ETV Bharat / city

Assembly Election Result 2022: ભાજપ સરકાર મહિલાઓ માટે યોજનાઓ લાવી એટલે મહિલાઓ ભાજપની સરકાર લાવી - ઉજ્જવલા યોજના ભારત

ભાજપ મહિલા મોરચાએ જણાવ્યું કે ભાજપ મહિલાઓ માટે યોજનાઓ લાવી એટલે મહિલાઓ ભાજપની સરકાર લાવી. 5માંથી 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election Result 2022) જીતનારી BJPના કાર્યકરો કમલમ ખાતે વિજયોત્સવ મનાવી રહ્યા છે. અહીં BJP મહિલા મોરચા સાથે Etv Bharatએ વાતચીત કરી હતી.

Assembly Election Result 2022: ભાજપ સરકાર મહિલાઓ માટે યોજનાઓ લાવી એટલે મહિલાઓ ભાજપની સરકાર લાવી: મહિલા મોરચો

author img

By

Published : Mar 10, 2022, 9:14 PM IST

ગાંધીનગર: 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ (Assembly Election Result 2022)માં 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા જઇ રહી છે. ઉત્તરપ્રદેશ (UP Assembly Election 2022)માં પણ ભાજપે ભવ્ય જીત મેળવી છે. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ (kamalam bjp gandhinagar) પર વિજય ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતેથી Etv Bharatએ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા (BJP Mahila Morcha) સાથે ખાસ વાત કરી હતી.

ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા સાથે ખાસ વાતચીત.

આ પણ વાંચો: Assembly Election Result 2022: 4 રાજ્યોમાં ભાજપની જીત થતાં ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી

મહિલાઓ માટેની યોજનાઓ

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજય ઉત્સવ (Celebration At Kamalam) ઉજવવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવ્યા હતા. તેમને આવકારવા ભારતીય જનતા પાર્ટીનો મહિલા મોરચો અને અનેક કાર્યકરો (BJP Workers In Gandhinagar) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારને ઉજ્વલા યોજના (ujjwala yojana India), મહિલાઓ માટે સ્વચ્છતાની યોજનાઓ, તેમના સ્વરોજગારની યોજનાઓ (women's self employment schemes India), દીકરીઓ માટે ભણતર અને તેમના લગ્નને લગતી યોજનાઓ, ટ્રિપલ તલાક કાયદો વગેરેને લઈને ઉત્તર પ્રદેશની મહિલાઓએ યોગી અને મોદી સરકારને વોટ આપ્યા છે.

BJP સરકારની યોજનાઓને લઇને ઉત્તર પ્રદેશની મહિલાઓએ યોગી અને મોદી સરકારને વોટ આપ્યા.

આ પણ વાંચો: Political Experts on Election Result: UPમાં અનેક પડકારોની વચ્ચે પણ ભાજપ સરકાર બનાવવામાં સફળ રહી

ગુજરાતમાં 2022માં કેટલી મહિલાઓને ટિકિટ મળવાની આશા?

તેમણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ હંમેશા મહિલાઓને સન્માન આપ્યું છે. ગુજરાતમાં આનંદીબેન પટેલ પ્રથમ મુખ્ય પ્રધાન ભારતીય જનતા પાર્ટીના હતા. વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય પણ આજ સરકારમાં છે. આગામી ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીઓમાં પણ મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.