ETV Bharat / city

સેલવાસ પાલિકાએ 7500 કિલો પ્લાસ્ટિક કર્યું જપ્ત, 58 હજારનો વસુલાયો દંડ

દમણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 'સ્વચ્છ ભારત અભિયાન' શરુ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે, સેલવાસ નગરપાલિકાની ટીમ દ્વારા રાજેશ્વર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક પ્લાસ્ટિક ઉત્પાદન કરતી કંપનીમાં છાપો મારી 7120 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. નગરપાલિકાએ અત્યાર સુધીમાં કુલ 7500 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી 58100 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ETV BHARAT
author img

By

Published : Oct 2, 2019, 8:30 AM IST

1 ઓક્ટોબર, 2019ના રોજ, 'સ્વચ્છતા હી સેવા' અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત, સેલવાસ પાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પેટા કાયદા, 2019 અંતર્ગત પાલિકા વિસ્તારમાં "સિંગલ યુઝ પ્લાસ્ટિક" નો ઉપયોગ અને વેચાણ કરનારા તમામ વિક્રેતાઓ અને દુકાનદારો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા 66 KVA રોડ પર રાજેશ્વર ઔદ્યોગિક વસાહતમાં એક પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી કંપની પર છાપો મારવામાં આવ્યો હતો. જેમાં કંપનીમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની થેલીઓનો સ્ટોક કરેલો જથ્થો મળી આવ્યો હતો. જે અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અધિનિયમ 2018નું ઉલ્લંઘન હોવાનું જણાતા સેલવાસ પાલિકાએ 7120 કિલોગ્રામ પ્લાસ્ટિક કબજે કર્યું છે. અને તેની અંતર્ગત વધુ તપાસ હાથ ધરી છે.

7500 કિલો પ્લાસ્ટિક જપ્ત
7500 કિલો પ્લાસ્ટિક જપ્ત

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અધિનિયમ 2018 નિયમ હેઠળ નિયમોના ભંગ બદલ પ્રથમ વખત 100 રુપિયા અને ત્યારબાદ 1000 રુપિયોનો દંડ છે. સિલવાસા નગરપાલિકાએ આ ​​અઠવાડિયે કુલ 7500 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરી કુલ 58,100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સેલવાસ પાલિકાએ 7500 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી 58100નો દંડ વસુલ્યો
સેલવાસ પાલિકાએ 7500 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી 58100નો દંડ વસુલ્યો

'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સેલવાસામાં રહેતા તમામ લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો છે. અને તે સાથે જ પર્યાવરણને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો છે. સેલવાસ નગરપાલિકા દ્વારા તમામ નગરજનોને સેલવાસને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ફાળો આપવા અપીલ કરી છે.

Intro:સેલવાસ :- વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ 'સ્વચ્છ ભારત અભિયાન' અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે, સેલવાસ નગરપાલિકાની ટીમ દ્વારા રાજેશ્વર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક પ્લાસ્ટિક ઉત્પાદન કરતી કંપનીમાં છાપો મારી 7120 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. નગરપાલિકાએ અત્યાર સુધીમાં કુલ 7500 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી 58100 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. Body:1 ઓક્ટોબર, 2019 ના રોજ, 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત, સેલવાસ પાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પેટા કાયદા, 2019 અંતર્ગત પાલિકા વિસ્તારમાં "સિંગલ યુઝ પ્લાસ્ટિક" નો ઉપયોગ અને વેચાણ કરનારા તમામ વિક્રેતાઓ અને દુકાનદારો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા 66 KVA રોડ પર રાજેશ્વર ઔદ્યોગિક વસાહતમાં એક પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી કંપની પર છાપો મારવામાં આવ્યો હતો. જેમાં કંપનિમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની થેલીઓનો સ્ટોક કરેલો જથ્થો મળી આવ્યો હતો. જે અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અધિનિયમ 2018નું ઉલ્લંઘન હોવાનું જણાતા સેલવાસ પાલિકાએ 7120 કિલોગ્રામ પ્લાસ્ટિક કબજે કર્યું છે. અને તેની અંતર્ગત વધુ તપાસ હાથ ધરી છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અધિનિયમ 2018 નિયમ હેઠળ નિયમોના ભંગ બદલ પ્રથમ વખત રૂ .100 / - અને 5 વખત રૂ. 1000 / - નો દંડ છે. સિલ્વાસા નગરપાલિકાએ આ ​​અઠવાડિયે કુલ 7500 કિ.ગ્રા પ્લાસ્ટિક જપ્ત કરી કુલ 58,100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સિલવાસામાં રહેતા તમામ લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો છે. અને તે સાથે જ પર્યાવરણને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો છે. સેલવાસ નગરપાલિકા દ્વારા તમામ નગરજનોને સેલવાસને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ફાળો આપવા અપીલ કરી છે. એ સાથે પ્રદેશમાં સરકારી સેવાઓને ડિજિટલ કરવા માટે ડિજિટલ ઇન્ડિયા અભિયાન શરૂ થયું છે. સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા આ અભિયાનને વેગ આપવા અને સિલ્વાસા ક્ષેત્રના નાગરિકોની સુવિધા માટે, વિવિધ સેવાઓને ઓનલાઇન માધ્યમથી શરૂ કરવામાં આવી રહી છે.Conclusion:આ અંતર્ગત, સિલ્વાસા પાલિકાના પ્રમુખ રાકેશસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે , પાલિકા વિસ્તારમાં વાર્ષિક મિલકત વેરાના અગાઉના ભાડામાં 15% ઘટાડો અને મિલકત વેરાના વાર્ષિક દરમાં 15% ઘટાડો કરીને, સંપત્તિ વેરા પદ્ધતિને 01 ઓક્ટોબર, 2019 ના રોજ "Property ID" દ્વારા નાગરિકો (www.smcdnh.nic.in). પર ઓનલાઈન ટેક્સ ભરી શકશે. આ માટે નગરપાલિકા કચેરીમાં તમામ કર્મચારીઓને પ્રોપર્ટી ટેક્સની ઓનલાઈન સિસ્ટમની તાલીમ પણ આપવામાં આવી હતી. તેમજ નાગરિકોને કોઈ સમસ્યા હોય તો હેલ્પલાઈન નંબર: 1800 103 0334 પર કોલ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.