- સોશિયલ મીડિયાના માધ્યમ આગામી 24 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી લૉકડાઉન આવવાનું છે
- આ માહિતી મળતા નાગરિકો ખરીદી કરવા લાગ્યા હતાં, હાલ ગુજરાત સરકારની આવી કોઈ આયોજન નથી
- સરકારની સ્પષ્ટતા- ગુજરાતનું જન-જીવન થાળે પડ્યું છે
- જેથી હાલ કોઈ જ લૉક ડાઉનની વિચારણા છે નહીં
- હાલ કોઈ લૉકડાઉન કરવાની સરકારને ઈચ્છા જણાવતી નથી
- ગુજરાત ના બધા નાગરિકોને જણાવા માગીએ છે કોઈ અધિગૃત માહિતી વગર અન્ય માહિતી ધ્યાને લે નહિ
- કોરોનાને થાળે પાડવા તમામ પ્રયત્ન ચાલી રહ્યા છે.
- અફવામાં કોઈ આવું નહિ તે અંગે સરકારની અપીલ
વિધાનસભાનું ચોમાસુ સત્ર, આજે ચોથો દિવસ - આજે ચોથો દિવસ
![વિધાનસભાનું ચોમાસુ સત્ર, આજે ચોથો દિવસ gujarat-assembly-monsoon-session](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8918493-thumbnail-3x2-vn.jpg?imwidth=3840)
19:01 September 24
લૉકડાઉન અંગે સરકારની સ્પષ્ટતા
19:01 September 24
ગૃહમાં લેન્ડ ગ્રેબીગ એક્ટ સર્વ સંમતીથી પાસ
- વિધાનસભા ગૃહમાં લેન્ડ ગ્રેબીગ એક્ટ સર્વ સંમતીથી પસાર કરવામાં આવ્યું,
- અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જ કર્યો હતો વિરોધ,
- કોંગ્રેસના સભ્યોએ લેન્ડ ગ્રેબીગ એક્ટનો કર્યો હતો સપોર્ટ,
- 3 કલાકથી વધુ ચર્ચા ચાલી.
15:05 September 24
ફી અંગે વિધાનસભામાં સરકારનો જવાબ
- વિધાનસભામાં ટૂંકી મુદ્દતના પ્રશ્ન દરમિયાન ફી અંગે પ્રશ્ન હતો
- ટૂંકી મુદ્દતના સમય મર્યાદાને કારણે વિસ્તૃત ચર્ચા થઈ ન હતી
- કોંગ્રેસ રાજકીય મુદ્દો કરવા માંગી રહી છે
- સરકાર વાલીઓ સાથે સુમેળ રીતે કામ કરવા માંગી રહી છે
- કોર્ટે કોઈ પક્ષકારને અન્યાય ન થાય તે માટે સર્વ માન્ય હુમક કર્યો છે
- સરકાર આ મુદ્દે વહેલામાં વહેલી તકે સંચાલકો સાથે બેઠક કરી રસ્તો નીકળે તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે
- સરકારે ક્યારે આ મુદ્દાને રાજકીય સ્વરૂપ આપ્યું નથી
- અમે માનીએ છીએ વાલી કોરોના દરમિયાન ધંધા રોજગાર બંધ હોય જેથી ફી માં રાહત મળે
- નજીકના દિવસોમાં યોગ્ય નિણર્ય લેવામાં આવશે
15:04 September 24
કોંગ્રેસના સભ્યોનું વોક આઉટ
- વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના સભ્યોનું વોક આઉટ,
- સ્કૂલ ફી બાબતે સત્રમાં સમયના ન ફળવતા અને પ્રશ્નોતરીનો સમય પૂર્ણ,
- કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું
15:04 September 24
લલિત વસોયાની રજુઆત
- રાજ્ય સરકાર હવે સ્કૂલ-કોલેજ બસો અને રીક્ષાના આરટીઓ ટેક્ષ માફ કરે
- સીએમ રૂપાણીએ આ બાબતે સરકાર વિચારણા કરશે,
- અગાઉ સરકારે ખાનગી બસોના ટેક્ષ માફ કર્યા છે
15:03 September 24
કોંગ્રેસ ધારાસભ્યોનો અનોખો વિરોધ
- વિધાનસભામાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોનો અનોખો વિરોધ,
- ગેલેરી 4માં બેઠેલા કોંગ્રેસના ધારાસભ્યો ગાંધી ટોપી ધારણ કરી બેઠા,
- ગેલેરી 4 માં બેઠેલા તમામ ધારાસભ્ય કોંગ્રેસના સફેદ ટોપી પહેરીને કર્યો વિરોધ,
- અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ટકોર
- વિધાનસભામાં આમ આદમી પાર્ટીના લોકો આવ્યા શુ? કોંગ્રેસ પક્ષના સભ્યો આમ આદમી પાર્ટીમા જોડાયા?
15:02 September 24
આત્મગુજરાત યોજના પેકેજ કે પડીકું?
- ગુજરાત આત્મનિર્ભર મુદ્દે વિપક્ષ નેતા પરેશ ઘાનાણીનો સરકારને પ્રશ્ન
- આત્મગુજરાત યોજના પેકેજ કે પડીકું?,
- પડીકું શબ્દનો ઉપયોગ કરતા નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલ ઉશ્કેરાયા,
- પરેશ ઘાનાણીએ માન સન્માનથી શબ્દો વાપરવાની આપી સલાહ
15:02 September 24
શ્રેષ્ઠ ધારાસભ્યોનું સન્માન
- વર્ષ ૨૦૨૦ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સન્માનિત કરાયા.
- વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની જાહેરાત.
- ૨૦૧૯ માટે મોહનસિંહ રાઠવાને સન્માનિત કરાયા.
- ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયુ.
- 1.5 KG ચાંદીની વિધાનસભાની પ્રતિકૃતિ સન્માન સ્વરુપે અપાઈ.
15:01 September 24
લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુદ્દે સીએમ વિજય રૂપાણીનું નિવેદન
- લેન્ડ ગ્રેબિંગ એક્ટ વિધાનસભા ગૃહમાં પસાર થાય તે પહેલાં સીએમ વિજય રૂપાણીનું નિવેદન,
- આજે અમે લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કરીશું,
- રાજ્યમાં સામાન્ય માણસ અને ખેડૂતોની જમીનનું રક્ષણ કરવું એ સરકારની ફરજ,
- કોઈ વ્યક્તિ હવે જમીન નહીં પડાવી શકે,
- કોંગ્રેસે ગુંડા એક્ટનો વિરોધ કરીને ગુંડાઓને પ્રોત્સાહન આપ્યું છે,
- મને કોંગ્રેસની આ વાતથી દુઃખ થયું,
- રાજ્યમાં શાંતિ સુરક્ષા માટે આ તમામ કાયદાઓ જરૂરી
12:51 September 24
ફી અંગેનો મુદ્દો વિધાનસભામાં ગુંજશે
- ખાનગી શાળા સંચાલકોની ફી મનમાની અંગેનો મુદ્દો વિધાનસભામાં ગુંજશે,
- ખાનગી શાળાની ફીમાં ઘટાડો કરવા બાબતે ટુંકી મુદતની ચર્ચા થશે,
- રાજકોટ જીલ્લામાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંગે ધારાસભ્ય બાબુ પટેલના સવાલ પર મુખ્યમંત્રી આપશે જવાબ,
- 4 સરકારી વિધેયક પર ચર્ચા કરાશે,
- સૌથી મહત્વના એવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ સરકારી વિધેયકને પસાર કરવા માટે પ્રસ્તાવ રખાશે,
- સ્મોલ કોઝ કોર્ટ કાયદા - ગુજરાત યુનિવર્સિટી કાયદા - રજીસ્ટ્રેશન વિધેયક પસાર કરવા પ્રસ્તાવ રખાશે