ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં કોરોનાનાં નવા 1070 કેસ નોંધાયા, 1001 ડિસ્ચાર્જ, 6ના મોત - mahisagar corona

રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા છેલ્લા થોડાક દિવસથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેમજ કોરોના વાઈરસથી રિકવરી રેટમાં પણ વધારો જોવા મળ્યો છે. આજ દિન સુધી રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 1,88,310 થયો છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ
author img

By

Published : Nov 15, 2020, 10:19 PM IST

  • રાજ્યમાં વધુ 1070 પોઝિટિવ કેસ નોંધાયા
  • 1001 દર્દીઓને આપવામાં આવી હોસ્પિટલમાંથી રજા
  • છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા છેલ્લા થોડાક દિવસથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેમજ કોરોના વાઈરસથી રિકવરી રેટમાં પણ વધારો જોવા મળ્યો છે. આજ દિન સુધી રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1,88,310 થયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1070 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 6 દર્દીનાં મોત થયા છે.

gujrat corona update
ગુજરાત કોરોના અપડેટ

જિલ્લા મુજબ કોરોનાનો આંકડો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 144, અમદાવાદ કોર્પોરેશન 202, વડોદરા કોર્પોરેશન 104, રાજકોટ કોર્પોરેશન 87, મહેસાણા 59, રાજકોટ 63, બનાસકાંઠા 24, સુરત 43, પાટણ 31, વડોદરા 36, ગાંધીનગર કોર્પોરેશન 21, અમદાવાદ 17, ભરૂચ 12, દાહોદ 8, આણંદ 15, ખેડા 18, અમરેલી 5, સાબરકાંઠા 16, સુરેન્દ્રનગર 19, પંચમહાલ 11, જામનગર કોર્પોરેશન 18, કચ્છ 18, મહીસાગર 4, મોરબી 9, બોટાદ 8, ગીર સોમનાથ 9, નર્મદા 5, અરવલ્લી 3, જૂનાગઢ 4, તાપી 5, નવસારી 2, ભાવનગર કોર્પોરેશન 5, છોટાઉદેપુર 2, દેવભૂમિ દ્વારકા 3, વલસાડ 1 અને પોરબંદરમાં 2 કેસ સામે આવ્યા છે.

67 દર્દી વેન્ટિલેટર પર, 3803 લોકોના મોત

જ્યારે રાજ્યમાં 67 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3803 લોકોના મોત થયાં છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધું 45,344 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. અમદાવાદ આજે રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 202 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 43 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 187 કેસ સામે આવ્યાં છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.