ETV Bharat / city

Corona In Diu: ઓનલાઇન શિક્ષણવાળા દિવસો ફરી શરૂ! દીવમાં 8માં ધોરણ સુધીનું તમામ શિક્ષણકાર્ય બંધ કરવાના આદેશ - દીવના પ્રવાસન સ્થળો

વધતા કોરોના સંક્રમણ (Corona In Diu)ના કારણે દીવમાં પ્રાથમિક-પૂર્વ પ્રાથમિક અને આંગણવાડીમાં શૈક્ષણિક કાર્ય બંધ (Primary schools closed in Diu) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે (Diu district collector) આ તમામ કક્ષાઓમાં શિક્ષણકાર્ય ઓનલાઇન (Online Education In Diu) કરવાનો આદેશ કર્યો છે.

Corona In Diu: ઓનલાઇન શિક્ષણવાળા દિવસો ફરી શરૂ! દીવમાં 8માં ધોરણ સુધીનું તમામ શિક્ષણકાર્ય બંધ કરવાના આદેશ

author img

By

Published : Jan 5, 2022, 11:02 PM IST

દીવ: સતત વધી રહેલા કોરોના સંક્રમણ (Corona In Diu)ની વિપરીત અસરો હવે ધીમેધીમે શિક્ષણ કાર્ય પર પણ જોવા મળી રહી છે. સંઘ પ્રદેશ દીવમાં આવતીકાલથી પ્રાથમિક-પૂર્વ પ્રાથમિક મિડલ સ્કૂલ (Primary schools closed in Diu) અને આંગણવાડીમાં તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ જિલ્લા કલેકટર (Diu district collector) સલોની રાયે કર્યો છે. ચારેય વિભાગોમાં તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય ઓનલાઇન (Online Education In Diu) કરવાનો પણ આદેશ જિલ્લા કલેક્ટરે કર્યો છે.

પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીનું શિક્ષણકાર્ય રહેશે બંધ

સતત વધી રહેલા કોરોના સંક્રમણ (Corona transition In Diu)ને કારણે હવે ધીમેધીમે શિક્ષણ કાર્ય પર અસરો વર્તાઈ રહી છે. સંઘ પ્રદેશ દીવમાં આવતીકાલથી પૂર્વ પ્રાથમિક-પ્રાથમિક મિડલ સ્કૂલ અને આંગણવાડીમાં તમામ પ્રકારના શૈક્ષણિક કાર્યને બંધ રાખવાનો હુકમ દીવ જિલ્લા કલેકટર સલોની રાયે કર્યો છે. આવતીકાલથી સંઘ પ્રદેશ દીવમાં પૂર્વ પ્રાથમિકથી લઈને ધોરણ 1થી 8 સુધીનું તેમજ આંગણવાડીનું શિક્ષણકાર્ય શાળામાં બંધ રાખવાનો હુકમ જિલ્લા કલેક્ટરે કર્યો છે. આવતીકાલથી શાળાનુ પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ થઈ રહ્યુ છે, પરંતુ આ તમામ કક્ષાઓમાં શિક્ષણકાર્ય ફરી એક વખત ઓનલાઇન કરવાનો આદેશ પણ જિલ્લા કલેક્ટરે કર્યો છે.

પ્રવાસીઓ અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ

કલેક્ટર સલોની રાયે જણાવ્યું હતું કે, દીવમાં આવતા પ્રત્યેક પ્રવાસી માટે માસ્ક અને રસીના બન્ને ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે.

દીવ જિલ્લા કલેક્ટરે આજે શિક્ષણ કાર્ય બંધ રાખવાની સાથે સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇને દીવના પ્રત્યેક નાગરિક અને દીવમાં આવતા પ્રવાસીઓ કોવિડ ગાઈડલાઈન (Covid 19 Guidelines In Diu)નું સમજદારીપૂર્વક પાલન કરે તે માટે આગ્રહ પણ કર્યો હતો. કલેક્ટર સલોની રાયે જણાવ્યું હતું કે, દીવમાં આવતા પ્રત્યેક પ્રવાસી માટે માસ્ક અને રસીના બન્ને ડોઝ ફરજિયાત (Corona Vaccine Mandatory In Diu) કરવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં પ્રવાસીઓ પોતાની જવાબદારીનું સ્વયં વહન કરે તેવો આગ્રહ જિલ્લા કલેક્ટરે રાખ્યો છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે જિલ્લા વહીવટીતંત્ર (Diu district administration) કેન્દ્ર સરકાર સાથે સીધા સંપર્કમાં છે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેને લઈને તકેદારી સાથે કામ પણ કરી રહ્યું છે.

આ પણ વાંચો: Corona In Vadodara: શહેરીજનોને એક મહિના સુધી સામાજિક-ધાર્મિક કાર્યક્રમોથી દૂર રહેવા IMAની અપીલ

પર્યટન સ્થળો પર પણ પ્રતિબંધ મુકાઈ શકે છે

કોરોના સંક્રમણ વધવાની સાથે દીવના પર્યટન સ્થળો (Tourist places of Diu) હાલ જે ગાઈડલાઈન સાથે રાબેતા મુજબ જોવા મળી રહ્યા છે તેમાં ફેરફાર થઈ શકે છે. આ સંબંધિત નિર્ણય દીવ જિલ્લા વહીવટીતંત્ર આગામી સમયમાં પરિસ્થિતિને ધ્યાને લઇને કરશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. દીવ કલેક્ટર સલોની રાયે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા પ્રશાસન નીચે કામ કરતા તમામ સરકારી કર્મચારીઓને બુસ્ટર ડોઝ (Covid vaccine booster dose in Diu) આપવાને લઈને પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને સરકાર સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને બુસ્ટર ડોઝ આપવાને લઈને પણ દીવ પ્રશાસન આગામી દિવસોમાં અંતિમ નિર્ણય કરશે.

આ પણ વાંચો: Corona Case In Surat: સુરત સિવિલ હોસ્પિટલના RMO અને Supridented કોરોના સંક્રમિત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.