ગાંધીનગરઃ રાજ્યમાં કોરના વાઇરસના કુલ 1,05,671 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં કુલ 1276 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી. તેમજ આજે કોરોનાના કુલ 1330 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યમા કોરોનાના નવા 1330 પોઝિટિવ કેસ, 1276 ડિસ્ચાર્જ, 15ના મોત, કુલ આંકડો 1,05,671 - કોરોના અપડેટ ઓફ ગુજરાત
રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવો વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 1 લાખને પાર થઈ ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 1330 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 15 દર્દીનાં મોત થયા છે.
Gujarat corona update