ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાયરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 171, અમદાવાદ કોર્પોરેશન 151, રાજકોટ કોર્પોરેશન 99, સુરત 109, વડોદરા કોર્પોરેશન 86, જામનગર કોર્પોરેશન 108, મહેસાણા 41, રાજકોટ 46, વડોદરા 41, બનાસકાંઠા 39, કચ્છ 30, ભાવનગર કોર્પોરેશન 31, ગાંધીનગર 29, પંચમહાલ 28, પાટણ 28, અમરેલી 26, મોરબી 26, ભરૂચ 25, ભાવનગર 24, જામનગર 21, અમદાવાદ 20, જૂનાગઢ 19, મહીસાગર 19, ગાંધીનગર કોર્પોરેશનની 18, જૂનાગઢ કોર્પોરેશન 18, દાહોદ 17, ગીર સોમનાથ 13, વલસાડ 12, દેવભૂમિ દ્વારકા 11, અરવલ્લી 9, બોટાદ 8, ખેડા 8, નર્મદા 8, આણંદ 7, સાબરકાંઠા 7, છોટાઉદેપુર 6, નવસારી 6, ડાંગ 5, પોરબંદર 5, સુરેન્દ્રનગર 2, અને તાપીમાં 2 કેસ સામે આવ્યાં છે.
રાજ્યમાં કોરોનાના નવા 1379 કેસ, 1652 ડિસ્ચાર્જ, 14 મોત, કુલ 119088
રાજ્યમાં કોરોના વાયરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો એક લાખ પાર થઈ ગયો ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1379 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલાં સૌથી વધુ 14 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ 119088 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતાં ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1652 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.