ETV Bharat / city

All India Civil Services Tournamentનું ગાંધીનગર ખાતે યોજાશે, 296 સ્વીમર્સ બતાવશે કૌવત - Swimming Tournament at Gandhinagar

ગાંધીનગર ખાતે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ સ્વીમિંગ ટૂર્નામેન્ટ 2021-22 (All India Civil Services Tournament)નું આયોજન કરવામાં આવ્યું છે. 3 દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં (Swimming Tournament at Gandhinagar) દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને રિજીયોનલ સ્પોર્ટસ બોર્ડના 296 જેટલા સ્વીમર્સ ભાગ લેશે, જેમાં 24 તૈરાક ગુજરાતના હશે.

All India Civil Services Tournament 2021-22નું ગાંધીનગર ખાતે આયોજન, 296 સ્વીમર્સ લેશે ભાગ

author img

By

Published : Dec 20, 2021, 7:55 PM IST

ગાંધીનગર: ગુજરાતના યજમાન પદે 3 દિવસ માટે ગાંધીનગર ખાતે (Swimming Tournament at Gandhinagar ) દેશની રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને રિજીયોનલ સ્પોર્ટસ બોર્ડની ટીમના કર્મયોગી-અધિકારીઓ માટે યોજાતી વિવિધ રમત-ગમત સ્પર્ધાઓ અંતર્ગત ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ સ્વીમિંગ ટૂર્નામેન્ટ 2021-22 (All India Civil Services Tournament) યોજાશે.

ગુજરાતના 24 તૈરાક કર્મયોગી ભાઇ-બહેનો ભાગ લેશે

296 સ્વીમર્સ પોતાનું તરણ કૌશલ્ય દર્શાવશે.

આ સ્પર્ધામાં દેશના 12 રાજ્યો, 2 કેન્દ્રશાસિત પ્રદેશ અને 6 રિજિયોનલ સ્પોર્ટસ બોર્ડ (regional sports board)ના 296 સ્વીમર્સ પોતાનું તરણ કૌશલ્ય દર્શાવશે, જેમાં ગુજરાતના 24 તૈરાક કર્મયોગી ભાઇ-બહેનો પણ હશે.

મંગળવારથી 3 દિવસ માટે યોજાશે સ્પર્ધા

આ સ્પર્ધા મંગળવાર તારીખ 21થી 3 દિવસ માટે યોજાઇ રહી છે.

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (general administration department gujarat)-GADની કલ્યાણ શાખા દ્વારા સહ આયોજિત આ સ્પર્ધાનો પ્રારંભ મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર મંગળવાર તારીખ 21 ડિસેમ્બરે સવારે 10-30 વાગ્યે સચિવાલય જીમખાના સેક્ટર-21 (gymkhana sector 21)ના સ્વીમિંગ પૂલ ખાતે કરાવવાના છે. કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કલ્ચરલ એન્ડ સ્પોર્ટસ બોર્ડ (central civil services cultural and sports board), નવી દિલ્હીના સહયોગ માર્ગદર્શનમાં આ સ્પર્ધા મંગળવાર તારીખ 21થી 3 દિવસ માટે યોજાઇ રહી છે.

ગુજરાત સ્ટેટ સ્વીમિંગ એસોશિએશન દ્વારા સંચાલન

આ સ્પર્ધાનું ટેકનિકલ સંચાલન ગુજરાત સ્ટેટ સ્વીમિંગ એસોશિએશન દ્વારા કરવામાં આવશે.

વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ (additional chief secretary of the administration department gujarat) તથા માર્ગ મકાન સચિવ શ્રી સંદીપ વસાવા પણ આ સ્પર્ધાના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહેશે. આ સ્પર્ધાનું ટેકનિકલ સંચાલન ગુજરાત સ્ટેટ સ્વીમિંગ એસોશિએશન દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો: Omicron Cases in Gujarat: ગાંધીનગરમાં સેક્ટર 1માં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો

આ પણ વાંચો: Gram Panchayat Election 2021: ગાંધીનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી મતદાન મથકે રસીકરણની કામગીરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.