ETV Bharat / city

ચૂંટણી પહેલા મતદારો અંગે કૉંગ્રેસે કર્યો ચોંકાવનારો ખૂલાસો

author img

By

Published : Aug 22, 2022, 9:50 AM IST

કૉંગ્રેસ પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે હવે ચૂંટણી પહેલા કૉંગ્રેસનું ડેલિગેશન રાજ્ય ચૂંટણી પંચને મળવા પહોંચ્યું હતું. તે દરમિયાન કૉંગ્રેસે અનેક ચોંકાવનારા ખૂલાસા કર્યા હતા. Preparation for Assembly Elections of Congress, Congress Delegation meets State Election Commission, Congress complaint on bogus voters

ચૂંટણી પહેલા મતદારો અંગે કૉંગ્રેસે કર્યો ચોંકાવનારો ખૂલાસો
ચૂંટણી પહેલા મતદારો અંગે કૉંગ્રેસે કર્યો ચોંકાવનારો ખૂલાસો

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખી રાજકીય પક્ષો દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી (Preparation for Assembly Elections of Congress) છે. ત્યારે મહત્વની વાત કરીએ તો ગુજરાત કૉંગ્રેસના ડેલિગેશને રાજ્ય ચૂંટણી પંચને મળી (Congress Delegation meets State Election Commission) લેખિત ફરિયાદ કરી હતી કે, ગુજરાતની 182 વિધાનસભામાં પ્રતિ વિધાનસભાદીઠ 7,000થી 15,000 જેટલા બોગસ મતદારોનું રજિસ્ટ્રેશન થયું છે, જે તાત્કાલિક ધોરણે દૂર (Congress complaint on bogus voters) કરવામાં આવે.

મતદાર યાદી સામે કૉંગ્રેસના સવાલ

બોગસ મતદારો ગુજરાત વિધાનસભાના કૉંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાએ (Gandhinagar Congress MLA CJ Chavda) આક્ષેપ કર્યા હતા કે, ગુજરાતની 182 વિધાનસભામાં પ્રતિ એક વિધાનસભામાં 7,000થી 15,000 જેટલા મતદારોની બોગસ નોંધણી (Congress complaint on bogus voters) થઈ છે. એક વિધાનસભામાં નોંધણી હોવા છતાં પણ અન્ય વિધાનસભામાં પણ તેમની નોંધણી બોલાતી હોય છે. ત્યારે આવા સમયમાં ચૂંટણી પંચ દ્વારા નવી મતદારયાદી તૈયાર (New electoral roll for elections) કરવામાં આવે તો તેવા નામો તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તેવું પણ નિવેદનપત્ર સાથે અરજી રાજ્ય ચૂંટણી પંચને કરવામાં આવી છે.

આ પણ વાંચો ભાજપ સરકારના બે નેતાઓના ખાતા પરત લેવાતા કોંગ્રેસે કર્યા આકરા પ્રહારો

મતદાર યાદી સામે કૉંગ્રેસના સવાલ સાથે જ મતદાર યાદીની કામગીરીમાં પણ પ્રશ્ન ઉઠાવીને આ તમામ જવાબદારી બીએલઓની હોવાનો પણ આક્ષેપ ધારાસભ્ય સી. જે. ચાવડાએ (Gandhinagar Congress MLA CJ Chavda) કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અનેક એવી સોસાયટીઓ છે, જેમાં એક જ પરિવારના અન્ય સભ્યોના 2 વખત મતદાર યાદીમાં નામ (Congress complaint on bogus voters) નોંધાયેલા હોય છે.

આ પણ વાંચો આ વખતે ચૂંટણી જીતવામાં અમે કોઈ કસર નહીં છોડીએ કોંગી નેતાનો દાવો

માત્ર મહેસાણામાં જ 7,000 બોગસ મતદારો કોંગી ધારાસભ્ય સી. જે. ચાવડાએ (Gandhinagar Congress MLA CJ Chavda) આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, મહેસાણા વિધાનસભા સહિત 2 વિધાનસભા વિસ્તારની તમામ વિગતવાર સાથેની યાદી રાજ્ય ચૂંટણી પંચને આપવામાં આવી છે, જેમાં કેટલા બોગસ મતદારો છે અને કેટલાની નોંધણી થઈ છે. તે તમામ પૂરાવા સાથે ચૂંટણી પંચમાં રજૂઆત (Congress Delegation meets State Election Commission) કરવામાં આવી છે. આમ, આવી અનેક એવી વિધાનસભા છે કે, જેમાં અનેક મતદારો બોગસ છે કે, જેઓ એક જગ્યાએ મતદાન કર્યા બાદ બીજી જગ્યાએ પણ મતદાન કરવા પહોંચે છે, જેથી બોગસ મતદાન થાય છે.

અનેક બેઠકો પર કૉંગ્રેસ સામાન્ય મતથી હારી હતી અનેક એવી બેઠકો જ્યાં કૉંગ્રેસ સામાન્ય મતથી હારી કૉંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતાએ વધુમાં આક્ષેપ (Gandhinagar Congress MLA CJ Chavda) કર્યા હતા કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની એવી અનેક બેઠકો હતી કે, જેમાં કૉંગ્રેસનો ઉમેદવાર સામાન્ય મતથી હાર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજે બોગસ મતદાન અને મતદારોની નોંધણી છે. તે પણ એક મહત્વનું પરિબળ સાબિત થઈ શકે છે. આના કારણે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) કૉંગ્રેસે 30થી વધુ બેઠકો ફક્ત સામાન્ય અંતરોથી હારી હોવાની જાહેરાત સી. જે. ચાવડાએ (Gandhinagar Congress MLA CJ Chavda) કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.