ETV Bharat / city

લોકોમાં અંગદાન અંગે અવેરનેસ હેતુસર 33 જિલ્લાઓમાં નીકળશે અંગદાન રથ

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન અવેરનેસ (gujarat organ donation awareness)ના હેતુસર ગાંધીનગરથી અંગદાન જાગૃતિ રથની શરૂઆત કરવામાં આવી છે. જે આગામી સમયમાં દરેક જિલ્લામાં અવરનેસના ભાગરૂપે ફરશે. તેની શરૂઆત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા કરવામાં આવી હતી.

લોકોમાં અંગદાન અંગે અવેરનેસ હેતુસર 33 જિલ્લાઓમાં નીકળશે અંગદાન રથ
લોકોમાં અંગદાન અંગે અવેરનેસ હેતુસર 33 જિલ્લાઓમાં નીકળશે અંગદાન રથ
author img

By

Published : Nov 17, 2021, 4:11 PM IST

  • લોકોમાં અંગદાન અંગે અવેરનેસ આવે તે હેતુસર આયોજન
  • 33 જિલ્લાઓમાં નીકળશે અંગદાન રથ
  • અંગદાન કરવા બાબતે સુરતમાં સૌથી વધુ અવેરનેસ

ગાંધીનગર: આ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન વિશેનું મહત્વ સમજાવતી શોર્ટ ફિલ્મ (short film on organ donation) રિલીઝ કરવામાં આવી હતી. આ ઉપરાંત અંગદાન અવેરનેસ (organ donation awareness in 33 districts )ના ભાગરૂપે સી.આર પાટીલ તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક દિલીપભાઈએ આ રથમાં બતાવવાના પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા હતા. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રથ (Angdan rath) ફરશે અને લોકોને બ્રેનડેડના કિસ્સામાં અંગદાન (gujarat organ donation awareness) કરવા માટે જાગૃત કરવામાં આવશે.

લોકોમાં અંગદાન અંગે અવેરનેસ હેતુસર 33 જિલ્લાઓમાં નીકળશે અંગદાન રથ

17 હોસ્પિટલને માન્યતા

આ અંગે વધુમાં જણાવતા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક દિલીપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે, દેહ દાન અને અંગ દાન એ બંને (types of organ donation ) અલગ બાબતો છે. અંગદાનમાં અંગો દાન કરવામાં આવે છે. જેમાં લાઇફ સેવિંગ જેવી રીતે કિડની, હાર્ટ વગેરેનો સમાવેશ થાય છે. ખાસ કરીને તમિલનાડુ અને મહારાષ્ટ્ર આ બાબતોમાં અગ્રેસર છે. જ્યારે ત્રીજો નંબર ગુજરાતનો આવે છે. ગુજરાતમાં પણ સુરતમાં સૌથી વધુ લોકો આ બાબતે અવેર છે. સિવિલ હોસ્પિટલમાં દસ મહિનામાં 18 લોકોનું અંગદાન થયું હતું જે 60 દિવસમા 9 લોકોએ અંગદાન કર્યું છે. અંગદાન લેવા માટે 17 હોસ્પિટલને માન્યતા અપાઈ છે. લોકોમાં વધુમાં વધુ અવેરનેસ આવે તે હેતુથી આ રથ વિવિધ જિલ્લાઓમાં ફરશે.

આ પણ વાંચો: અંગદાન ક્ષેત્રમાં સુરતનું મહત્વનું સ્થાન, અત્યાર સુધીમાં 10 ઘટના બની

આ પણ વાંચો: ગુજરાતમાં પ્રથમ વખત એક જ દિવસમાં 2 બ્રેઈન ડેડ મિત્રોના 13 અંગો અને ટિશ્યુઝનું દાન, 12 લોકોને મળશે જીવનદાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.