ETV Bharat / city

Gujarat Assembly 2022: બજેટ સત્રના છેલ્લા દિવસે ગૃહ 15 કલાક ચાલ્યું, રાત્રે 1.39 વાગ્યે થઈ પૂર્ણાહૂતિ - ઢોર નિયંત્રણ બિલ

14મી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ગુરુવારે છેલ્લો દિવસ (Gujarat Assembly 2022) હતો. ત્યારે છેલ્લા દિવસે વિધાનસભા ગૃહ 15 કલાક સુધી કાર્યરત રહ્યું હતું. સવારે 10.30 વાગ્યે શરૂ થયેલું વિધાનસભા ગૃહની પૂર્ણાહૂતિ રાત્રે 1.39 વાગ્યે (Last day of Gujarat Legislative Assembly budget session) થઈ હતી.

Gujarat Assembly 2022: બજેટ સત્રના છેલ્લા દિવસે ગૃહ 15 કલાક ચાલ્યું, રાત્રે 1.39 વાગ્યે થઈ પૂર્ણાહૂતિ

author img

By

Published : Apr 1, 2022, 8:45 AM IST

ગાંધીનગરઃ ગુરુવારે 14મી ગુજરાત વિધાનસભાના 10મા સત્રનો છેલ્લો દિવસ (Gujarat Assembly 2022) હતો. વિધાનસભા ગૃહમાં સવારે પ્રથમ એક કલાક 10.30થી 11.30 વાગ્યા સુધી પ્રશ્નોત્તરી યોજાઈ હતી.

15 મિનીટ મુલતવી રહ્યું હતું ગૃહ- વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન (Question Hour in Budget Session) નર્મદા અને કલ્પસર યોજના બાબતે પક્ષ અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દે માથાકૂટ (Controversy on Narmada and Kalpsar scheme in the Legislative Assembly) થઈ હતી. તેમ જ ગરમાગરમી પણ સર્જાઈ હતી. ત્યારબાદ 15 મિનિટ સુધી વિધાનસભા ગૃહ મુલતવી રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- New Universities In Gujarat: હવે યુવાનોએ ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાતની બહાર જવું નહીં પડે, રાજ્યમાં નવી 11 યુનિવર્સિટીઓ બનશે

ખાનગી યુનિવર્સિટી બિલ સર્વાનુમતે પસાર - સત્રના છેલ્લા દિવસે (Last day of Gujarat Legislative Assembly budget session) ખાનગી યુનિવર્સિટી બિલ (Private University Bill) પસાર કરવામાં આવ્યું હતું. તેમાં ઓછામાં ઓછી 4 કલાક સુધી ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ બાદ ખાનગી યુનિવર્સિટી બિલ વિધાનસભા ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના તમામ સભ્યોએ સર્વાનુમતે પસાર કર્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન 3 જેટલા સભ્યોએ અધ્યક્ષ તરીકેની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો- Gujarat Assembly 2022: આજે 14મી વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ, ફોટોસેશનમાં વિજય રૂપાણી રહ્યા ગેરહાજર

બહુમતીના જોરે પસાર થયું ઢોર નિયંત્રણ બિલ - ગુજરાત વિધાનસભા હાઈકોર્ટની ટકોર બાદ અને ભાજપ પક્ષની લાગણીથી રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ બિલ (Cattle control bill) લાગુ કરવા માટે બિલ પસાર કર્યું હતું. તેમાંકોંગ્રેસના અનેક વિરોધ બાદ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે નહીં, પરંતુ બહુમતીના જોરે નિયંત્રણ બિલ (Cattle control bill) પસાર કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.