ETV Bharat / city

LIVE Covid-19: મહારાષ્ટ્રમાં સામે આવ્યા નવા 47 કેસ, રાજ્યમં સંક્રમિતોની સંખ્યા પહોંચી 537

author img

By

Published : Apr 4, 2020, 10:32 AM IST

Updated : Apr 4, 2020, 2:26 PM IST

LIVE Covid-19
ગુજરાતમાં કોરોનાનો કહેર

13:32 April 04

મહારાષ્ટ્રમાં નવા 47 કેસ પોઝિટિવ

દિલ્હીમાં 108 આરોગ્યકર્મી ક્વોરેન્ટાઇન

દિલ્હીની ગંગારામ હોસ્પિટલના 108 આરોગ્યકર્મીને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તે કોરોના વાઇરસ સંક્રમિત દર્દીના સંપર્કમાં આવ્યા હતા. 

છત્તીસગઢમાંથી મળ્યો એક નવો દર્દી

છત્તીસગઢમાંથી એક જમાતીમાં કોરોના વાઇરસનું સંક્રમણ જોવા મળ્યું. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 6 થઇ છે.

મહારાષ્ટ્રમાં 500થી વધુ સંક્રમિત

મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગે માહિતી આપી કે, મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાઇરસના 47 નવા કેસ સામે આવ્યા છે. આની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 537 થઇ છે.

11:44 April 04

દેશભરમાં 68 લોકોનાં મોત, 2902 ચેપગ્રસ્ત અને 183 સ્વસ્થ ઘરે પાછા ફર્યા

મધ્યપ્રદેશમાં 36 વર્ષીય દર્દીનું મોત

મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત 36 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. રાજ્યમાં ચેપને કારણે અત્યાર સુધી નવ લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, ભોપાલમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત બે લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

09:45 April 04

ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો 105 પર પહોંચ્યો છે, અમદાવાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં વધું 5 કેસ પોઝિટિવ

ન્યૂઝ ડેસ્કઃ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. અત્યારસુધીમાં રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ 100 કેસ નોંધાયા છે. મુંબઇથી પરત ફરેલા પાટણના એક યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યાંક 9એ પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે. અમદાવાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યાં છે. તેમજ હજી અનેક લોકો કાયદાનો ભંગ કરી રહ્યાં છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 

ભાવનગરમાં પોઝિટિવ કેસમાં વધું બે પોઝિટિવ કેસ આવતા કુલ આંકડો 9 જેમાં 2 મોત, બે મહિલાઓના રિપોર્ટ આવ્યા પોઝિટિવ, બંને મહિલાઓ પ્રથમ કોરોના મૃતકના સગા હોવાનું સૂત્રએ જણાવ્યું. 15 શંકાસ્પદ કેસના રિપોર્ટમાં 2 પોઝિટિવ તો એકનો રિપોર્ટ બાકી છે. કોરોનાના દર્દીઓએ આઇસોલેશનમાં સારવારમાં હેઠળ રખાયા છે.

Last Updated : Apr 4, 2020, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.