ETV Bharat / city

Big decision about play schools : 17 ફેબ્રુઆરીથી પ્રી સ્કૂલ અને આંગણવાડી શરૂ, લેખિત સંમતિ જરુરી

author img

By

Published : Feb 14, 2022, 4:40 PM IST

રાજ્યની આંગણવાડી અને પ્લે સ્કૂલો અંગે મોટો નિર્ણય લેવાયો છે. વાંચો (Big decision about play schools) વિગતવાર

Big decision about play schools :  17 ફેબ્રુઆરીથી પ્રી સ્કૂલ અને આંગણવાડી શરૂ, લેખિત સંમતિ જરુરી
Big decision about play schools : 17 ફેબ્રુઆરીથી પ્રી સ્કૂલ અને આંગણવાડી શરૂ, લેખિત સંમતિ જરુરી

ગાંધીનગર : કોરોનાનું પ્રથમ લોકડાઉન આવ્યું ત્યારથી લગભગ બે વર્ષથી- રાજ્યની તમામ આંગણવાડીઓ અને પ્રી સ્કૂલ બંધ રાખવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે લોકડાઉન બાદ તબક્કાવાર શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આંગણવાડીઓ અને પ્રી સ્કૂલો બંધ રાખવાનો રાજ્ય સરકારનો નિર્ણય યથાવત હતો. ત્યારે હવે જે રીતે કોરોના કેસમાં ઘટાડો આવ્યો છે તેને ધ્યાનમાં લઇને રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જાહેરાત (Big decision about play schools ) કરી હતી કે 17 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ આંગણવાડીઓ અને પ્રી સ્કૂલોમાં બાળકો આવી (Pre school start in Gujarat) શકશે.

કોરોના કેસો તળીયે ધસી રહ્યાં છે ત્યારે આવ્યો મોટો નિર્ણય

સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યો નિર્ણય

રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી વધુ સમયથી રાજ્યની તમામ આંગણવાડીઓ અને સ્કૂલો બંધ છે. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે થયેલી ચર્ચા બાદ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય (Big decision about play schools ) કરવામાં આવ્યો છે. જેમાં 17 ફેબ્રુઆરી ગુરુવારથી રાજ્યની તમામ આંગણવાડીઓ અને પ્લે સ્કૂલો શરૂ (Pre school start in Gujarat) કરવામાં આવશે.

આ પણ વાંચોઃ School Reopening in Gujarat: અંબાજીમાં શાળાઓ શરૂ તો થઈ પણ વિદ્યાર્થીઓ ક્યાં?

વાલીઓ આપવું પડશે સંમતિપત્ર

કેન્દ્ર સરકારના પોતાની ગાઇડલાઇન્સ પ્રમાણે રાજ્ય સરકારે પણ કોલોની guidelines બહાર પાડી છે. જેમાં શાળામાં જતા વિદ્યાર્થીઓ એ સૌ પ્રથમ પોતાના વાલીની લેખિત સંમતિ શાળામાં આપવી પડે છે ત્યારબાદ જ વિદ્યાર્થીઓને હવે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. આજે નિયમ આંગણવાડીમાં અને play સ્કૂલમાં પણ (Big decision about play schools ) યથાવત રાખવામાં આવ્યો છે. જે પણ વાલીઓ પોતાના બાળકોને આંગણવાડી અથવા તો પ્લે સ્કૂલમાં મોકલવા ઈચ્છતા (Pre school start in Gujarat) હોય એ વાલીઓએ ફરજિયાત રીતે સંમતિપત્ર આપવું પડશે.

આ પણ વાંચોઃ ભાજપ સરકાર આદિવાસીના બાળકોને અભ્યાસથી વંચિત રાખવા માંગે છે: યુથ કોંગ્રેસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.