ETV Bharat / city

Gujarat Cabinet Meeting : સવારે 10 કલાકે મળશે કેબિનેટ બેઠક, તાતી જરુરના પ્રશ્નો સહિત કયા મુદ્દાની થશે ચર્ચા જાણો - સુજલામ સુફલામ યોજના

13 એપ્રિલે સવારે 10 કલાકે ગાંધીનગરમાં રાજ્ય કેબિનેટ મીટિંગનું (Gujarat Cabinet Meeting ) આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પીએમ મોદીની આગામી ગુજરાત મુલાકાત સહિતના કેટલાક મુદ્દા છે જેની સવિસ્તાર ચર્ચા થશે. વધુ જાણવા ક્લિક કરો.

Gujarat Cabinet Meeting : સવારે 10 કલાકે મળશે કેબિનેટ બેઠક, તાતી જરુરના પ્રશ્નો સહિત કયા મુદ્દાની થશે ચર્ચા જાણો

author img

By

Published : Apr 12, 2022, 8:46 PM IST

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું (Gujarat Cabinet Meeting ) આયોજન કરવામાં આવ્યું છે 10:00 સ્વર્ણિમ સંકુલ-1 ખાતે કેબિનેટ હોલમાં કેબિનેટ બેઠક મળશે. મહત્વની વાત કરવામાં આવે તો આજની કેબિનેટ બેઠકમાં ઉનાળામાં પીવાના પાણી અને સિંચાઈના પાણી (Discussion on water availability in Gujarat) બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 તારીખે ગુજરાતના પ્રવાસે (PM Modi visit to Gujarat )આવી રહ્યા છે ત્યારે તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.

પીવાના પાણી મુદ્દે થશે ચર્ચા - કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting )રાજ્યમાં પીવાના પાણી (Drinking water distribution in Gujarat)બાબતે કેટલો જથ્થો અત્યારે ડેમમાં સ્ટોરેજ (Amount of water in the dams of Gujarat) કરવામાં આવ્યો છે તે બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઉનાળાના સમય દરમ્યાન ત્રણ દિવસે એકાંતરે પાણી આવે છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તથા ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની કોઇ પણ પ્રકારની સમસ્યા સામે આવે નહીં તથા ટેન્કર રાજ જોવા મળે નહીં તે બાબતની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ રાજ્યના ડેમમાં પાણીનો જથ્થો કેટલો છે તે બાબતની પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Cabinet Meeting: 15 દિવસમાં બજેટના નાણા રિલીઝ કરવા સૂચના, માલધારી સમાજ સાથે CM કરશે બેઠક

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ - ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) નજીક છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે ગુજરાતના પ્રવાસે (PM Modi visit to Gujarat )છે અને 20 એપ્રિલના દિવસે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પણ ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે બનાસકાંઠામાં પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે. ત્યારે કાર્યક્રમની રૂપરેખા અને સુરક્ષાની દ્રષ્ટિએ તમામ પ્રકારના આયોજનની ચર્ચા પણ કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting )કરવામાં આવશે.

નદી, તળાવો ઊંડા કરવાના અભિયાન તેજ થશે - રાજ્ય સરકાર દ્વારા ચોમાસાની સીઝન પહેલાં અને ઉનાળાની સીઝનમાં નદી તળાવો ઉંડા કરવાનું અભિયાન હાથ ધરવામાં આવે છે. જેથી વધુમાં વધુ પાણીનો સંગ્રહ થઇ શકે. સાથે જ જમીન પરના પાણીમાં પણ વધારો થાય તે બાબતનું આયોજન કરવામાં આવે છે. ત્યારે કેબિનેટ બેઠકમાં વિશેષ પ્રકારની ખાસ ચર્ચા કરવામાં આવશે. સુજલામ સુફલામ યોજના (Sujalam Suflam Yojna) અંતર્ગત વધુમાં વધુ લોકો આ કામમાં જોડાય તે બાબતની આયોજન પણ કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting ) થશે.

આ પણ વાંચોઃ Tapi Narmada Link Project: એક પણ માણસની એક પણ ઇંચ જમીન નહિ જાય :કેબિનેટ પ્રધાન નરેશ પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.