ETV Bharat / city

LIVE UPDATE: ગુજરાતમાં તૌકતે ચક્રવાતની અસર - તૌકતે સાઈક્લોન લાઈવ

તૌકતે ચક્રવાત
તૌકતે ચક્રવાત
author img

By

Published : May 19, 2021, 7:17 AM IST

Updated : May 19, 2021, 5:41 PM IST

17:40 May 19

વાવાઝોડું કેરી પર કહેર બનીને ત્રાટકતાં પારાવાર નુકસાન

  • વાવાઝોડાને કારણે ગીરની શાન સમી કેસર કેરીના ઉત્પાદન પર ખૂબ જ વિપરિત અસરો પડી રહી છે. 
  • એક અંદાજ મુજબ ગીરના આંબાવાડીઓમાં અંદાજિત 100 કરોડ કરતા વધુનો કેરીનો પાક નષ્ટ થયો છે. જેના કારણે જગતનો તાત ચિંતાતુર બન્યો છે.
  • વાવાઝોડું કેરી પર કહેર બનીને ત્રાટકતાં પારાવાર નુકસાન
  • ગીર વિસ્તારની આંબાવાડીઓમાં પારાવાર નુકસાન
  • અંદાજે 100 કરોડ રુપિયાનું થયું નુકસાન

16:51 May 19

ગાંધીનગર: ઘ 4 પાસેનો અંડર બ્રિજ કમોસમી વરસાદના કારણે બંધ થયા બાદ ફરી શરૂ કરાયો

  • ગાંધીનગર: ઘ 4 પાસેનો અંડર બ્રિજ કમોસમી વરસાદના કારણે બંધ થયા બાદ ફરી શરૂ કરાયો
  • 35 કરોડના ખર્ચે બન્યા બાદ પણ એક જ વરસાદમાં નબળી કામગીરી પુરવાર થઈ આ બ્રિજની

16:26 May 19

તૌકતે વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળ્યું

  • સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ટૌકતે વાવાઝોડાની અસરના કારણે ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે
  • ત્યારે હજુ પણ આજે બુધવારે થોડા કલાકો દરમિયાન અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
  • તૌકતે વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળ્યું
  • રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું
  • ઉત્તર પ્રદેશમાં થઇને શાંત થઈ શકે છે વાવાઝોડું

15:26 May 19

  • અમદાવાદમાં તૌકતે વાવાઝોડાને લઇને શહેરમાં ઠેર ઠેર નુક્સાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
  • ત્યારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ભારે વરસાદ અને પવનને લઇને પાણી ભરાયા છે.
  • ગ્રાઉન્ડમાં હાલ તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
  • જેને લઇને RT-PCR ટેસ્ટ કરાવવા માટે ઉભા કરવામાં આવેલા ડોમ પણ પડી ભાંગ્યા છે.

14:59 May 19

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા
  • વડાપ્રધાન મોદીનું હવાઈ નિરીક્ષણ થયું પૂર્ણ, એક કલાક હવાઈ નિરીક્ષણ કરી પરત આવ્યા
  • વડાપ્રધાન મોદી સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હવાઈ નિરીક્ષણ સમયે ઉપસ્થિત
  • વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું વડાપ્રધાન મોદીએ કર્યુ હવાઈ નિરીક્ષણ, વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ
  • વડાપ્રધાન મોદીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો એવા ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલીનું હવાઈ નિરીક્ષણ કર્યું હતુ

14:54 May 19

સાબરકાંઠા જિલ્લામાં વાવાઝોડા અને વરસાદથી વીજ પુરવઠાને ભારે અસર

  • સાબરકાંઠા જિલ્લામાં વાવાઝોડા અને વરસાદથી વીજ પુરવઠાને ભારે અસર
  • 102 વીજપોલ ધરાશાયી
  • જિલ્લાના 514 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
  • UGVCL દ્વારા 310 ગામોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો
  • 204 ગામોમાં કામ ચાલુ
  • UGVCLની 45 ટીમો અને ખાનગી કોન્ટ્રાક્ટરો કામે લાગ્યા

14:48 May 19

ધનવંતરી કોવિડ હોસ્પિટલને તૌકતેએ કરી નુકસાની

  • અમદાવાદમાં તૌકતે વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને પવનના લીધે મોટી સંખ્યામાં નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
  • ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં પણ ભારે પવનના લીધે મોટી નુકસાની થઇ હતી.
  • જોકે અંદરના ભાગમાં દર્દીઓને કોઇ પરેશાનીનો સામનો કરવો પડ્યો નથી.

13:35 May 19

અમદાવાદ: શહેરમાં વાવાઝોડાની અસર

  • અમદાવાદ: શહેરમાં વાવાઝોડાની અસર
  • કોરોના ટેસ્ટિંગ માટે લગાવેલા ડોમ  હવામાં ઉડી ગયા
  • મોટાભાગના વિસ્તારમાં ડોમ દેખાતા નથી
  • ETV રિયાલિટી ચેકમાં મેમનગર,  ભુયંગદેવ,  પ્રભાત ચોક, વાડજ, નારણપુરામાં ડોમ નહીં
  • ઉત્તર પશ્ચિમ ઝોનમાં પણ 8 માંથી 4 ડોમ ઉડી ગયા
  • ફરીથી કરાશે ડોમ રિએસ્ટાબ્લીશ

13:30 May 19

તૌકતેના પગલે ગાંધીનગર જિલ્લામાં કમોસમી વરસાદ

  • તૌકતેના પગલે ગાંધીનગર જિલ્લામાં કમોસમી વરસાદ
  • 24 કલાકમાં 263 mm નોંધાયો,
  • ગાંધીનગર સિટીમાં 59 mm વરસાદ પડ્યો
  • દહેગામમાં તાલુકા પ્રમાણે સૌથી વધુ 92 mm
  • માણસામાં 46 mm જ્યારે કલોલમાં 66 mm વરસાદ નોંધાયો
  • વાદળછાયું વાતરણ આજે અને કાલે પણ રહે તેવી શક્યતા

13:22 May 19

નૌસેનાએ તોફાનમાં ફસાયેલા ONGC જહાજથી 34 મૃતદેહ અને 184 કર્મચારીનું રેસ્કયું કર્યું છે.

  • #WATCH | A crew member of Barge P305 breaks down while speaking of Indian Navy's rescue operations. He was rescued by INS Kochi and brought to Mumbai.

    A total of 184 people have been rescued so far, search and rescue operations are still going on.#CycloneTauktae pic.twitter.com/7e8JU3zcT5

    — ANI (@ANI) May 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

12:48 May 19

બાર્જ P305નું બચાવ અભિયાન ચાલી રહ્યું છે, તેમજ 185 લોકોને બચાવી લેવામાં આવ્યા છે

  • Maharashtra: Crew rescued by Indian Navy from Barge P305 off the coast of Mumbai, walks out of INS Kochi after arriving in Mumbai

    A member, Amit Kumar Kushwaha says "The Barge was sinking, so I had to jump into the sea. I was in the sea for 11 hours. After that, Navy rescued us" pic.twitter.com/HdWB5WSKeT

બાર્જ P305ના બચાવ અભિયાન દરમિયાન 185 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 

જ્યારે 89 લોકો હજુ પણ ગુમ છે.

તેમજ અત્યાર સુધીમાં 14 મૃતદેહો મળ્યા છે

12:43 May 19

નૌસેનાએ તોફાનમાં ફસાયેલા બાર્જ P305 પર સવાર 184 લોકોને બચાવ્યા

અમદાવાદ: તૌકતે વાવાઝોડું હવે ડિપ્રેશન બની ગયું

દક્ષિણ રાજસ્થાન પહોંચું વાવાઝોડું

ઉત્તર ગુજરાતમાં સામાન્ય થઈ મધ્ય વરસાદની આગાહી

અમદાવાદમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

11:37 May 19

ગાંધીનગર: તૌકતે વાવાઝોડાની અસર

ગાંધીનગર:  તૌકતે વાવાઝોડાની અસર

મહેસૂલપ્રધાન કૌશિક પટેલનું નિવેદન

અસરગ્રસ્ત જિલ્લા કલેકટર સાથે કરવામાં આવશે ટેલિફોનિક ચર્ચા

નુકશાન કાઈ રીતનું અને કેવી રીતનું થયું છે તે બાબતે થશે ચર્ચા

નુકશાન થયું હોય તેવા વિસ્તારમાં તાત્કાલિક સર્વે શરૂ થાય તે બાબતે રાજ્ય સરકારના પ્રયાસો

સર્વે બાદ ગણતરીન દિવસોમાં ચુકવવામાં આવશે સહાય

11:20 May 19

ગાંધીનગર: રાજ્યના મહેસુલપ્રધાન કૌશિક પટેલ પહોંચ્યા કન્ટ્રોલ રૂમ

  • ગાંધીનગર: રાજ્યના મહેસુલપ્રધાન કૌશિક પટેલ પહોંચ્યા કન્ટ્રોલ રૂમ
  • કૌશિક પટેલે સ્ટેટ કન્ટ્રોલ રૂમની લીધી મુલાકાત
  • રાજ્યમાં આવેલા તૌકતે વાવાઝોડા બાદ રાજ્યમાં થયેલા નુકશાન અંગેની રિવ્યુ બેઠક કરશે
  • બેઠકમાં વન વિભાગ, R&B વિભાગ સહિત મહેસુલ વિભાગના અધિકારીઓ, NDRF ના અધિકારીઓ હાજર

11:09 May 19

ગાંધીનગર: રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ સર્જી તબાહી, 45 લોકોએ ગુમાવ્યા જીવ

  • ગાંધીનગર:  રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ સર્જી તબાહી
  • 45 લોકોએ ગુમાવ્યા જીવ
  • રાજ્ય સરકાર તરફથી ગઈકાલ સુધી 13ના મોત હોવાનું સત્તાવાર કરાઈ હતી જાહેરાત
  • આજે કુલ મૃત્યુઆંક 45 થયો

11:08 May 19

સાબરકાંઠા: તૌકતે વાવાઝોડાની ખેડુતોને થઈ અસર

બાજરી, મગ, મગફળી અને શાકભાજીના પાકને નુકશાન

ખેતરો બેટમાં ફેરવાયા

બાજરીનો પાક અને શાકભાજીનો પાક થયો જમીન દોસ્ત

તૈયાર મગના પાકને નુકશાન

10:56 May 19

સુરત: શહેરમાં વધુ મોડી રાતે વધુ 13 વૃક્ષ ધરાશાયી થયા

  • સુરત: શહેરમાં વધુ મોડી રાતે વધુ 13 વૃક્ષ ધરાશાયી થયા
  • ગઈકાલે સાંજે 5 વાગ્યાં સુધી 186 કોલ હતા તે વધીને રાતે 10 વાગ્યાં સુધીમાં 205 કોલ થયાં
  • આજે સવારથી 2 કોલ મળ્યા છે.
  • શહેર ફાયર વિભાગ હાલ પણ આ જ કામોમાં લાગી છે.
  • છેલ્લા 32 કલાકમાં શહેરમાં કુલ 600થી વધુમાં વૃક્ષો ધરાશાયી થયાં છે.
  • શહેરના રાંદેર અને અઠવા ઝોને સૌથી વધારે વૃક્ષો ધરાશાયી થયાં છે.

10:21 May 19

ગાંધીનગરમાં વાવાઝોડા અને વરસાદના પગલે લગભગ 250થી વધુ ઝાડ પડી ગયા, 38 મોટા રસ્તાઓ બ્લોક થતાં ખુલ્લા કરાયા

  • ગાંધીનગરમાં વાવાઝોડા અને વરસાદના પગલે લગભગ 250થી વધુ ઝાડ પડી ગયા, 38 મોટા રસ્તાઓ બ્લોક થતાં ખુલ્લા કરાયા,
  • ગાંધીનગરમાં 18 રસ્તાઓ ખુલ્લા કર્યા, દહેગામમાં 7, માણસમાં 9, કલોલમાં 4 રસ્તાઓ વૃક્ષો ખસેડી ખુલ્લા કરાયા
  • ગાંધીનગર શહેરમાં 101 ઝાડ પડી જતાં, રાત્રે 3 વાગ્યા સુધી ફોરેસ્ટ ટીમે કામગીરી કરી,
  • જિલ્લામાં ફોરેસ્ટની 10 ટીમો, 67થી વધુ મજૂરોઓ, જીસીબી, ટ્રેક્ટર સાથે કામ હાથ ધર્યું હતું,

10:06 May 19

તૌકતે વાવાઝોડા બાદ NDRFની ટીમે દીવમાં રસ્તાઓ સાફ કર્યા હતા

10:04 May 19

તૌકતે વાવાઝોડાને લઈ અમદાવાદમાં નુકશાન

  • તૌકતે વાવાઝોડાને લઈ અમદાવાદમાં નુકશાન
  • શહેરમાં 7 ઝોનમાં 1885 ઝાડ પડવાના બનાવો
  • 648 હોડીગ અને બેનર્સ પડવાના બનાવો બન્યા
  • અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ 71 કાચા- પાકા મકાનોને નુકશાન થયુ

10:03 May 19

નવસારી: ચીખલી વિસ્તારમાં ફરીવાર વરસાદી ઝાપટું

ભારે પવન સાથે વરસાદ ત્રીજા દિવસે પણ યથાવત 

પવન સાથે વરસાદ હોવાથી લોકોએ બહાર આવવાનું ટાળ્યું 

નોકરી ધંધો કરતા વર્ગને મુશ્કેલી પડી

09:09 May 19

તૌકતેને લઈને જિલ્લામાં રાત્રી દરમિયાન વરસાદ

  • તૌકતેને લઈને જિલ્લામાં રાત્રી દરમિયાન વરસાદ
  • ઠેર-ઠેર ઝાડ પડી ગયા સાથે રોડ પર પાણી ભરાયા
  • હિંમતનગરમાં આંબાવાડીથી મહાવીર નગરને જોડતા રેલવે અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાયા
  • શહેરના મોતીપુરા વિસ્તારમાં એસટી વિભાગના સીએનજી પમ્પ સ્ટેશનમાં પાણી ભરાયું
  • મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે 8 ના ચાલી રહેલા સિક્સ લેનના કામને લઈને રોડ પર પાણી ભરાયું

09:09 May 19

સાબરકાંઠા: તૌકતેને લઈને જિલ્લામાં 24 કલાકમાં નોંધાયેલ વરસાદ

ઇડર  74 મિમી

ખેડબ્રહ્મા  41 મિમી

તલોદ 89 મિમી

પ્રાંતિજ 102 મિમી

પોશીના 70 મિમી

વડાલી 62 મિમી

વિજયનગર 40 મિમી

હિંમતનગર 101 મિમી

09:08 May 19

મહેસાણા જિલ્લામાં તૌકતે વાવાઝોડાની આંશિક અસર વર્તાઈ

  1. મહેસાણા જિલ્લામાં તૌકતે વાવાઝોડાની આંશિક અસર વર્તાઈ
  2. જિલ્લા પંથકમાં ગત દિવસ દરમિયાન ભારે પવન અને વરસાદ
  3. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો
  4. મહેસાણા જિલ્લામાં 24 કલાકમાં 12.16" વરસાદ નોંધાયો
  5. કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા
  6. કડીમાં દીવાલ તૂટી પડી, ઓરડીઓના પતરા ઉડ્યા
  7. નીંચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા
  8. તમામ નાની મોટી પરિસ્થિતિ પર તંત્ર દ્વારા નિયંત્રણ માટે રાહત કામગીરી કરાઈ
  9. જિલ્લાલાં 24 કલાક દરમિયાન નોંધાયેલ તાલુકા મુજબ વરસાદ
  • સતલાસણામાં 2 ઇંચ
  • ખેરાલુમાં 0.5 ઇંચ
  • વડનગરમાં 0.8 ઇંચ
  • વિસનગરમાં 1 ઇંચ
  • વિજાપુરમાં 2.63 ઇંચ
  • મહેસાણામાં 1.25 ઇંચ
  • જોટાણામાં 1.33 ઇંચ
  • કડીમાં 1.14 ઇંચ
  • બેચરાજીમાં 0.8 ઇંચ
  • ઊંઝામાં 0.6 ઇંચ

08:27 May 19

અમદાવાદ: તારીખ 18/05/2021થી 19/05/2021 સવારે 6 કલાક સુધીના બચાવ કોલ

135 - રસ્તા પર  

13 -  મકાન /દુકાન  

12 - વાહનો  

02 - હોર્ડિંગ્સ  

04 - ગેસ /ઈલે. થાંભલો  

02 - દિવાલ /મકાન ધરાશાયી  

02 - ગેલેરી /છત

00 - મરણ  

01 - ઇજા  

03 - જીવિત બચાવ કરેલ  

ઝાડના ટોટલ 174 કોલ

હજી 200 જેટલા કોલ વેઇટિંગમાં

07:26 May 19

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકનો વરસાદ

તાલુકા  mm

મોડાસા   103

ભિલોડા    84

મેઘરજ      89

માલપુર     65

બાયડ      100

ધનસુરા    122

 કુલ         563 mm

07:17 May 19

તૌકતે વાવાઝોડાની સ્થિતિમાં તકેદારી/સાવચેતીના ભાગરૂપે હંગામી ધોરણે સ્થગિત કરેલ ST સંચાલન રૂટના રોડ-રસ્તાનો સર્વે કરી તથા સ્થાનિક વહીવટી તંત્રના પરામર્શમાં રહી, રૂટમાં આવતા તમામ ડેપોના સંપર્કમાં રહી એસટી સેવા શરૂ કરવામાં આવશે.

07:00 May 19

સાવરકુંડલાની નાવલી નદીમાં કાર સાથે 2 લોકો તણાયા

  • અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની ઘટના
  • તૌકતે વાવાઝોડાને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી
  • કારના પ્રવાસી બે લોકો પૈકી એકને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયો
  • બીજા વ્યક્તિની શોધખોળ હાલમાં પણ ચાલુ

06:54 May 19

LIVE UPDATE: ગુજરાતમાં તૌકતે ચક્રવાતની અસર

આગામી 6 કલાકમાં તૌકતે ચક્રવાત ડિપ્રેશનમાં પરિણમી શકે છે: હવામાન વિભાગ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 18 મે ના રોજ રાત્રે 11:30 કલાકે તૌકતે વાવાઝોડાનો મુખ્ય ભાગ અમદાવાદથી 110 કિ.મી ઉત્તર-પૂર્વ દૂર પહોંચ્યો છે. ચક્રવાત આગામી 6 કલાકમાં નબળુ પડી શકે છે અને ડીપ ડિપ્રેશનમાંથી માત્ર ડિપ્રેશનમાં પરિણમી શકે છે.

Last Updated : May 19, 2021, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.