ETV Bharat / city

કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ભયના કારણે ગાંધીનગરમાં Corona Testing વધારાયું - ગાંધીનગરમાં કોરોના ટેસ્ટિંગ વધ્યું

કોરોનાની સંભવિત ત્રીજી લહેરના (The third wave in the corona) ભય વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Municipal Corporation) વિસ્તારમાં કોરોના કેસોનું ટેસ્ટિંગ (Corona Testing) વધારવામાં આવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના 10 સેન્ટરો પરથી રોજ અત્યારે 700થી વધુ લોકોનું ટેસ્ટિંગ થાય છે. 25થી 30 ટકા જેટલું ટેસ્ટિંગ વધ્યું છે પરંતુ તેની સામે કોરોનાના કેસોમાં બિલકુલ ઘટાડો છે. કેસો વધવાની સંભાવના પહેલા જ ટેસ્ટીંગ વધારાયું છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ભયના કારણે ગાંધીનગરમાં Corona Testing વધારાયું

author img

By

Published : Jul 23, 2021, 9:26 AM IST

  • ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Municipal Corporation) વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ વધ્યું
  • ગાંધીનગરમાં દરરોજના 700 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે
  • તકેદારીના ભાગરૂપે વધારાયું કોરોના ટેસ્ટિંગ (Corona Testing)
  • 25થી 30 ટકા જેટલા કોરોના ટેસ્ટ (Corona Test) વધ્યા

ગાંધીનગરઃ કોરોનામાં બીજી લહેર (The Second wave in the corona) બાદ છેલ્લા કેટલાક દિવસથી કોરોના ટેસ્ટિંગની (Corona Testing) સંખ્યા વધારવામાં આવી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર (The third wave in the corona) પહેલાં જ કોર્પોરેશન દ્વારા એલર્ટ થઇને લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ નાના-મોટા ઉદ્યોગ ધંધા તેમ yજ નાના એવા રોજગાર સાથે જોડાયેલા લોકો તેમના અન્ય શહેરીજનોનું ટેસ્ટિંગ પણ સમયસર કરવામાં આવી રહ્યું છે. રેપિડ ટેસ્ટ ઉપરાંત આરટીપી ટેસ્ટ વધુ કરવામાં આવી રહ્યા છે. પહેલા કરતા વધુ ટેસ્ટ જુદા જુદા સેન્ટરો પર કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Gujarat Corona Update: રાજયમાં છેલ્લા 24 કલાકમાં 34 કેસ નોંધાયા, એક પણ મૃત્યું નહિં

મનપા વિસ્તારમાં રોજના 700થી વધુ કોરોના ટેસ્ટ થાય છે જેમાં 450 આરટીસીઆર ટેસ્ટ થાય છે

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યારે ચાલી રહેલા 10 સેન્ટરો પરથી રોજના 700થી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાં 450 જેટલા RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે. બાકીના રેપિડ ટેસ્ટ (Rapid Test) કરવામાં આવે છે જોકે, RT-PCR ટેસ્ટ પહેલા રેપિટ ટેસ્ટ (Rapid Test) પણ કરવામાં આવે છે. કોરોનાની બીજી લહેર બાદ જૂન મહિનામાં કોરોનાનો આંક ઘટ્યો હતો. એક સમયે એપ્રિલ મહિનામાં જ્યાં ડોમની બહાર લાંબી લાઈનો જોવા મળતી હતી. ત્યારબાદ બિલકુલ ટેસ્ટ ઓછા થઈ ગયા હતા, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ફરી ટેસ્ટ વધારવામાં આવ્યા છે. સેન્ટરો પર લોકો ટેસ્ટિંગ કરવા માટે સવારથી લઇને સાંજ સુધી આવતા હોય છે. અંદાજિત એક સેન્ટર 50થી 70 જેટલા કોરોના ટેસ્ટ (Corona Test) કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ કોરોના થયા બાદ હૃદય ફૂલી જવાની ઘટના, રાજકોટમાં જોવા મળ્યા 75 કેસ

છેલ્લા ત્રણ દિવસમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે નથી આવ્યો

છેલ્લા એક અઠવાડિયામાં કોરોના ટેસ્ટિંગ (Corona Testing) તકેદારીના ભાગરૂપે વધારવામાં આવ્યું છે. આ ટેસ્ટિંગ અત્યારે સેક્ટર 24, સેક્ટર 29, સેક્ટર 21, સેક્ટર 2, પાલજ, પેથાપુર, વાવોલ, સચિવાલય એમ કુલ 10 સેન્ટરો પરથી કોરોના ટેસ્ટ (Corona Test) કરવામાં આવી રહ્યા છે જોકે આ પહેલા RT-PCR ટેસ્ટ 24 કલાકમાં મળતો હતો, પરંતુ અત્યારે 450 રોજના કરવામાં આવી રહ્યા હોવાથી બે દિવસ જેટલો સમય થાય છે. છેલ્લા ત્રણ દિવસની જો વાત કરવામાં આવે તો કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવનો એક પણ કેસ નોંધાયો નથી જોકે એ પહેલાં એક બે કેસ કોરોના પોઝિટિવ દર્દીઓના નોંધાતા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.