ETV Bharat / city

Gujarat Officials on Election Duty 2022 : ગુજરાતના અધિકારીઓ 5 રાજ્યની ચૂંટણીઓમાં બજાવશે ફરજ, અમુક પહોંચી પણ ગયા - પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ 2022

5 રાજ્યોની ચૂંટણીઓમાં ગુજરાતના 35 અધિકારીઓ ઓબ્ઝર્વર તરીકે કામ કરશે. ચૂંટણી નિરીક્ષકની ફરજો માટે ગુજરાત કેડરનાં 35  IAS અને IPS અધિકારીઓની પસંદગી (Gujarat Officials on Election Duty 2022) કરવામાં આવી છે

Gujarat Officials on Election Duty 2022 : ગુજરાતના અધિકારીઓ 5 રાજ્યની ચૂંટણીઓમાં બજાવશે ફરજ, અમુક પહોંચી પણ ગયા

author img

By

Published : Jan 28, 2022, 7:35 PM IST

ગાંધીનગર : ભારતનાં ચૂંટણી આયોગ (Election Commission Of India) દ્વારા પાંચ ચૂંટણીવાળાં રાજ્યોના (Five State Assembly Elections 2022 ) ચૂંટણી નિરીક્ષકની ફરજો માટે ગુજરાત કેડરનાં 35 IAS અને IPS અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. હવે ગુજરાતના 35 અધિકારીઓ ઓબ્ઝર્વર તરીકે (Gujarat Officials on Election Duty 2022) કામ કરશે. તમામ IAS અને IPS અધિકારીઓને સોંપાયેલ વિધાનસભા મતવિસ્તારની યાદી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી, જેના માટે તેઓ નિરીક્ષક હશે.

35 IAS અધિકારીઓ બજાવશેે ફરજ

રાજ્ય સરકારના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જે IAS અધિકારીઓનાં નામ ચૂંટણી નિરીક્ષકનાં પદ પર છે તેમાં રાજેશ મંજુ, એસ કે મોદી, પી સ્વરૂપ, કે.એન.શાહ, ડી. ડી. જાડેજા, દિલીપ રાણા, રતન કવર ગઢવીચારણ, વિશાલ ગુપ્તા, પ્રભાવ જોશી, શાહમીના હુસૈન, ધનંજય દ્વિવેદી, એમ થેંનારસન, રાહુલ ગુપ્તા, અજય પ્રકાશ, કે રાજેશ, પ્રવીણ ચૌધરી, ડી. એન. મોદી, ડી. એચ. શાહ, આશિષકુમાર, અશ્વિનીકુમાર, મોહમ્મદ શાહીદ, આલોક પાંડે, એસ મુરલી ક્રિષ્ના, કિરણ ઝવેરી, આર. કે. મહેતાનો સમાવેશ થાય છે. આ IAS અધિકારીઓને હવે અલગ અલગ વિધાનસભા ક્ષેત્રોની ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે જવાબદારી (Gujarat Officials on Election Duty 2022) સોંપાશે.

આ પણ વાંચોઃ Punjab Assembly Elections 2022: રાહુલ ગાંધી આજે પંજાબની મુલાકાતે, વર્ચ્યુઅલ રેલીને સંબોધશે

30 જેટલા પોલીસ અધિકારીઓ છે

જ્યારે IPS અધિકારીઓની વાત કરીએ તો ખુરશીદ અહેમદ, પ્રફુલ્લા રોશન, અનિલ પ્રથમ, અમિત વિશ્વકર્મા, અજય ચૌધરી, વી. ઝમીર, અર્ચના શિવહરે, ટી. એસ. બિષ્ટ, આર. બી. બ્રહ્મભટ્ટ, રાજુ ભાર્ગવનો સમાવેશ થાય છે. દરેક ચૂંટણી વખતે આ પ્રમાણે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવે છે. હવેથી 1 મહિના કરતા વધુ સમય ગુજરાતના 35 અધિકારીઓ ચૂંટણીવાળા રાજ્યોમાં (Five State Assembly Elections 2022 ) જવાબદારી (Gujarat Officials on Election Duty 2022) નિભાવશે.

આ પણ વાંચોઃ Punjab Assembly Election 2022: ભાજપે સિદ્ધુ સામે નિવૃત્ત IAS જગમોહન સિંહ રાજુને મેદાનમાં ઉતાર્યા

150 જેટલા DYSP જશે ચૂંટણીમાં

જો કે, ગુજરાતના 35 અધિકારીઓની લગભગ એક મહિનાની ચૂંટણી ડ્યુટી તે પાંચ રાજ્યોમાંથી (Five State Assembly Elections 2022 )કોઈ પણ એકમાં હશે કે જ્યાં ચૂંટણી યોજાઇ રહી છે. ઉપરાંત 150 જેટલા DYSP કેડરના અધિકારીઓને 5 રાજ્યમાં ચૂંટણીની વ્યવસ્થા માટેની જવાબદારી (Gujarat Officials on Election Duty 2022) સોંપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.