ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 176, અમદાવાદ કોર્પોરેશન 168, રાજકોટ કોર્પોરેશન 75, સુરત 73, વડોદરા કોર્પોરેશન 77, જામનગર કોર્પોરેશન 59, મહેસાણા 33, વડોદરા 42, રાજકોટ 34, કચ્છ 31, ભરૂચ 28, અમરેલી 24, ગાંધીનગર કોર્પોરેશન 24, જામનગર 23, પંચમહાલ 23, પાટણ 23, બનાસકાંઠા 22, જુનાગઢ 20, ગાંધીનગર 19, મોરબી 19, અમદાવાદ 18, સુરેન્દ્રનગર 18, ભાવનગર કોર્પોરેશન 15, ગીર સોમનાથ 14, જૂનાગઢ કોર્પોરેશન 14, નર્મદા 14, આણંદ 13, સાબરકાંઠા 13, મહીસાગર 10, અરવલ્લી 9, દાહોદ 8, બોટાદ 7, દેવભૂમિ દ્વારકા 7, ખેડા 7, નવસારી 7, છોટાઉદેપુર 6, તાપી 5, ભાવનગર 4, પોરબંદર 2 અને વલસાડમાં 1 કેસ સામે આવ્યો છે.
રાજ્યમાં કોરોનાનાં નવા 1185 પોઝિટિવ કેસ, 1329 ડિસ્ચાર્જ, 11 મોત, કુલ કેસ 1,56,283 - CMO Gujarat
રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસનો કુલ આંકડો દોઢ લાખ પાર થઈ ગયો ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1185 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 11 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 1,56,283 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જોકે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1329 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.