ETV Bharat / city

Ex Soldiers Rally in Gandhinagar : સીએમે રસ્તો બદલી નાંખવો પડયો, હવે બેઠક માટે નક્કી થયું છે આવું - Ex Soldiers Meeting with CS

સોમવારે આર્મીના નિવૃત્ત જવાનો ગાંધીનગર ખાતે આંદોલન (Ex Soldiers Rally in Gandhinagar ) કર્યું ત્યારબાદ તેમની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક થઇ હતી. એક કલાક ચાલેલી બેઠકમાં નક્કી થયું હતું કે આવતા સોમવારે ફરીથી રાજ્યના મુખ્ય સચિવ સાથે બેઠક (Ex Soldiers Meeting with CS) કરી તમામ મુદ્દાઓનો ઝડપી ઉકેલ લાવવામાં આવશે.

Ex Soldiers Rally in Gandhinagar : સીએમે રસ્તો બદલી નાંખવો પડયો, હવે બેઠક માટે નક્કી થયું છે આવું

author img

By

Published : Jun 7, 2022, 5:16 PM IST

ગાંધીનગર : આર્મીના નિવૃત્ત જવાનો પોતાની 14 માગો સાથે ગાંધીનગર ખાતે આંદોલન (Ex Soldiers Rally in Gandhinagar )કરી રહ્યા હતા અને આંદોલન દરમિયાન 10 થી 15 જેટલા આગેવાનોએ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ એક કલાક ચાલેલી બેઠકમાં આવતા સોમવારે ફરીથી રાજ્યના મુખ્ય સચિવ સાથે બેઠક (Ex Soldiers Meeting with CS) કરી દે તમામ મુદ્દાઓનો ઝડપી ઉકેલ થાય તે બાબતનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આવતા સોમવારે ફરીથી રાજ્યના મુખ્ય સચિવ સાથે બેઠક

આ પણ વાંચોઃ Ex Soldiers Rally in Gandhinagar : બળજબરીથી સચિવાલય પહોંચી નિવૃત આર્મી જવાનોની રેલી, શા છે મિજાજ જાણો

અમદાવાદથી પોલીસ મંગાવવામાં આવી - મહત્વની વાત કરવામાં આવે તો 700થી વધુ નિવૃત્ત આર્મી જવાનો દ્વારા (Ex Soldiers Rally in Gandhinagar )સચિવાલય ગેટ નંબર 1 સામે વિરોધ પ્રદર્શન અને ધરણા કરવામાં આવી રહ્યા હતાં. તમામ વૃદ્ધ જવાનો ગાડી અને બસમાં (Retired Army Man Movement) આવ્યા હતાં અને ભારે ટ્રાફિક જામ થયો હતો .જ્યારે મોટી સંખ્યામાં વૃદ્ધ આર્મી જવાનો હોવાના કારણે ગાંધીનગર પોલીસે અમદાવાદ પોલીસની મદદ માંગી હતી અને અમદાવાદથી પણ પોલીસની ટીમ ગાંધીનગર પહોંચીને બંદોબસ્તમાં જોતરાઈ હતી.

આ પણ વાંચોઃ નિવૃત્ત આર્મી જવાનો પહોંચે તે પહેલા સચિવાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સીએમને રસ્તો બદલી ગાંધીનગર પહોંચવું પડ્યું - રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમવારે અમરેલીના પ્રવાસે હતાં અને આ દરમિયાન તેઓ અમદાવાદ પરત ફર્યા. ત્યારે અમદાવાદ ગાંધીનગર હાઇવે ઉપર નિવૃત્ત આર્મી જવાનો દ્વારા વિરોધ પ્રદર્શન (Ex Soldiers Rally in Gandhinagar )કરવામાં આવી રહ્યું હતું. ત્યારે સલામતીના ભાગરૂપે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગર જવા માટે રસ્તો બદલવાની ફરજ પડી હતી અને એરપોર્ટથી તેઓ સીધા ચીલોડા ગયા હતાં અને ચીલોડાથી પાછળના રસ્તે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.