ETV Bharat / city

ગાંધીનગરમાં પોલીસના નાક નીચે ફાયરિંગ, સાઈકલ પર જતા વર્ગ 4ના કર્મચારીના લમણે ગોળી વાગતા મોત - cyclist death

ગાંધીનગરમાં અજાણ્યા શખ્સે પોલીસના નાક નીચે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ગોળા સાઈકલ પર સવાર એક વ્યક્તિના લમણે વાગતાં તેનું ઘટનાસ્થળે મૃત્યુ (cyclist death) થયું હતું. તો આ અંગે ગાંધીનગર પોલીસે (Gandhinagar Police) વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરમાં પોલીસના નાક નીચે ફાયરિંગ, સાઈકલ પર જતા વર્ગ 4ના કર્મચારીના લમણે ગોળી વાગતા મોત

author img

By

Published : Sep 26, 2022, 1:27 PM IST

Updated : Sep 26, 2022, 6:04 PM IST

ગાંધીનગર રાજ્યમાં અનેક એવી ઘટનાઓ બને છે, જેનો વિશ્વાસ કરવો એક વખત માટે વિચારમાં મૂકી દે છે. ત્યારે આવી જ ઘટના રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બની છે. અહીં એક વ્યક્તિ સાઈકલ પર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ અજાણ્યા શખ્સે ફાયરિંગ કરતાં તેના લમણામાં ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ (cyclist death) થયું હતું. ગાંધીનગર પોલીસે (Gandhinagar Police) આ અંગે તપાસ હાથ ધરી છે.

ફાયરીંગ નજીકથી થયું ગાંધીનગરના સેક્ટર 10માં (gandhinagar sector 10) આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, પરંતુ ગોળી કઈ જગ્યાએથી ચલાવવામાં આવી તે બાબતે હજી સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા થઈ નથી. આ બાબતે હજી પણ ગાંધીનગર પોલીસ (Gandhinagar Police) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક કે, જે ગાંધીનગરના ઈન્દ્રોડા ગામનો 38થી 40 વર્ષના વયનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. આ વ્યક્તિની કોની સાથે દુશ્મની હતી કે કેમ તે દિશામાં પણ ગાંધીનગર પોલીસે (Gandhinagar Police) તપાસ હાથ ધરી છે.

ઘટના સ્થળે કારતૂસ મળ્યા સમગ્ર ઘટનામાં પોલીસે (Gandhinagar Police) ઘટના સ્થળની અત્યારે તપાસ હાથ ધરી છે, જેમાં મૃતકના ડેડબોડી પાસેથી જ એક કારતૂસ પણ મળી આવી છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે, સાઈકલ સવાર નોકરી પર જઈ (cyclist death) રહ્યો હતો. ત્યારે પાછળથી 2 બાઈક સવાર આવ્યા હતા અને નજીકથી ન જ ગોળી મારીને ફરાર થઈ ગયા હોવાની માહિતી પણ પ્રાથમિક તબક્કે પ્રાપ્ત થઈ રહી છે. જ્યારે મૃતક સચિવાલયમાં વર્ગ 4ના કર્મચારી તરીકે કામ (Gandhinagar Crime News) કરતા હતા.

મૃતક ગૃહવિભાગના કર્મચારીઃ ગાંધીનગરમાં સોમવારે સવારે એક ફાયરિંગની ઘટના બની હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે વ્યક્તિનું ફાયરિંગમાં મૃત્યુ નીપજ્યું છે તે ગૃહ વિભાગમાં વર્ગ ચારના કર્મચારી તરીકે કામ કરતા હતા. મહત્વની વાત કરવામાં આવે તો ગાંધીનગર કે જે એક રાજ્યનું સંવેદનશીલ શહેર ગણવામાં આવે છે. જે ઘટના બની તે ઘટનાની બાજુમાં જ ગાંધીનગર કલેક્ટરનું નિવાસસ્થાન, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું પણ નિવાસ્થાન ત્યાં જ આવેલું છે. રાજ્યના સિનિયર IAS અધિકારીઓ પણ ત્યાં જ વસવાટ કરે છે. ત્યારે આ કિસ્સો ગાંધીનગર પોલીસ માટે લોઢાના ચણા જેવો સાબિત થશે. જ્યારે ગાંધીનગર પોલીસે પ્રાથમિક તપાસમાં બાઈક ઉપર આવેલા હત્યારાઓના સીસીટીવી પણ જપ્ત કર્યા છે.

Last Updated : Sep 26, 2022, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.