ETV Bharat / city

IPS Transfers in Gujarat : 70 IPSની બદલી, SP અને PIની પણ બદલીઓની વરુણી પણ ફરી - Gujarat Police Transfers 2022

રાજ્ય સરકારે આઇપીએસ બદલીઓનો ગંજીફો ચીપી દીધો છે. 70 IPSની બદલી સાથે એસપી અને તમામ જિલ્લામાં પીઆઈની પણ બદલીઓ થઇ છે. વધુ વાંચવા ક્લિક કરો

IPS Transfers in Gujarat : 70 IPSની બદલી, SP અને PIની પણ બદલીઓની વરુણી પણ ફરી

author img

By

Published : Apr 2, 2022, 2:55 PM IST

Updated : Apr 2, 2022, 3:07 PM IST

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં IPS અધિકારીઓની બદલી (IPS Transfers in Gujarat )થશે થશે તેવા અનેક વખત સમાચારો વહેતા થયાં હતાં. પરંતુ લાંબા સમયથી પરંતુ જે સમાચાર અને જે બદલીઓની વાતો (Gujarat Police Transfers 2022)જ રહી હતી ત્યારે આજે અચાનક જ ગુજરાત રાજ્ય પોલીસબેડામાં ધરખમ ફેરફારો (IPS officers transferred in the Gujarat )સામે આવી ગયાં છે. રાજ્યના ડીજીપી પુરા આશિષ ભાટિયા દ્વારા 70 IPSની બદલી કરવામાં આવી છે.

આઈપીએસ બદલીઓ
આઈપીએસ બદલીઓ

70 આઇપીએસની બદલી,અનેક જિલ્લામાં એસપી બદલાયા- એટલું જ નહીં ઘણાં જિલ્લામાં SP અને તમામ જિલ્લામાં PIની પણ બદલીઓ આજે કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં 88 જેટલા પોલીસ ઈન્સ્પેકટરની અલગ અલગ જિલ્લાઓમાં બદલીના ઓર્ડર આજે સત્તાવાર ગાંધીનગરથી કરવામાં આવ્યા છે. જ્યારે હવે આગામી દિવસોમાં psi asi અને કોન્સ્ટેબલની પણ બદલી જાહેર હિતમાં કરવામાં આવશે.

આઈપીએસ બદલીઓ
આઈપીએસ બદલીઓ

સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પ્રથમ વખત IPS અધિકારીઓની થઈ બદલી -ગુજરાતના પોલીસ બેડામાં છેલ્લા કેટલાય સમયથી એટલે કે છેલ્લા છ મહિનાથી બદલીઓની ચર્ચાઓ સામે આવી રહી હતી. ત્યારે આજે અચાનક જ પોલીસ ઇસ્પેક્ટર સંવાહનિક બદલીના હુકમ સત્તાવાર ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. પહેલા આઇપીએસ અધિકારીઓની બદલીની ચર્ચા હતી પરંતુ આઈપીએસની બદલી થાય તે પહેલાં જ પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવાનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Rajkot CP Extortion Money Case: રાજકોટ તોડકાંડ મામલે કાર્યવાહીથી અમને સંતોષ: સખીયા બંધુ

ચૂંટણી ઢૂંકડી છે -હવે ચૂંટણીને ગણતરીના (Gujarat Assembly 2022 )મહિનાઓમાં જ ની વાર છે ત્યારે નિયમ પ્રમાણે જે પોલીસ અધિકારીની એટલે કે જિલ્લા વડાને જે તે જિલ્લામાં ત્રણ વર્ષ પૂર્ણ થયા હોય તેવા અધિકારીઓની બદલી થઈ શકે છે. જ્યારે હજુપણ નવ જેટલા ડીવાયએસપીને પ્રમોશન આપવાની વાત પણ છે. ત્યારે આ તમામ DYSPને પ્રમોશન આપીને એસપી બનાવીને અનેક જિલ્લાઓમાં પોલીસ વડાની બદલીઓ કરવામાં આવી.

આ પણ વાંચોઃ MLA Agitation For Transfer : સરકારી બદલીની અજબ ચાલ, 6 મહિનામાં ન થઇ એ કલાકોમાં થઈ ગઇ

આ બદલીઓમાં મહત્ત્વની વાત કરીએ તો મયૂર ચાવડા આઇબી ગાંધીનગરમાં, અચલ ત્યાગી મહેસાણા એસ.પી તરીકે, ઉષા રાડા જોઈન્ટ પોલીસ કમિશનર ગાંધીનગર સિટી, નિર્લિપ્ત રાય સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર, તરુણ દુગ્ગલ ગાંધીનગર એસ.પી, શ્વેતા શ્રીમાળી વેસ્ટર્ન રેલવેના SP બન્યાં છે. ડો. લીના પાટિલ ભરુચના SP બન્યાં છે, જયપાલસિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્યના SP બન્યાં છે, પ્રેમસુખ ડેલુ જામનગર SP બન્યાં છે, વિશાલ વાઘેલા સાબરકાંઠાના નવા SP બન્યાં છે, હરેશ દુધાત સુરેન્દ્રનગર SP બન્યાં છે. અમદાવાદની વાત કરીએ તો 7 ઝોનમાંથી 6 ઝોનના DCP બદલાયાં અને 6 DCPની બદલી થઇ છે. સૂત્રોમાંથી મળતી જાણકારી મુજબ હવે રેન્જ આઇજી બદલીઓ કરવામાં આવશે.

Last Updated : Apr 2, 2022, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.