મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કેવડીયા ખાતે વડાપ્રધાનના હસ્તે થનારા નર્મદા જળના વધામણાંના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે
વડાપ્રધાનના જન્મદિવસે રાજ્યમાં નર્મદાના ડેમની ઉજવણી, જુઓ જિલ્લાસહ કાર્યક્રમો
ગાંધીનગરઃ સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ ક્ષમતાએ 138.67 મીટર સુધી ભરાતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા નીરનાં વધામણાં માટે રાજ્યના જિલ્લાઓમાં સવારે 10 કલાકે "નમામિ દેવિ નર્મદે મહોત્સવ" કાર્યક્રમ રાજ્ય સરકારના પ્રધાનો અને બોર્ડ નિગમોના અધ્યક્ષોની ઉપસ્થિતિમાં જન સહયોગથી જિલ્લા કક્ષાએ ઉજવાશે.
નમામિ દેવિ નર્મદે મહોત્સવ
મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કેવડીયા ખાતે વડાપ્રધાનના હસ્તે થનારા નર્મદા જળના વધામણાંના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે
Intro:હેડલાઈન) વડાપ્રધાનના જન્મદિવસ, નર્મદા ડેમની ઉજવણી પ્રધાનો બોર્ડ નિગમના અધ્યક્ષઓ જિલ્લાકક્ષાએ કરશે
ગાંધીનગર,
સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ ક્ષમતાએ 138.67 મીટર સુધી ભરાતાં.વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મ દિન 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા નીરનાં વધામણાં માટે રાજ્યના જિલ્લાઓમાં સવારે 10 કલાકે "નમામિ દેવિ નર્મદે મહોત્સવ" કાર્યક્રમ રાજ્ય સરકારના મંત્રીઓ અને બોર્ડ નિગમોના અધ્યક્ષોની ઉપસ્થિતિમાં જન સહયોગ થી જિલ્લા કક્ષાએ ઉજવાશે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ કેવડીયા ખાતે પ્રધામંત્રીના હસ્તે થનારા નર્મદા જળ વધામણાંના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે
રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ અને પદાધિકારીઓ જિલ્લાકક્ષાએ નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરાવશે.Body:વડોદરા, રાજેન્દ્રભાઈ ત્રિવેદી અધ્યક્ષ ગુજરાત વિધાનસભા , અમદાવાદ શહેર અને ગ્રામ્ય પ્રદિપસિંહ ભગવતસિંહ જાડેજા, રાજકોટ રણછોડભાઈ સી. ફળદુ, સુરત ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા, ગાંધીનગર કૌશીકભાઈ જમનાદાસ પટેલ, જામનગર સૌરભભાઈ પટેલ (દલાલ), નવસારી ગણપતસિંહ વેસ્તાભાઈ વસાવા, જૂનાગઢ જયેશકુમાર વિઠ્ઠલભાઈ રાદડિયા, પાટણ દિલીપકુમાર વીરાજી ઠાકોર, બનાસકાંઠા ઈશ્વરભાઈ રમણભાઈ પરમાર, સુરેન્દ્રનગર કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા, દેવભૂમિ દ્વારકા જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા , છોટાઉદેપુર બચુભાઈ મગનભાઈ ખાબડ, મહીસાગર જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર, તાપી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ કરાવશે.Conclusion:જ્યારે કચ્છ વાસણભાઈ ગોપાલભાઈ આહિર, ભાવનગર શ્રીમતી વિભાવરીબેન દવે, અરવલ્લી રમણલાલ નાનુભાઈ પાટકર, વલસાડ કિશોર કાનાણી(કુમાર), સાબરકાંઠા યોગેશભાઈ નારાયણભાઈ પટેલ , અમરેલી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા), ખેડા પંકજભાઈ દેસાઈ
મુખ્ય દંડક, ડાંગ આર.સી.પટેલ નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા, ભરૂચ નરહરિ અમીન ઉપાધ્યક્ષ રાજ્ય આયોજન, દાહોદ શ્રીમતી ભાવનાબેન દવે ઉપાધ્યક્ષ, યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ, મોરબી મેઘજીભાઈ કણઝરિયા, ચેરમેન,
ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમ, પોરબંદર મુળુભાઈ બેરા, ચેરમેન, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ, મહેસાણા ધનસુખભાઈ ભંડેરી, ચેરમેન, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ, બોટાદ રાજશીભાઈ જોટવા ચેરમેન, ગુજરાત રાજય બીજ નિગમ, ગીર સોમનાથ ડૉ. ભરતભાઈ બોઘરા,ચેરમેન, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના (સૌરાષ્ટ્ર/કચ્છ), આણંદ બળવંતસિંહ રાજપુત, ચેરમેન, ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ, પંચમહાલ ડી. ડી. પટેલ,ચેરમેન,ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ કરાવશે.

Last Updated : Sep 16, 2019, 1:49 PM IST