ETV Bharat / city

Gujarat Vibrant Summit 2022: CMની અધ્યક્ષતામાં નવાં 37 MOU કરાયા, અત્યાર સધી 81 કંપની સાથે થયાં MOU - સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ વેટરનરી

રાજ્ય સરકાર (State Government) દ્વારા જાન્યુઆરીની 10, 11, 12 તારીખના રોજ ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનું (Gujarat Vibrant Global Summit) આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે દર સોમવારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ પ્રી વાઈબ્રન્ટ MOU કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 81 જેટલા MOU રાજ્ય સરકાર અને ખાનગી કંપનીઓ વચ્ચે થયા હતા.

પ્રી વાઈબ્રન્ટ અંતર્ગત થયા 81 MOU
પ્રી વાઈબ્રન્ટ અંતર્ગત થયા 81 MOU
author img

By

Published : Dec 21, 2021, 7:31 AM IST

ગાંધીનગર: રાજ્ય સરકાર (State Government) દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટના (Gujarat Vibrant Global Summit) ભાગરૂપે મંગળવારે 37 જેટલા એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. જેમાં મહત્વના વિભાગોની જો વાત કરવામાં આવે તો મંગળવારે કેમિકલ્સ સ્પેશ્યાલીટી કેમીકલ્સ ફાર્મા ઇન્ટરમિડીયેટ e વેસ્ટ રિસાયક્લિંગ પ્રોજેક્ટ ઔદ્યોગિક તથા એપ્રિલ પાર્ક ડેવલપમેન્ટ અને એમ.એસ પાઇપના ઉત્પાદન તથા એગ્રો કેમિકલ્સ ઇલેક્ટ્રિક વ્હિકલ 4g નેટવર્ક ટોય્સ પાર્ક વગેરે અલગ અલગ ક્ષેત્રમાં સૂચિત રોકાણના MOU રાજ્ય સરકાર અને ખાનગી કંપનીઓ વચ્ચે કરવામાં આવ્યા હતા.

પ્રી વાઈબ્રન્ટ અંતર્ગત થયા 81 MOU

એજ્યુકેશન ક્ષેત્રે થયા MOU

વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત એજ્યુકેશન માટે પણ પાંચ જેટલા MOU મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. આવા સ્ટ્રેટેજિક MOUમાં ટેકનિકલ એજ્યુકેશન ક્ષેત્રે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ વેટરનરી (Student Exchange Program Veterinary) કોલેજ માટેના વ્યસન મુક્તિ અને માનવ સંસાધન સ્વાસ્થ્ય ક્ષેત્રે સ્ટુડન્ટ ઈન્ટરશિપ યુનિવર્સિટી (Student Internship University) એજ્યુકેશન ખાતે ટોયલેટ માટે ટેકનિકલ સપોર્ટના MOUકરવામાં આવ્યા હતા.

ભુપેન્દ્ર પટેલે ઉધોગકારો સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું

૩૭ જેટલા MOU થયા બાદ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ઉધોગકારો સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ MOU કરનારા સૌ ઉદ્યોગ અને રોકાણકારોને ગુજરાતમાં સાનુકૂળ વાતાવરણ અને વેપાર ઉદ્યોગ વ્યવસાયિક વિકસાવવાની વૈશ્વિક તક મળશે. સમયસર કાર્યરત થાય તે માટે જરૂરી મદદ સહયોગ આપવા પણ રાજ્ય સરકાર હંમેશા તૈયાર જ છે. આ MOU પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાનના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન શિક્ષણ અગ્ર સચિવ એસ.જે. હૈદર અને ઉદ્યોગ કમિશનર તથા અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા.

આ પણ વાંચો: Vibrant Gujarat 2022 : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મુંબઈમાં 2જી ડિસેમ્બરે રોડ શો યોજાશે

આ પણ વાંચો: Vibrant Summit 2022:10 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો કર્ટેન રેઈઝર દિલ્હીમાં, ફ્યુચર ગુજરાતનું પ્રેઝન્ટેશન થયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.