ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં કોરોનાનાં નવા 1152 કેસ નોંધાયા, 1078 ડિસ્ચાર્જ, 6ના મોત

રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,86,116 થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1152 કેસ સામે આવ્યા છે, 1078 લોકો સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 6 લોકોના કોરોનાથી મોત થયા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ
author img

By

Published : Nov 13, 2020, 10:28 PM IST

  • ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1152 કેસ નોંધાયા
  • 1078 લોકો સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
  • 24 કલાકમાં કોરોનાથી 6 દર્દીના મોત થયા

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,86,116 થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1152 કેસ સામે આવ્યા છે, 1078 લોકો સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 6 લોકોના કોરોનાથી મોત થયા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 140, અમદાવાદ કોર્પોરેશન 190, વડોદરા કોર્પોરેશન 95, રાજકોટ કોર્પોરેશન 87, મહેસાણા 74, રાજકોટ 46, બનાસકાંઠા 46, સુરત 46, પાટણ 32, વડોદરા 36, ગાંધીનગર કોર્પોરેશન 33, અમદાવાદ 29, ભરૂચ 28, દાહોદ 19, આણંદ 18, ગાંધીનગર 18, ખેડા 18, અમરેલી 16, સાબરકાંઠા 16, સુરેન્દ્રનગર 16, પંચમહાલ 15, જામનગર કોર્પોરેશન 14, કચ્છ 14, મહીસાગર 12, જામનગર 10, મોરબી 10, બોટાદ 9, ગીર સોમનાથ 8, જુનાગઢ કોર્પોરેશન 8, નર્મદા 7, અરવલ્લી 6, જુનાગઢ 6, તાપી 6, નવસારી 5, ભાવનગર 4, ભાવનગર કોર્પોરેશન 4, છોટાઉદેપુર 4, દેવભૂમિ દ્વારકા 4, વલસાડ 2 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યા છે.જ્યારે રાજ્યમાં 73 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3791 લોકોના મોત થયાં છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધું 44,910 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. અમદાવાદ આજે રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 190 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 29 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 219 કેસ સામે આવ્યાં છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.