ETV Bharat / city

સોમવારથી ધોરણ 9 થી 11ના કલાસરુમ શિક્ષણ શરૂ થશે, સ્કૂલોમાં સેનિટાઈઝેશન કાર્ય થયું

સરકારના આદેશ અનુસાર 26 તારીખથી રાજ્યની તમામ શાળામાં ( Schools ) 9 થી 11 ના વર્ગો ( Classroom Teaching for 9 to 11 ) શરૂ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓને હવે ઓફલાઈન શિક્ષણ શાળામાં આપવામાં આવશે. 26 તારીખ પહેલાં મોટાભાગની શાળાઓએ અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં શાળામાં તમામ વર્ગને સેનેટાઈઝ કરવામાં આવ્યાં છે. સાથે સાથે બાળકોની બેઠક વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.

સોમવારથી ધોરણ 9 થી 11ના કલાસરુમ શિક્ષણ શરૂ થશે, સ્કૂલોમાં સેનિટાઈઝેશન કાર્ય થયું
સોમવારથી ધોરણ 9 થી 11ના કલાસરુમ શિક્ષણ શરૂ થશે, સ્કૂલોમાં સેનિટાઈઝેશન કાર્ય થયું
author img

By

Published : Jul 24, 2021, 6:35 PM IST

  • શિક્ષણ અનલોક, સોમવારથી 9 થી 11 વર્ગો શરૂ થશે, ઘણી શાળામાં તૈયારીઓ આરંભાઈ
  • તમામ વર્ગોને સેનેટાઈઝ કરવામાં આવ્યાં સાથે વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થાની સમીક્ષા કરાઈ
  • વાલીઓના સંમતિપત્રક સાથે 50 ટકા કેપિસિટી મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે

ગાંધીનગર : કોરોનાકાળના કારણે શિક્ષણ વિભાગને ઘણી માઠી અસર પહોંચી છે. જેમાં વિદ્યાર્થીઓની અભ્યાસ કરવાની પદ્ધતિથી માંડીને શાળાની ( Schools ) પણ વ્યવસ્થા હવે બદલાઈ ગઈ છે. 26 તારીખથી રાજ્યની તમામ શાળામાં 9 થી 11ના વર્ગોં ( Classroom Teaching for 9 to 11 ) શરૂ થશે એટલે કે વિદ્યાર્થીઓનું ક્લાસરુમમાં શિક્ષણ ( Classroom Teaching ) શરુ થવા જઈ રહ્યું છે. 26 તારીખ પહેલાં મોટાભાગની શાળાઓએ અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં શાળામાં તમામ વર્ગને સેનેટાઈઝ કરવામાં આવ્યાં છે. સાથે સાથે બાળકોની બેઠક વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.

ઓડઇવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને બોલાવાશે
મોટાભાગની શાળામાં ( Schools ) વિદ્યાર્થીઓને ઓડઇવન પદ્ધતિને ધ્યાનમાં રાખીને શાળામાં ( Classroom Teaching for 9 to 11 ) બોલાવવામાં આવશે. જેથી કોરોનાના નિયમોનું પાલન થાય અને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. સાથે 50 ટકા કેપિસિટી સાથે તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરી વિદ્યાર્થીના વાલીઓના સંમતિપત્રક તપાસીને જ શાળામાં પ્રવેશ અપાશે.

બાળકોની બેઠક વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરવામાં આવી રહી છે
કોરોનાની ગાઈડલાઈન મુજબ તમામ સાધનો અને વ્યવસ્થાની સમીક્ષા

આ મામલે શાળા સંચાલક પ્રવીણભાઈએ જણાવ્યું કે તેમણે આજથી તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં તમામ વર્ગખંડને ( Classroom Teaching for 9 to 11 ) સેનેટાઈઝ કરવામાં આવ્યાં છે. સાથે કોરોનાની ગાઈડલાઈન ( Corona Guide Lines ) મુજબ તમામ સાધનો અને વ્યવસ્થાની અમે સમીક્ષા કરી છે. જેમાં થર્મલ ગન એન્ટ્રી ગેટ પર સેન્ટઇઝર અને બેઠક વ્યવસ્થાને ધ્યાનમાં રાખવામાં આવી છે. અમે તમામ વાલીઓને સંમતિપત્રક સાથે તેમન બાળકોને શાળાએ મોકલવામાં માટેની સૂચના આપી છે. હવે અમારી એજ આશા છે કે આ કોરોના જાય અને બધું સામાન્ય થઈ જાય.જ્યારે સોમવારથી સ્કૂલના ( Schools ) કેમ્પસ ધમધમતાં થશે, ત્યારે વિદ્યાર્થીઓમાં પણ એક ખુશીનો માહોલ સર્જાશે. કારણકે કોરોના બાદ વિદ્યાર્થીઓ તેમના સ્કૂલ મિત્રોને મળશે. ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, રાજ્યમાં આ તારીખથી ધોરણ 9થી 12ની શાળા થશે શરૂ

આ પણ વાંચોઃ રાજકોટમાં શિક્ષકોને કોરોના વોરિયર્સ ટ્રેનિંગ આપવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.