ETV Bharat / city

ભારતમાં સૌથી ઓછા બેરોજગારી દર 3.4 ટકા સાથે ગુજરાત અગ્રેસર - બેરોજગારી

સમગ્ર દેશમાં સૌથી ઓછા ૩.૪ ટકાના બેરોજગારી દર સાથે ગુજરાત દેશભરમાં રોજગારી આપવામાં અગ્રેસર રહ્યું છે. તાજેતરના પીરીયોડિક લેબર ફોર્સ સર્વે ડૉકયુમેન્ટમાં આ વિગતો સામે આવી છે.

ભારતમાં સૌથી ઓછા બેરોજગારી દર 3.4 ટકા સાથે ગુજરાત અગ્રેસર

author img

By

Published : Jun 26, 2020, 2:29 PM IST

ગાંધીનગર- શહેરી ક્ષેત્રમાં૧પથી પ૯ વર્ષની વય જૂથમાં ગુજરાતે દેશમાં સૌથી ઓછા ૩.૪ ટકાના બેરોજગારી દર સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. વિશેષ ઉલ્લેખનીય એ છે કે, ગુજરાતે પોતાનો જ અગાઉના વર્ષનો આવો સૌથી ઓછી બેરોજગારીનો રેકોર્ડ આ વર્ષે તોડયો છે. આ જ સર્વેમાં ગયા વર્ષે ગુજરાત ૪.પ ટકાના સૌથી ઓછા બેરોજગારી દર સાથે દેશમાં અગ્રેસર રહ્યું હતું.

ભારતમાં સૌથી ઓછા બેરોજગારી દર 3.4 ટકા સાથે ગુજરાત અગ્રેસર
ભારતમાં સૌથી ઓછા બેરોજગારી દર 3.4 ટકા સાથે ગુજરાત અગ્રેસર

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં રાજ્યમાં MSME સેકટર સહિતના ઊદ્યોગોને રાજ્ય સરકારના પ્રોત્સાહનો, સરળ નીતિઓ, ત્વરિત લોન સહાય, લેબર રિફોર્મ્સ અને ઊદ્યોગ સંસ્થાપનમાં સરળતાને પગલે વધુ ઊદ્યોગો આવતાં આ વર્ષે આ બેરોજગારી દર ગત વર્ષના ૪.પ ટકાથી પણ ઘટીને ૩.૪ ટકા થઇ ગયો છે, જે ગુજરાતની એક વિશિષ્ટ સિદ્ધિ છે. ગુજરાતની તુલનાએ અન્ય મોટા રાજ્યો કર્ણાટક પ.૩, મહારાષ્ટ્ર ૬.૬, તામિલનાડુ ૭.ર, આંધ્રપ્રદેશ ૭.૮, હરિયાણા ૯ અને કેરાલા ૧૧ તેમજ તેલંગાણા ૧૧.પ ટકાનો બેરોજગારી દર ધરાવે છે.

આ સર્વે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેટીકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટેશનના નેશનલ સ્ટેટેટીકલ ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.