ETV Bharat / city

Coronavirus In Gujarat: રાજ્યમાં સામે આવ્યા નવા 45 કેસ, 45 લોકોએ કોરોનાને આપી માત - ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસ

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના (corona cases in gujarat)ના 45 કેસો નોંધાયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેન (coronavirus in ahmedabad)માં 15 કેસો સામે આવ્યા છે. ઓમિક્રોન વેરિયન્ટ (omicron variant in gujarat)ને લઈને અમદાવાદમાં પણ એક શંકાસ્પદ કેસ (omicron variant case in ahmedabad) નોંધાતા ફફડાટ પેઠો હતો, પરંતુ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 7 કોર્પોરેશન વિસ્તાર અને કેટલાક જિલ્લાઓમાં કોરોના કેસો નોંધાયા હતા.

Coronavirus In Gujarat: રાજ્યમાં સામે આવ્યા નવા 45 કેસ, 45 લોકોએ કોરોનાને આપી માત

author img

By

Published : Dec 3, 2021, 9:55 PM IST

  • 45 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી
  • આજે એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ નથી થયું
  • ઓમીક્રોન વેરિયન્ટ આવતા વેક્સિન પ્રક્રિયા તેજ

ગાંધીનગર: ઓમિક્રોનના કારણે વિશ્વભરમાં ચિંતા પ્રસરી છે, ત્યારે રાજ્ય સરકારે પણ વિદેશથી આવતા લોકો માટે કેટલાક નિયમો કડક કર્યા છે. આ દરમિયાન રાજ્યમાં કેસો (corona cases in gujarat)ની સંખ્યા પણ વધી રહી છે. જુલાઈ અને ઓગષ્ટમાં કેસ ઓછા આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ (coronavirus in gujarat) કાબુ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી હતી.

7 કૉર્પોરેશનમાં કોરોનાના કેસ

જો કે દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં ધીમી ગતિએ વધારો જોવા મળ્યો છે. 45 કેસોની સામે આજે 45 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવતા હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે 03 ડિસેમ્બરના રોજ કોરોનાના પોઝિટિવ કેસો (corona positive cases in gujarat) વિવિધ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે જોવા મળ્યા હતા. ત્યારે સમગ્ર રાજ્યમાં 7 કોર્પોરેશન- અમદાવાદ (corona cases in ahmedabad)માં 15, વડોદરા કોર્પોરેશનમાં 5 (corona cases in vadodara), સુરતમાં 6 (corona cases in surat), રાજકોટમાં 2 અને ગાંધીનગર, ભાવનગર, જામનગરમાં 1-1 કેસ નોંધાયા હતા. ડિસેમ્બર મહિનામાં કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે.

3,90,154 નાગરિકોને વેક્સિન આપવામાં આવી

જિલ્લાની વાત કરીએ તો 33 જિલ્લામાંથી આણંદમાં 3, વડોદરા 3, નવસારી 2, વલસાડ 2, ખેડા, મહેસાણા, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા હતા. નવું વેરિયન્ટ (omicron variant in gujarat) આવતાની સાથે વેક્સિન પ્રક્રિયા (corona vaccination in gujarat) વેગવંતી બની છે. લોકોને ઘરે જઇ તેમજ જાહેર માર્ગો પર પણ વેક્સિન અપાઈ રહી છે. આજે 24 કલાકમાં 3,90,154 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 8,2,93,857 ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 318

આજે 18થી 45 વયના 2.53 લાખથી વધુ લોકોને વેક્સિનનો બીજો ડોઝ (corona vaccine second dose in gujarat) આપવામાં આવ્યો છે, જ્યારે પ્રથમ ડોઝ 18થી 45 વયના 31 હજારથી વધુ લોકોને આપવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગ (health department gujarat) તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્યમાં કુલ 318 જેટલા એક્ટિવ કેસ (corona active cases in gujarat) છે, જેમાં 08 દર્દીઓ વેન્ટિલેટર પર અને 302 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,094 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,203 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ (corona recovery rate in gujarat) 98.74 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: Omicron Variant alert in kutch: ઓમિક્રોનને લઈને કચ્છનું તંત્ર બન્યું સતર્ક

આ પણ વાંચો: Corona Assistance Scheme: કચ્છમાં કોરોનામાં મૃત્યુપામેલાના પરિવારોને સહાય ચૂકવાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.