ETV Bharat / city

રાજ્યના એવા ગણપતિ જ્યાં દર વર્ષે રાજ્યપાલ જ કરે છે પ્રથમ આરતી - gujarat cm bhupendra patel

ગાંધીનગરમાં કૉંગ્રેસના આગેવાન નિશિત વ્યાસ દર વર્ષે ગાંધીનગરના રાજા ગણપતિનું સ્થાપન કરે છે. અહીંની વિશેષતા એ છે કે, અહીં સૌપ્રથમ આરતી રાજ્યપાલ દ્વારા જ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ગણેશ સ્થાપનામાં શું વિશેષ છે આવો જાણીએ. gujarat governor, ganesh sthapana 2022 gujarat.

રાજ્યના એવા ગણપતિ જ્યાં દર વર્ષે રાજ્યપાલ જ કરે છે પ્રથમ આરતી

author img

By

Published : Aug 30, 2022, 8:32 AM IST

ગાંધીનગર રાજકારણમાં હંમેશા પક્ષાપક્ષી જ થતી હોય છે. એક પક્ષ અન્ય પક્ષ પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા હોય છે, પરંતુ જ્યારે ધાર્મિક અથવા તો કાર્યક્રમની આવે તો તેમાં કોઈ પ્રકારનું રાજકારણ જોવા (gujarat political news) મળતું નથી. આવી જ ઘટના દર વર્ષે ગાંધીનગર ખાતે (ganesh chaturthi 2022 august) બને છે, જ્યાં કૉંગ્રેસના આગેવાન છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીનગરના રાજા તરીકે ગણપતિજીનું સ્થાપન કરે છે. અહીંની વિશેષતા એ છે કે, અહીં દર વર્ષે પ્રથમ આરતી તો રાજ્યપાલ દ્વારા જ કરવામાં આવે છે.

રાજયપાલ આરતી કરે તે પ્રથા વર્ષોથી અકબંધ

રાજયપાલ આરતી કરે તે પ્રથા વર્ષોથી અકબંધ કૉંગ્રેસના આગવાન અને ગાંધીનગરના રાજા ગણપતિના આયોજક એવા નિશિત વ્યાસે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, 53 વર્ષોથી ગાંધીનગરના રાજા તરીકે ગણેશ ઉત્સવનું આયોજન (ganesh chaturthi 2022 august) કરવામાં આવે છે, જેમાં ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે, પ્રથમ દિવસે ગુજરાતના રાજ્યપાલને આમંત્રણ (gujarat governor) આપવામાં આવે છે અને તેઓ અચૂકપણે દર વર્ષે કાર્યક્રમમાં હાજરી (ganesh sthapana 2022 gujarat) આપે છે.

આ પણ વાંચો આ શહેરમાં એક જ મૂર્તિમાં થશે વિઘ્નહર્તા અને ગૌતમ બુદ્ધના દર્શન

ગણેશ ચતુર્થીએ આવશે રાજ્યપાલ તો આ વર્ષે પણ રાજ્યપાલને ગણેશ ચતુર્થી નિમિત્તે આરતી (ganesh chaturthi 2022 august) કરવા માટેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વર્ષોથી પરંપરા રહી છે કે, ગુજરાતના રાજ્યપાલ જે પણ હોય તે હંમેશા ગણેશ ચતુર્થીના દિવસે (ganesh chaturthi 2022 august) ગાંધીનગરના રાજાની આરતી કરવા કરવા ફરજિયાત ઉપસ્થિત રહે છે. આમ, ગુજરાતના અત્યાર સુધીમાં રહી ચૂકેલા તમામ રાજ્યપાલ દ્વારા ગાંધીનગરના રાજાની આરતી પણ ઉતારવામાં (ganesh sthapana 2022 gujarat) આવી છે.

આ પણ વાંચો ગુજરાતમાં સૌ પ્રથમવાર પ્રદૂષણ મુક્ત ગણેશજીની મૂર્તિનું આગમન, નાસિક ઢોલ પર નાચ્યા લોકો

સામાજિક કાર્યક્રમનું આયોજન તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 10 દિવસ ગણેશ ઉત્સવના વિવિધ પ્રકારના (ganesh chaturthi 2022 august) આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં સામાજિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે કોરોનાના સમયમાં વિખૂટા પડેલા પરિવારજનો (corona gujarat news) માટે પણ એક ખાસ કાર્યક્રમનું આયોજન ગાંધીનગરની કલા સંસ્થાના સહયોગથી યોજવામાં આવશે. સાથે જ યુવાઓ માટે કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ કાર્યક્રમમાં તમામ પાર્ટીના નેતાઓ સહિત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને (gujarat cm bhupendra patel ) પણ કાર્યક્રમમાં જોડાવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.