ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના નવા 1169 પોઝિટિવ કેસ, 1442 ડિસ્ચાર્જ, 8 મોત, કુલ કેસ 1,52,765 - New Cases in Gujarat

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1169 કેસ સામે આવ્યા છે. જ્યારે 8 દર્દીનાં મોત થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,52,765 પર પહોંચી છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 1442 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

રાજ્યમા કોરોનાના નવા 1169 કેસ, 1442 ડિસ્ચાર્જ, 8 મોત, કુલ કેસ 1,52,765

author img

By

Published : Oct 12, 2020, 8:12 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં-171, અમદાવાદ કોર્પોરેશન-166, રાજકોટ કોર્પોરેશન-84, સુરત-83, વડોદરા કોર્પોરેશન-87, જામનગર કોર્પોરેશન-64, મહેસાણા-25, વડોદરા-41, રાજકોટ-38, જામનગર-24, કચ્છ-24, પંચમહાલ-24, અમરેલી-21, બનાસકાંઠા-21, સાબરકાંઠા-21, મોરબી-20, ભરૂચ-19, સુરેન્દ્રનગર-19, અમદાવાદ-18, ગાંધીનગર-18, જૂનાગઢ- 18, પાટણ-16, ગીર સોમનાથ-15, નર્મદા-13, જૂનાગઢ કોર્પોરેશન-12, ભાવનગર કોર્પોરેશન-10, દાહોદ-10, આણંદ-9, બોટાદ-9, ખેડા-9, દેવભૂમિ દ્વારકા-8, છોટાઉદેપુર-6, મહિસાગર-6, નવસારી-6, ભાવનગર-5, અરવલ્લી-3, તાપી-3, વલસાડ-2, ડાંગ-1 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યો છે.

રાજ્યમા કોરોનાના નવા 1169 કેસ, 1442 ડિસ્ચાર્જ, 8 મોત, કુલ કેસ 1,52,765
રાજ્યમા કોરોનાના નવા 1169 કેસ, 1442 ડિસ્ચાર્જ, 8 મોત, કુલ કેસ 1,52,765
આ ઉપરાંત 78 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 3577 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 39,110 કેસ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ 5 મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 171 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 83 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 254 સામે આવ્યા છે. જોકે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.