ETV Bharat / city

હવે આંગણવાડીની સ્થિતિ ગાંધીનગર બેઠા જાણી શકાશે: CM રૂપાણી - સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરનું લોકાર્પણ

ગાંધીનગર: મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કાર્યરત તમામ આંગણવાડીઓને એક સાથે જોડવા અને ત્યાં પડતી મુશ્કેલીઓની સીધી જાણકારી મેળવવા માટે ખાસ મેનેજમેન્ટ સેન્ટર બનવવામાં આવ્યું છે. જેમાં આંગણવાડીના બહેનોની કામગીરી અંગેની તમામ માહિતી મેનેજમેન્ટ સેન્ટર માંથી પ્રાપ્ત થશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, વનપ્રધાન ગણપત વસાવા, રાજ્ય કક્ષાના શિક્ષણ અને મહિલા બાળપ્રધાન વિભાવરીબેન દવેએ નાની બાળાઓનું પૂજન કર્યું હતું.

બાળકીઓનું પૂજન
author img

By

Published : Oct 7, 2019, 6:52 PM IST

ગાંધીનગર જૂના સચિવાલય ખાતે આવેલ મહિલા બાળ કચેરી ખાતે સોમવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્ટેટ મેનેજમેન્ટનું નિરીક્ષણ કર્યા બાદ ઉદ્ઘાટન કર્યું હતું. રાજ્યમાં કાર્યરત આંગણવાડીઓનો ગાંધીનગરથી સીધો સંપર્ક થઈ શકે તે માટે ખાસ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરમાંથી જ ત્રણ જેટલી આંગણવાડીનો સંપર્ક સાધ્યો હતો. અને તેમની સાથે વાતચીત કરી હતી.

હવે અંગણવાડીની સ્થિતિ ગાંધીનગર બેઠા જાણી શકાશે

મુખ્યપ્રધાન રૂપાણીએ આ અંગે જાહેરમાં નિવેદન આપ્યું કે, મહિલાઓ અને બાળકોના શિક્ષણ અને સુરક્ષાની બાબતમાં રાજ્ય સરકાર હંમેશા સંવેદનશીલ છે. બાળકોમાં કુપોષણ ના રહે તે માટે બાળકીઓના સ્વાસ્થ્ય અને બીજી તમામ પ્રકારની સુવિધાઓથી ભરપૂર સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ સેન્ટરને CM ડેસ્ક બોર્ડ સાથે પણ જોડવામાં આવ્યું છે.

સોમવારના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે કેબિનેટ પ્રધાન ગણપત વસાવા રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરીબેન દવે તથા રાજ્યના મુખ્ય સચિવ જૈન સિંઘ હાજર રહ્યા હતા તથા તેઓએ નાની બાળકીઓનું નવલી નવરાત્રીના નવમા દિવસે પૂજન પણ કર્યું હતું.

Intro:Approved by panchal sir

મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર નું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કાર્યરત તમામ અંગણવાડીઓને એક સાથે જોડવા અને ત્યાં પડતી તકલીફોથી સીધી રીતે વાકેફ થવા માટે ખાસ મેનેજમેન્ટ સેન્ટર બનવવામાં આવ્યું છે. જેમાં અંગણવાડીઓ ની બહેનોની કામગીરી અંગે પણ તમામ માહિતી હવે મેનેજમેન્ટ સેન્ટર માંથી પ્રાપ્ત થશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેબિનેટ વનપ્રધાન ગણપત વસાવા, રાજ્ય કક્ષાના શિક્ષણ અને મહિલા બાળ પ્રધાન વિભાવરીબેન દવેએ નવરાત્રીના નવમાં નોરતે નાની બાળકીઓનું પૂજન કર્યું હતું. Body:ગાંધીનગર જૂની સચિવાલય ખાતે આવેલ મહિલા બાળ કચેરી ખાતે આજે રાજ્ય આ મુખ્યપ્રધા. વિજય રૂપાણીએ સ્ટેટ મેનેજમેન્ટ નિરીક્ષણ કર્યા બાદ ઉદ્ઘાટન કર્યું હતું રાજ્યમાં કાર્યરત આંગણવાડીઓમાં ગાંધીનગરથી ને જ સીધી સંપર્ક થઈ શકે તે માટે ખાસ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરમાંથી જ ત્રણ જેટલી રાજ્યની અલગ અલગ જગ્યાએ આવેલી આંગણવાડીઓમાં સંપર્ક સાધ્યો હતો અને તેઓની સાથે વાતચીત કરી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બાબતે જાહેરમાં નિવેદન આપ્યું હતું કે મહિલાઓ અને બાળકોને શિક્ષણ અને સુરક્ષા બાબતે રાજ્ય સરકાર હંમેશા સંવેદનશીલ છે ત્યારે આ જે સેન્ટર બનાવવામાં આવ્યું છે તેમાં બાળકીઓના સ્વાસ્થ્ય અને તમામ પ્રકારની સુવિધાઓથી ભરપૂર છે જ્યારે રાજ્યમાં બાળકો કુપોષિત ના રહે તે માટે પણ રાજ્ય સરકાર હંમેશા સતત પ્રયત્નશીલ રહી છે જ્યારે આ સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર ને સીએમ ડેસ્ક બોર્ડ સાથે પણ જોડવામાં આવેલ છે..Conclusion:આજના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે કેબિનેટ પ્રધાન ગણપત વસાવા રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરીબેન દવે તથા રાજ્યના મુખ્ય સચિવ જૈન સિંઘ હાજર રહ્યા હતા તથા તેઓએ નાની બાળકીઓને નવલી નવરાત્રીના નવમા દિવસે પૂજન પણ કર્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.