અમદાવાદઃ ગાંધીનગરમાં (Gandhinagar Defence Expo 2022)10થી 14 માર્ચ સુધી ડીફેન્સ એક્સપો 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જે લોજિસ્ટિક પ્રોબલેમના કારણે મુલતવી (Defence Expo Postponed)રખાયો હોવાની સત્તાવાર Defence Ministry spokesman જાહેરાત કરવામાં આવી છે. નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં (Defence Expo New Dates) કરાશે.
પીએમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હતાં
ડીફેન્સ એક્સપો 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ અને ભારતીય સૈનાની ત્રણેય પાંખના વડા આ એક્સપોમાં હાજરી આપવાના હતાં.
આ પણ વાંચોઃ Gandhinagar Defence Expo 2022 : ડિફેન્સ એક્સપોમાં રશિયા અને યુક્રેન ભાગ લેશે ?
અમદાવાદ સહિત ત્રણ સ્થળે આયોજન હતું
ડીફેન્સ એક્સપો 3 સ્થળે યોજાવાનો હતો. ગાંધીનગરમાં (Gandhinagar Defence Expo 2022)હેલિપેડ ગ્રાઉન્ડ, મહાત્મા મંદિર અને અમદાવાદના રિવર ફ્રન્ટ પર આ એક્સપોનું આયોજન (Defence Expo Postponed)હતું. આ સ્થળો પર 15 દિવસથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી.
આ પણ વાંચોઃ Drone Festival in Ahmedabad: 150થી વધુ પ્રકારના ડ્રોન્સ, જાણો ડ્રોન્સની ઉપયોગીતાઓ
ડિફેન્સ એક્સપોની તડામાર તૈયારીઓ હતી
ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ, મહાત્મા મંદિર અને અમદાવાદના રિવરફ્રન્ટને ડીફેન્સ એક્સપો (Gandhinagar Defence Expo 2022)માટે પસંદ કરવામાં આવ્યાં હતાં. ગાંધીનગરમાં પણ તેની તડામાર તૈયારીઓ (Defence Expo Postponed)ચાલી રહી હતી. અમદાવાદ અને ગાંધીનગરની મોટાભાગની ફાઈવસ્ટાર હોટલ બૂક થઈ ચૂકી હતી. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર-સરંજામ લાવવાનો પણ શરૂ થઇ ચૂક્યો હતો. વિશ્વના દેશોના પ્રતિનિધિઓને ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવા આમંત્રણ પણ અપાયું છે.