- 2 માર્ચે સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું પરિણામ
- ETV Bharat આપશે પળપળની માહિતી
- સવારે 7 કલાકથી સતત LIVE
ન્યૂઝ ડેસ્કઃ રાજ્યમાં રવિવારે યોજાયેલી 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ 2 માર્ચ એટલે કે મંગળવારે જાહેર થવાનું છે. ETV Bharatના 75 સંવાદદાતા, ઝડપી અને સચોટ પરિણામ આપવા માટે મતગણરીના સ્થળ પર હાજર રહેશે. આ તમામ સંવાદદાતા સવારે 7 કલાકથી સતત LIVE પરિણામ આપશે. જેથી સૌથી વહેલું પરિણામ જોવા માટે ETV Bharat ઍપ ડાઉનલોડ કરો, સાથો સાથ https://www.etvbharat.com/gujarati/gujarat પર પણ આ પરિણામો સાથે જોડાયેલા રહો.
વાંચકોને મળશે ઝડપી અને સચોટ પરિણામ
મંગળવારે જાહેર થઈ રહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં ETV Bharatના 75 સંવાદદાતા વાંચકોને ઝડપી અને સચોટ પરિણામ આપવા માટે ખડેપગે રાહેશે. ETV Bharatની સમગ્ર ટીમ પળેપળની માહિતી મોબાઈલ સ્ક્રિનમાં આપશે, જેથી અમારા સંવાદદાતાઓ દ્વારા વાંચકોને તમામ માહિતી ઝડપી અને સચોટ મળી રહેશે.
સવારે 7 કલાકથી સતત LIVE
ETV Bharat મંગળવારે સવારે 7 કલાકથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામની સતત LIVE માહિતી આપશે. આ સાથે જ અમદાવાદ બ્યૂરોથી ડિબેટ અને રાજકીય તજજ્ઞો પરિણામ અનુલક્ષી ગતિવિધિની સંપૂર્ણ તટસ્થ ચર્ચા સાથે માહિતી તમારા સુધી પહોંચાડશે. આપ આ સમગ્ર પરિણામ ETV Bharat ઍપ ડાઉનલોડ કરીને મોબાઈલ સ્ક્રિન પર LIVE નિહાળી શકશો. આ સાથે જ આ તમામ પરિણામ https://www.etvbharat.com/gujarati/gujarat પર પણ આપ નિહાળી શકશો.
મહત્વનું છે કે, ETV Bharat દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 6 મહાનગરપાલિકાની સચોટ અને ઝડપી પરિણામ આપવામાં આવ્યું હતું. જેમાં અમારા વાંચકોને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો, ત્યારે 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીનું સંપૂર્ણ પરિણામ આવ્યા સુધી ETV Bharat સાથે અચૂક જોડાયેલા રહો.