ETV Bharat / city

Issue of pensions for Gujarat MLA : પેન્શન મુદ્દે ગુજરાતના પૂર્વ ધારાસભ્યોમાં સળવળાટ, શા માટે છે માગણી જાણો - એમએલએ કાઉન્સિલ બેઠક

પંજાબમાં આપ સરકારે પૂર્વ ધારાસભ્યોને એકસરખું પેન્શન આપવાની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતમાં આ મુદ્દે છેલ્લા કેટલાય વર્ષોથી સરકારમાં રજૂઆત (Issue of pensions for Gujarat MLA )થતી રહી છે. ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને સગવડતા અને પેન્શન મુદ્દે કેટલીક વાતો જાણવા જેવી છે.

Issue of pensions for Gujarat MLA : પેન્શન મુદ્દે ગુજરાતના પૂર્વ ધારાસભ્યોમાં સળવળાટ, શા માટે છે માગણી જાણો

author img

By

Published : Mar 26, 2022, 5:22 PM IST

ગાંધીનગર : પંજાબમાં આમ આદમી પાર્ટીની નવી સરકારે પૂર્વ ધારાસભ્યોને એકસરખું પેન્શન આપવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ધારાસભ્યો (Gujarat Assembly 2022)દ્વારા પોતાની માંગને લઈને છેલ્લા કેટલાય વર્ષોથી (BJP Government )રાજ્ય સરકારમાં રજૂઆત (Issue of pensions for Gujarat MLA )કરવામાં આવી છે તેમ છતાં પણ ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને કોઈપણ પ્રકારની સગવડતા અને પેન્શન આપવામાં આવતું નથી..

આજદિન સુધી ભાજપના પૂર્વ ધારાસભ્યની કોઈપણ પ્રકારની માગણી પૂરી કરવામાં આવી નથી

ભાજપના ધારાસભ્યોએ કર્યો હતો વિરોધ - ગુજરાતમાં પૂર્વ ધારાસભ્યોને રાજ્ય સરકાર દ્વારા પેન્શન અને અન્ય સુવિધાઓ પ્રાપ્ત થાય તેને ધ્યાનમાં લઈને એમ.એલ.એ કાઉન્સિલની 16 જાન્યુઆરી 2020 ના દિવસે ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે એક બેઠકનું (MLA Council Meeting)આયોજન કરવામાં આવ્યું હતું. 27 જાન્યુઆરી એ સત્યાગ્રહ છાવણીમાં ધરણા કાર્યક્રમ પણ કર્યા હતાં. જ્યારે ધરણાના કાર્યક્રમમાં ભાજપના પૂર્વ ધારાસભ્યો પણ જોડાયા હતા. આમ ભાજપના જ પૂર્વ ધારાસભ્યો એ સરકારનો વિરોધ કર્યો હતો. પરંતુ આજદિન સુધી ભાજપના પૂર્વ ધારાસભ્યની કોઈપણ પ્રકારની માગણી પૂરી કરવામાં આવી નથી. આમ પૂર્વ ધારાસભ્યોને ગુજરાતમાં કોઈ પ્રકારની સુવિધા અને પેન્શનની લાભ (Issue of pensions for Gujarat MLA )મળતો નથી.

આ પણ વાંચોઃ પૂર્વ MLAની પેન્શન લડતને મળી શકે છે આંચકો, જૂનાગઢના પૂર્વ MLA મશરૂએ પેન્શનની માગને ગણાવી અયોગ્ય

10,000 પેન્શન મળે તેવી હતી માંગ -ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે 16 જાન્યુઆરી 2020 ના રોજ યોજાયેલી બેઠકમાં એક્સ એમ એલ એ કાઉન્સિલના ચેરમેન બાબુભાઈ શાહે જણાવ્યું હતું કે સરકારના વર્ષોથી માંગ કરી રહ્યા છીએ. રાજ્યસભા અને લોકસભાના પૂર્વ સાંસદો અને પેન્શન ચૂકવવામાં આવે છે. ત્યારે ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પણ પેન્શન આપવું જોઇએ. જ્યારે કાઉન્સિલમાં 560 પૂર્વ ધારાસભ્યો નોંધાયેલા છે, જેમાં 231 પૂર્વ ધારાસભ્ય તો પેન્શનની રાહ જોઈને અંતિમ શ્વાસ લીધા છે. જ્યારે હજુ 329 ધારાસભ્યો હયાત છે ત્યારે ધારાસભ્યોને ઓછામાં ઓછું દસ હજાર રૂપિયા પેન્શન ચૂકવવામાં આવે. જ્યારે એસ.ટી બસમાં વિનામૂલ્યે મુસાફરી માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં (Issue of pensions for Gujarat MLA )આવી હતી.

સમગ્ર દેશના ગુજરાતમાં ધારાસભ્યોનો પગાર ઓછો - આ બાબતે વર્તમાન કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય લલિત પટેલે etv ભારત સાથે ખાસ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પૂર્વ ધારાસભ્યોને કોઈપણ પ્રકારની ફેસેલીટી પ્રાપ્ત થતી નથી. પેન્શન સ્કીમ જેવી કોઈ યોજના પણ અમલમાં (Issue of pensions for Gujarat MLA )નથી. જ્યારે વર્તમાન સમયમાં જે ધારાસભ્યો છે તે ધારાસભ્યોના પગાર પણ અન્ય રાજ્યના ધારાસભ્યો કરતા ખૂબ જ ઓછા છે. જ્યારે વિજય રૂપાણી સરકારમાં વિધાનસભાગૃહમાં ધારાસભ્યોની પગાર વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં અત્યારે ધારાસભ્યોની સેલેરી 70, 000 થી વધીને 1.16 લાખ પ્રતિ માસ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ big announcement on MLA Pension: પંજાબના CM ભગવંત માને MLA પેન્શન પર કરી મોટી જાહેરાત

ગુજરાત વિધાનસભામાં રજૂ થયું હતું બિલ - ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્ય ગૃહપ્રધાન મહેન્દ્ર ત્રિવેદીએ etv ભારત સાથે વાતચીત કરી હતી કે ગુજરાતમાં એક પણ ધારાસભ્યને પેન્શન મળતું નથી. પરંતુ જે તે સમયે ગુજરાત વિધાનસભામાં આ બાબતે બિલ (Issue of pensions for Gujarat MLA ) પસાર કરવામાં (Pension bill for Gujarat MLAs )આવ્યું હતું અને તમામ ધારાસભ્યોએ પેન્શન લેવાની ના પાડી હતી.

પેન્શનના મુદ્દા લઈને પૂર્વ ધારાસભ્ય જયનારાયણ વ્યાસનું નિવેદન - ધારાસભ્યોના પેન્શન મુદ્દે પૂર્વ ધારાસભ્ય અને એકસમયે ભાજપ સરકારમાં પ્રધાન રહેલા જયનારાયણ વ્યાસે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આ મુદ્દો ચીમનભાઈ પટેલ સીએમ હતાં ત્યારે પસાર થયો હતો. ત્યારે જે તે સમયે ચિનુભાઈ અને કેટલાક ગાંધીયન લોકોએ આનો વિરોધ કરીને આમરણાંત ધરણા પર બેઠા હતાં અને તે વખતે સરકાર તેમના દબાવમાં આવીને આ ઠરાવને પાછો ખેંચ્યો હતો. તે બાદ આ મુદ્દાને લઈને અનેક વાર રજુઆત કરવામાં આવી છે. પણ સરકાર અને વિપક્ષની નિયત ન હોવાને લીધે ખાલી વાતો કરીને આ મુદ્દાને દબાવવામાં આવતો હતો. ત્યારે ધારાસભ્ય પદ પર હોય ત્યારે તેને ઘણા ખર્ચ હોય છે અને ધારાસભ્ય પદ પરથી દૂર થયા બાદ પણ તે વ્યક્તિ પ્રજાસેવક તરીકે કામ કરતો હોય છે એટલે ખર્ચ એટલો જ હોય છે એટલે તેમને પેન્સન મળવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.