ETV Bharat / city

Gujarat Nutrition Campaign: ગુજરાતમાં અંદાજીત 13 લાખ બાળકો કુપોષિત : CR પાટીલ

author img

By

Published : Mar 30, 2022, 8:59 PM IST

ગુજરાતમાં સુપોષણ અભિયાનનો(Gujarat Nutrition Campaign) પ્રારંભ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા કરવામાં આવેલો હતો. ગુજરાતમાં આશરે 48,312 બાળકો અતિકુપોષિત(Malnourished children) છે. જ્યારે 13 લાખ બાળકો કુપોષિત છે.

Gujarat Nutrition Campaign: ગુજરાતમાં અંદાજીત 13 લાખ બાળકો કુપોષિત : CR પાટીલ
Gujarat Nutrition Campaign: ગુજરાતમાં અંદાજીત 13 લાખ બાળકો કુપોષિત : CR પાટીલ

ગાંધીનગર: ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં(BJP Pradesh Office Kamalam) ગુજરાતમાં સુપોષણ અભિયાનનો(Gujarat Nutrition Campaign) પ્રારંભ પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આશરે 48,312 બાળકો અતિકુપોષિત(Malnourished children) છે. જ્યારે 13 લાખ બાળકો કુપોષિત છે.

ગુજરાતમાં સુપોષણ અભિયાનનો(Gujarat Nutrition Campaign) પ્રારંભ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા કરવામાં આવેલો હતો.

આ પણ વાંચો: Mid day meal plan: પાટણની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન આપવા વિદ્યાર્થીઓની માગણી

પોષણ અભિયાનમાં શું અપાશે? - સુપોષણ અભિયાન અંતર્ગત દરેક કુપોષિત બાળકને દત્તક લઈને 200 ગ્રામ દૂધ, મગ, ચીક્કી આપવામાં આવશે. મધુર ડેરીએ બાળભોગના 5 હજાર પેકેટ આપ્યા છે. કુપોષિત બાળકોને પોષણ આપવા બાળકોને દત્તક લેવાનું કાર્ય(act of adoption) ભાજપના કાર્યકરો અને ડોક્ટર સેલના કાર્યકરો(Doctor cell workers) કરી રહ્યા છે. ગુજરાત સરકાર પણ મહિલા ગર્ભવતી બને ત્યારથી લઈને 1 હજાર દિવસ સુધી મફત રાશન આપવાની યોજના(Free ration plan) ચલાવી રહી છે. જે યોજના દેશના કોઈપણ રાજ્યએ બહાર પાડી નથી. આ માટે 1250 કરોડ ફાળવાયા છે.

આ પણ વાંચો: નર્મદા જિલ્લો ગુજરાતમાં કુપોષણ બાળકોમાં બીજા સ્થાને, અદાણી ફાઉન્ડેશને લીધો દત્તક

નર્મદા અને ભરૂચના બાળકો દત્તક લેવાયા - ગુજરાતમાં ભરૂચના 4600 બાળકો નર્મદા જિલ્લાના 702 બાળકોને ભાજપના કાર્યકરોએ દત્તક લીધા છે. કુલ 5302 બાળકોને ત્રણ મહિના સુધી રોજ 200 ગ્રામ દૂધ અને પૌષ્ટિક આહાર આપીને કુપોષણમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. જરૂર પડે ડોક્ટરો દ્વારા પણ બાળકોની તપાસ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.