોનમાં પશુઓમાં લંપી વાયરસની અસરો (Lumpy Skin Disease) જોવા મળી છે. રાજકોટમાં પાંચ જેટલા લંપી વાયરસના કેસ(Spreading Lumpy Disease in Cows ) સામે આવ્યા છે, ત્યારે રાજ્ય સરકાર પણ તાત્કાલિક ધોરણે પશુપાલન વિભાગની ઇમર્જન્સી બેઠક બોલાવીને પશુઓમાં રસીકરણની (Vaccination against Lumpy virus) કાર્યવાહી તેજ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.

પશુપાલન વિભાગની ઇમર્જન્સી બેઠક બોલાવીને પશુઓમાં રસીકરણ કાર્યવાહી તેજ કરી

શું કહ્યું પશુપાલન વિભાગના પ્રધાને - સૌરાષ્ટ્રમાં જે રીતે લંપી વાયરસ કેસ (Lumpy Skin Disease) એક પછી એક સામે આવી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને રાજ્યના પશુપાલન કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ (Animal Husbandry Minister Raghavji Patel) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં પશુઓમાં લંપી વાયરસના પોઝિટિવ કેસો(Spreading Lumpy Disease in Cows ) સામે દેખાઇ રહ્યા છે. ત્યારે પશુપાલન વિભાગના તમામ અધિકારીઓ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફરીથી વધારાની એક બેઠક આવતીકાલે યોજવામાં આવશે.

રસીકરણ તેજ બનાવાશે -લંપી વાયરસને નાથવા માટે રસીકરણ (Vaccination against Lumpy virus)અભિયાન તેજ બનાવવાની સૂચનાઓ પણ અધિકારીઓને આપવામાં આવી છે. જ્યારે લંપી વાયરસના કારણે અત્યાર સુધીમાં અમુક પશુઓના મૃત્યુ (Lumpy Skin Disease) પણ થયાં છે. ઉલ્લેખનીય છે કે વધુ પશુઓના મૃત્યુ ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા ઈમરજન્સી બેઠક બોલાવીને રસીકરણ વધુ તેજ કરવાની સૂચના પણ અધિકારીઓને આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ બચાવો ! હજારો ગાયો પર મૃત્યુનું જોખમ, શું છે આનો ઈલાજ જાણો

કેવી અસર જોવા મળે વાઇરસની-લંપી વાયરસની અસરની વાત કરવામાં આવે તો પશુઓમાં સૌથી વધારે ગાયને (Spreading Lumpy Disease in Cows ) આ રોગ થાય છે. ત્યારે લંપી વાયરસની અસરમાં શરૂઆતમાં તાવ આવે છે અને ત્યારબાદ પશુઓના શરીરમાં અછબડા જેવી (Lumpy Skin Disease) અસરો જોવા મળે છે. જ્યારે આ વાયરસથી પશુઓના શરીર પર આવેલ ચામડીને પણ નુકસાન થાય છે. પશુઓની ચામડી હંમેશા માટે ફાટી પણ જાય છે.

આ પણ વાંચોઃ દ્વારકામાં ફેલાઈ રહ્યો છે પશુઓમાં આ રોગ, શું છે રોગ અને કઈ રીતે આ રોગને ફેલાતો અટકાવ્યો?

લંપી વાઈરસ માનવ માટે જોખમી - મળતી વાત પ્રમાણે પશુઓમાં લંપી વાયરસની અસર (Spreading Lumpy Disease in Cows ) જોવા મળે છે ત્યારે પશુઓ બાદ તેની અસર માનવમાં પણ જોવા મળે છે. એટલે કે આ વાયરસ એકબીજામાં (Lumpy Skin Disease) ટ્રાન્સઝિટ થઈ શકે છે.

Last Updated : Jul 18, 2022, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.