ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના નવા 1442 કેસ, 1279 ડિસ્ચાર્જ, 12 મોત, કુલ 130391

રાજ્યમાં કોરોના વાયરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં નવા 1442 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલાં 12 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરના વાયરસના કુલ 130391 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. છેલ્લાં  24 કલાકમાં રાજ્યમાંથી 1279 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાના નવા 1442 કેસ, 1279 ડિસ્ચાર્જ, 12 મોત, કુલ 130391
રાજ્યમાં કોરોનાના નવા 1442 કેસ, 1279 ડિસ્ચાર્જ, 12 મોત, કુલ 130391
author img

By

Published : Sep 25, 2020, 9:24 PM IST

ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાયરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 184, અમદાવાદ કોર્પોરેશન 160, રાજકોટ કોર્પોરેશન 111, સુરત 116, વડોદરા કોર્પોરેશન 94, જામનગર કોર્પોરેશન 102, બનાસકાંઠા 41, મહેસાણા 48, વડોદરા 40, રાજકોટ 37, અમરેલી 34, પાટણ 34, કચ્છ 30, ભાવનગર કોર્પોરેશન 29, સુરેન્દ્રનગર 28, પંચમહાલ 27, ભરૂચ 26, મોરબી 25, ગાંધીનગર 24, ગાંધીનગર કોર્પોરેશન 24, અમદાવાદ 22, જુનાગઢ 17, ભાવનગર 16, જુનાગઢ કોર્પોરેશન 16, સાબરકાંઠા 14, આણંદ 13, દાહોદ 12, જામનગર 12, મહીસાગર 12, ગીર સોમનાથ 11, અરવલ્લી 10, બોટાદ 10, ખેડા 10, નર્મદા 10, દેવભૂમિ દ્વારકા 9, નવસારી 9, છોટાઉદેપુર 7, તાપી 7, વલસાડ 7 અને પોરબંદરમાં 4 કેસ સામે આવ્યાં છે.

રાજ્યમાં કોરોનાના નવા 1442 કેસ, 1279 ડિસ્ચાર્જ, 12 મોત, કુલ 130391
રાજ્યમાં કોરોનાના નવા 1442 કેસ, 1279 ડિસ્ચાર્જ, 12 મોત, કુલ 130391
જ્યારે 92 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3396 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધું 35854 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 184 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 116 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 300 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.