ETV Bharat / city

પોલીસને એફિડેવિટને લઈને કોઈ ફરિયાદ હોય તો કરી શકે છે : હર્ષ સંઘવી - ગ્રેડ પે માટે એફિડેવિટ

પોલીસ જવાનોએ ગ્રેડ-પેને DG ઓફિસથી એક પરિપત્ર જાહેર (Gujarat Police Grade pay Affidavit) કરવામાં આવ્યો છે. જે પોલીસ કર્મચારીઓ લાભ લેવો હશે તેઓએ એફિડેવિટ કરવી પડશે. એફિડેવિટ બાબતે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જો કોઈ પોલીસ કર્મચારીને ફરિયાદ હોય તો તે સિસ્ટમમાં (Affidavit for grade pay) રહીને ફરિયાદ કરી શકે છે. Grade Penny Affidavit of Harsh Sanghvi Statement

પોલીસને એફિડેવિટને લઈને કોઈ ફરિયાદ હોય તો કરી શકે છે : હર્ષ સંઘવી

author img

By

Published : Sep 6, 2022, 12:50 PM IST

ગાંધીનગર ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકાર આવતાની સાથે જ પોલીસ જવાનોએ ગ્રેડ-પે મામલે (gujarat police on grade pay) આંદોલન શરૂ કર્યું હતું. તેમજ ગુજરાત વિધાનસભાના પગથિયાંથી શરૂ થયેલા આંદોલન રાજ્યના તમામ જિલ્લાઓમાં ફેલાયું હતું, ત્યારે રાજ્ય સરકારે 14 ઓગસ્ટના રોજ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસના જવાનોને ગ્રેડ-પે નહીં પરંતુ એલાઉન્સ અને પેકેજ આપવાની જાહેરાત કરી છે. દસ દિવસ સુધી ગૃહ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારનો પરિપત્ર કરવામાં આવ્યો હતો, જેને લઇને મીડિયામાં પણ અનેક સમાચારો વેતા થયા હતા. મહિનાના અંતે અચાનક ગૃહ વિભાગ દ્વારા સત્તાવારને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ત્યારે DG ઑફિસથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે પોલીસ કર્મચારીઓ લાભ લેવો હશે તેઓએ એફિડેવિટ કરવી પડશે. જેમાં પોલીસ કર્મચારીની રોષ પ્રગટ થયો છે. રાજ્યકક્ષાના નિવેદન આપ્યું હતું કે આમાં પોલીસનું મોરલ નહીં તૂટે.

પોલીસને એફિડેવિટને લઈને કોઈ ફરિયાદ હોય તો કરી શકે છે : હર્ષ સંઘવી

શુ કહ્યું હર્ષ સંઘવીએ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ એફિડેવિટ બાબતે નિવેદન આપ્યું હતું કે, આ એક સિસ્ટમનો ભાગ છે અને જે તે પોલીસ કર્મચારીને કોઈ ફરિયાદ હોય તો તે સિસ્ટમમાં રહીને ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત તેમના ઉપરી અધિકારી ડાક ફરિયાદના આધારે પણ ફરિયાદ કરી શકે છે. જ્યારે કોઈપણ પેકેજ આપવાનું હોય ત્યારે નાણા વિભાગ અને રાજ્ય સરકાર અમુક સિસ્ટમમાં રહીને કામ કરતી હોય છે અને તે પ્રકારની આ સિસ્ટમ લાગુ (Affidavit for grade pay) કરવામાં આવી છે.

પરિપત્રમાં કઈ બાબતનો કર્યો છે ઉલ્લેખ ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક વહીવટી બ્રજેશકુમાર ઝા સહીથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના પોલીસ કોન્સ્ટેબલરી સંવર્ગના કર્મચારીઓને ઠરાવમાં જણાવ્યા મુજબની જલદી શરતોને આધીન નાણાકીય લાભો મંજૂર કરવા જણાવેલ છે. જે બાબતથી જણાવ્યા મુજબ નિયત નમૂનાનું બાંહેધરી એફિડેવિટ સ્વરૂપે દરેક કર્મચારી પાસેથી વ્યક્તિગત લેવા માટેની સૂચના તમામ પોલીસવાળા પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત રોજ સવારે 10:00 કલાકે જે તે અધિકારીઓએ કેટલી એફિડેવિટ તેઓને પ્રાપ્ત થઈ કેટલી એફિડેવીટ સ્વરૂપે બાંહેધરીની સંખ્યાની અરજી પ્રાપ્ત થઈ છે. કેટલી હજુ મેળવવાની બાકી છે અને અત્યાર સુધીમાં કુલ કેટલી અરજીઓ પ્રાપ્ત થઈ છે. તે તમામ વિગત રોજ ગાંધીનગર મોકલવાની સૂચના પણ મોકલવામાં આવી છે.

જુના ભથ્થા રદ કરવાનો ઉલ્લેખ જાહેર થયેલી બાંહેધરી પત્રકમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે, કે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ લોકરક્ષક તરીકે જે પણ જિલ્લામાં ફરજ બજાવે છે તે સ્પષ્ટ જણાવવું પડશે. આ ઉપરાંત સરકારના 29 ઓગસ્ટ 2022ના ઠરાવથી નાણા વિભાગના 7 ઓગસ્ટ 1987ના ઠરાવ મુજબ આપવામાં આવતું સાયકલ એલાઉન્સ તથા ગૃહ વિભાગના 15 જૂન 1979 ના ઠરાવ મુજબ આપવામાં આવતું ખાસ વળતર ભથ્થું અને નાણા વિભાગના એક જુન 1988ના ઠરાવ (Gujarat Police Grade Pay Rises) મુજબ આપવામાં આવતું સ્પેશિયલ પે રદ કરવામાં આવેલું છે અને તેના બદલામાં જાહેર સુરક્ષા પ્રોત્સાહન તરીકે જે તે રકમ આપવાનું નક્કી થયેલ છે. તે અમે રાજી ખુશીથી સ્વીકારવા તૈયાર છીએ.

જાહેર સુરક્ષા પ્રોત્સાહનની ફિક્સ રકમ વધુમાં બાંહેધરી પત્રમાં ઉલ્લેખ છે કે, જાહેર સુરક્ષા પ્રોત્સાહનની ફિક્સ રકમ પર અન્ય કોઈપણ પ્રકારના લાભ મળવાપાત્ર થશે નહીં. જેથી અમોને તે જાણ છે અને તે બાબતે અમારો કોઈ વાંધો વિરોધ નથી. જ્યારે જાહેર સુરક્ષા પ્રોત્સાહનની ફિક્સ રકમ ઉપર અન્ય કોઈ પ્રકારના પત્તા કે લાભ મેળવવા અમે ભવિષ્યમાં કોઈ હક દાવો કરશું, કરાવીશું કે, ખાતાકીય રાહે કે, અન્ય કોઈપણ રહે માંગણી (police pay scale in gujarat) પણ કરીશું નહીં. તેવી બાંહેધરી આપીએ છીએ આવું સ્પષ્ટ બાંહેધરીપત્રમાં લખવામાં આવ્યું છે. તેમજ સહી નામ અને તારીખ સાથે જે તે પોલીસ કર્મચારીએ તેમના ઉપરી અધિકારીને આપવાનું રહેશે.

નીલમ મકવાણા કર્યું ટ્વીટ રાજ્ય સરકાર દ્વારા જે પોલીસ કર્મચારીઓને એલાઉન્સની જાહેરાત કરવામાં આવી, ત્યારે હવે તેઓ ભવિષ્યમાં આ એલાઉન્સ ઉપર વધારાનો કોઈપણ પ્રકારની નાણાકીય અથવા તો અન્ય કોઈપણ પથ્થરની માંગ કરશે નહીં તેવું પણ લેખિતમાં માંગવામાં આવી રહ્યું છે. આંદોલનના આગેવાન એવા નીલમ મકવાણાએ ટ્વિટ કરીને સવાલ કર્યા હતા કે, આ બાંહેધરી પત્ર શું કહેવા માંગે છે. આવી બહેનધરી હોવી જોઈએ કે નહીં, સરકારને નમ્ર વિનંતી છે કે, આનું યોગ્ય નિરાકરણ આપશો. જ્યારે આ ટ્વિટમાં તેઓએ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીને ટેગ કર્યા હતા.Gujarat Police Grade Pay Rises, Grade pay Affidavit of Harsh Sanghvi Statement,Gujarat Police Grade pay Affidavit

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.