ગાંધીનગર કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ગરબાનું આયોજન થઈ શક્યું ન (Navratri festival 2022 Ahmedabad) હતું. સંક્રમણ જ એટલું હતું કે, રાજ્ય સરકારે ફક્ત માતાજીની સ્થાપના માટેની જ પરવાનગી આપી (COVID 19 norms during Navaratri) હતી, પરંતુ ગરબા માટેની કોઈપણ પ્રકારની પરવાનગી આપી ન (Corona News Gujarat) હતી, ત્યારે હવે બે વર્ષ બાદ જે રીતે ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે. રાજ્ય સરકારે દ્વારા નવરાત્રી 2022ને (Navratri festival 2022 Ahmedabad) લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના આઠ શક્તિ કેન્દ્ર ઉપર રાજ્ય સરકારે દ્વારા કરવાનું આયોજન કરાયું છે આ ઉપરાંત અમદાવાદ GMDCમાં (Preparation for Garba at GMDC Ahmedabad) પણ સૌથી મોટા ગરબાનું આયોજન (GMDC Ahmedabad Garba 2022) સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો ગરબા પર GST : વિરોધ એટલો કે સરકારને કરવો પડ્યો ખુલાસો
વિશેષ આયોજન વૈશ્વિક મહામારીના કારણે ગત વર્ષે રાજ્યની ભુપેન્દ્ર પટેલની સરકારે ફક્ત શેરી ગરબા માટેની જ મંજૂરી આપી હતી. મોટાભાગના મોટી જગ્યાએ ગરબાનું આયોજન થઈ શક્યું ન હતું. હવે જે રીતે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. તમામ પરિસ્થિતિ સરકારના કાબુમાં છે. રાજ્ય સરકાર દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આઠ શક્તિપીઠ ખાતે મોટા પ્રમાણમાં ગરબાનું આયોજન (Preparation Planning by Gujarat Government) કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો Navratri 2022 : શેરી ગરબાના મહત્વને જાળવવા ખેલૈયાઓમાં થનગનાટ, શીખી રહ્યાં છે નવા નવા સ્ટેપ
મોટા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી નવરાત્રિના ધ્યાનમાં લઈને પણ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને એક જગ્યા ઉપર નવરાત્રીની તૈયારી (Preparation for Navratri Celebration 2022) પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ઓરકેસ્ટ્રા દ્વારા રિહર્સલ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ, અમદાવાદ, સુરત, બરોડા જેવા શહેરોમાં અનેક જગ્યાએ યુવાઓએ પણ ગરબાના કલાસમાં પ્રેક્ટિસ (Garba Practice in Ahmedabad) કરતા જોવા મળી રહ્યા છે.
ક્યાં થશે ગરબાનું આયોજન
- અંબાજી
- ચોટીલા
- હુચરાજી
- પાવાગઢ
- માતા નો મઢ
- અમદાવાદ ભદ્રકાળી મંદિર
- મોઢેશ્વરી
- હરસિદ્ધ
- ઊંઝા