ETV Bharat / city

Covid19 Review meeting 2022 : કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાની બેઠક, ગુજરાતમાં 96 ટકા દર્દીઓ હોમ આઇસોલેશનમાં - કોવિડ19 સમીક્ષા બેઠક 2022

દેશમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં (Covid19 Review meeting 2022 ) ગુજરાતના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ સહિત અન્ય 6 રાજ્યના આરોગ્ય પ્રધાનો અને સચિવો જોડાયા હતાં.

Covid19 Review meeting 2022 :  કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાની બેઠક, ગુજરાતમાં 96 ટકા દર્દીઓ હોમ આઇસોલેશનમાં

author img

By

Published : Jan 10, 2022, 8:39 PM IST

ગાંધીનગર : કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં (Union Health Minister Mansukhbhai Mandvia) કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ 7 રાજ્યોના આરોગ્યપ્રધાનો અને આરોગ્ય સચિવ સાથે સંકલન સાધીને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા (Covid19 Review meeting 2022) વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા કરવામાં આવી હતી.

આ બેઠકમાં 6 રાજ્યના આરોગ્ય પ્રધાનો અને સચિવો જોડાયા હતાં.

કયા મુદ્દાઓ પર થઇ ચર્ચા

તમામ રાજ્યોમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ , ત્રીજી લહેર સામે રાજ્યોની સજ્જતા સતર્કતા અને તૈયારી વિશે (Covid19 Review meeting 2022) આકલન કર્યું હતું. આ બાબતે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના સંલગ્ન દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરાવવા, કોરોના અનુરૂપ વ્યવહારને વધુ સુચારુ બનાવવા , કોરોના રસીકરણને વેગવંતુ બનાવવા જેવા કોરોના સંલગ્ન વિવિધ મુદ્દાઓના અસરકારક અમલીકરણ કરાવવા પર ભાર મૂક્યો હતો. કોરોના સંદર્ભે માળખાગત સુવિધાઓ, દવાઓના અને રસીના જથ્થા સહિતની તમામ જરૂરિયાતને સત્વરે પૂરી કરવા માટે સજ્જ કહ્યું હતું.

રાજ્યની આપવામાં આવી વિગતો

રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યમાં કાર્યરત વેક્સિનેશન ડ્રાઇવ, આઇ.સી.યુ. બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન સહિતની ઉપલબ્ધતા, ટ્રેસીંગ-ટ્રેકીંગ અને જરૂરિયાતમંદ કેસોમાં આઇસોલેશન, હોસ્પિટલોમાં દવાઓનો,રસીનો જથ્થો, સારવાર માટે માળખાકીય સુવિધાઓ અંગે વિગતવાર માહિતી (Covid19 Review meeting 2022) આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Meeting Of Health Department: રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

ગુજરાતમાં મોટાભાગના દર્દી ઘરમાં સારવાર લઇ રહ્યાં છે

રાજ્યમાં નોંધાઇ રહેલા કોરોના-ઓમિક્રોનના કેસોમાંથી 96 ટકાથી વધુ દર્દીઓ હોમ આઇસોલેસનમાં સારવાર હેઠળ છે. તેમજ અત્યારે નોંધાઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલાઇઝેશન અને ક્રિટિકલ કેર દર ખૂબ જ નીચો (Covid19 Review meeting 2022) છે.

આ પણ વાંચોઃ NEET PG Counseling Date: મનસુખ માંડવિયાએ NEET PG કાઉન્સેલિંગની જાહેર કરી તારીખ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.