ETV Bharat / city

Congress starts with protest in budget session : કોંગ્રેસે નર્મદા રીવર ઇન્ટર લીંકિંગ પ્રોજેક્ટને હાથમાં લીધો, સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંઘાવ્યો

વિધાનસભાના બજેટ સત્રમાં (Gujarat Assembly Budget Session 2022) સરકાર આદિવાસી વિસ્તારો માટે વિકાસ યોજનાઓ લાવે એ અગાઉ જ નાર પાર તાપી યોજના મુદ્દે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસના આદિવાસી સમાજના ધારાસભ્યોએ વિધાનસભા બહાર વિરોધ (Congress starts with protest in budget session) પ્રદર્શન કર્યું છે.

Congress starts with protest in budget session : કોંગ્રેસે નર્મદા રીવર ઇન્ટર લીંકિંગ પ્રોજેક્ટને હાથમાં લીધો, સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંઘાવ્યો
Congress starts with protest in budget session : કોંગ્રેસે નર્મદા રીવર ઇન્ટર લીંકિંગ પ્રોજેક્ટને હાથમાં લીધો, સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંઘાવ્યો
author img

By

Published : Mar 3, 2022, 1:28 PM IST

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય બજેટમાં પાર તાપી નર્મદા રીવર ઇન્ટર લીંકિંગ પ્રોજેક્ટ (Congress protests on Narmada River interlinking project ) જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રોજક્ટનો ગુજરાતના તાપી વિસ્તારમાં આદિવાસી સમુદાયના લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે. આ મુદ્દે ગત અઠવાડિયે વલસાડમાં વિરોધ પ્રદર્શન (Congress starts with protest in budget session) કરવામાં આવ્યું હતું અને રેલી કાઢી આ મુદ્દે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં.

સરકાર આદિવાસી વિસ્તારો માટે વિકાસ યોજનાઓ લાવે એ અગાઉ જ નાર પાર તાપી યોજના મુદ્દે વિરોધ

વિધાનસભા ગૃહ બહાર કોંગ્રેસનો વિરોધ

હાલ વિધાનસભાના સત્રની શરૂઆત થઈ છે (Gujarat Budget 2022 ) અને 3જી માર્ચે એટલે આજે રાજ્ય સરકારના નાણાંપ્રધાન કનુ દેસાઈ બજેટ રજૂ કરશે.. આ બજેટ અગાઉ રાજ્યના કોંગ્રેસ પક્ષના વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને આદિવાસી ધારાસભ્યો તાપી નર્મદા રીવર ઇન્ટર લીંકિંગ પ્રોજેક્ટને (Congress protests on Narmada River interlinking project )બંધ રાખવા માટે સરકાર સામે વિરોધ (Congress starts with protest in budget session) પ્રદર્શન કરી રહ્યા છે.

સરકારના બજેટ પર વિપક્ષે નેતાએ કર્યા પ્રહાર

વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે ડાંગમાં બનાવવામાં આવતા ડેમ અને ડેમના પાણી ક્યાં લઈ જવામાં આવે તે સૌ જાણીએ છીએ, આવી યોજના વિકાસના નામે અમે ક્યારે થવા દેવા માંગતા નથી. બજેટ તો માત્ર 2022ની ચૂંટણીનું લલચાવવાવાળું બજેટ (Gujarat Assembly Budget Session 2022)હશે. તે માત્ર બજેટ (Gujarat Budget 2022 ) ફાળવવામાં આવતા હોય છે પરંતુ તેમાં implementation કેટલું થાય છે તે મહત્વની બાબત છે.

આ પણ વાંચોઃ Kanu Desai Union Budget Reaction : તમામ રાજ્યોને ધ્યાનમાં લેવાયા છે રોજગારી અને સુખાકારીમાં વધારો કરશે બજેટ

નર્મદા રીવર ઇન્ટર લીંકિંગ પ્રોજેક્ટને લઈ નોંધાવવામાં આવ્યો વિરોધ

કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટને અમારા આદિવાસી વિસ્તારમાં લાવવામા આવી રહ્યો છે. જેનાથી અમારો વિસ્તાર અસરગ્રસ્ત થશે જેના કારણે અમે વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર લેખિતમાં જાહેરનામું બહાર પાડે કે પ્રોજેક્ટ બંધ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ અમારું આંદોલન અને વિરોધ પ્રદર્શન (Congress starts with protest in budget session) બંધ રહેશે. અમે 5મી માર્ચે તાપીમાં રેલી પ્રદર્શન કરવાના છીએ અને આજ મુદ્દે અમારું આંદોલન ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ Gujarat In Union Budget 2022 : બજેટમાં નદીઓને જોડવાની મોટી યોજનાઓમાં ગુજરાતની 3 નદીઓ શામેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.