ETV Bharat / city

ગાયને National animal જાહેર કરવાની માગ સાથે આહીર સમાજે ગાંધીનગરના કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

author img

By

Published : Jun 25, 2021, 5:51 PM IST

ગાંધીનગરમાં હવે ગાયને રાષ્ટ્રીય પ્રાણી (National animal) જાહેર કરવાની માગ ઉઠી છે. આહીર એકતા મંચે (Ahir Ekta Manch) ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્યાને આવેદનપત્ર આપ્યું હતું. આહીર સમાજે ગૌ હત્યા બંધ કરવા માટે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માગણીઓને લઈને કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર (Application form) આપ્યું હતું.

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માગ સાથે આહીર સમાજે ગાંધીનગરના કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

  • ગાયને રાષ્ટ્રીય પ્રાણી (National animal) જાહેર કરવા આહીર સમાજની માગ
  • ગૌ હત્યા બંધ કરવા ગાયને રાષ્ટ્રીય પ્રાણી (National animal) જાહેર કરોઃ આહીર સમાજ
  • આહીર એકતા મંચે ગાંધીનગરના કલેક્ટરને આપ્યું આવેદનપત્ર (Application form)

ગાંધીનગરઃ ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી (National animal)નો દરજ્જો આપી ભારતમાં સંપૂર્ણ ગૌ હત્યા બંધ કરવામાં આવે. આ ઉપરાંત દેશની સેના જાતિઓના નામ પર જે રેજિમેન્ટ છે તે જ પ્રકારે આહીર રેજિમેન્ટ (Ahir Regiment)નું ગઠન કરવામાં આવે આ હેતુને ધ્યાનમાં રાખી. આહીર અર્જુન આંબલીયા જન્તર મંતર પર પણ બેઠા છે. આ તમામ ઉલ્લેખ કલેક્ટરને આપવામાં આવેદનપત્ર (Application form)માં કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજવીઓનું મ્યુઝિયમ બનાવવા બાબતે નર્મદા કલેક્ટરને આવેદનપત્ર

ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપી ભારતમાં સંપૂર્ણ ગૌહત્યા બંધ કરવા કરી અપીલ

આહીર એકતા મંચ (Ahir Ekta Manch) દ્વારા આવેદનપત્ર (Application Form)માં લખવામાં આવ્યું હતું કે, ગૌ માતા સાથે દેશના 80 ટકા લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે. ગૌ માતાનો વેદો, પૂરાણો, શાસ્ત્ર અને દરેક ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગૌમાતાના દૂધ, દહીં, છાશ, માખણ, ઘી ગૌમૂત્ર વગેરે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તેના અનેક ફાયદાઓ રહેલા છે. તેવું તેમને આવેદનપત્ર (Application form)માં જણાવ્યું હતું.
આ પણ વાંચો- સમસ્ત આદિવાસી સમાજે જાતિ આધારિત અભદ્ર ટિપ્પણી કરનારા વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
11 જાન્યુઆરીથી માગને લઈને જંતર મંતર પર ચાલી રહ્યા છે ધરણાં

11 જાન્યુઆરી 2021થી દિલ્હીના જંતરમંતર પર અનિશ્ચિત સમયથી આહીર અર્જુન આંબલીયા ધરણાં પર બેઠા છે. રાષ્ટ્રહિતમાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી (National Animal)ની માગ જલ્દી પૂરી કરવામાં આવે તેવી તેમની માગણી છે. આ ઉપરાંત ભારતીય સેનામાં જાતિઓના નામ પર જે રેજિમેન્ટ છે એ જ રીતે આહીર રેજિમેન્ટ (Ahir Regiment) પણ હોય તેવી માગણી પણ તેમની છે. જે જોતા પાટનગરમાં પણ આહિર એકતા મંચ (Ahir Ekta Manch) દ્વારા આવેદનપત્ર (Application form)કલેકટરને આપવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.