ETV Bharat / city

બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા શાળામાં સ્ટેશનરીનું વિતરણ કરાયું - વાપીમાં સ્ટેશનરીનું વિતરણ

વાપીમાં સામાજિક, સેવાકીય કાર્ય કરનારી બિહાર વેલફર એસોસિએશન દ્વારા મંગળવારે વાપી નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં 271 વિદ્યાર્થીઓને નોટબુક, પેન્સિલ, પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ETV BHARAT
બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા શાળામાં સ્ટેશનરીનું વિતરણ કરાયું
author img

By

Published : Feb 5, 2020, 1:41 AM IST

વલસાડ: વાપીમાં બિહાર વેલફેર એસોસિએશન દ્વારા શાળામાં સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગે બિહાર વેલફર એસોસિએશનના પ્રમુખ વિપુલ સિંઘે જણાવ્યું હતું કે, સંસ્થાના ચેરમેન અને સભ્યોએ નિર્ધાર કર્યો છે કે, સંસ્થા દ્વારા આદિવાસી વિસ્તારની શાળાઓમાં બાળકો માટે સેવાના કાર્યો કરવામાં આવે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી શાળામાં નોટબુક, પેન્સિલ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ શાળામાં 271 વિદ્યાર્થીઓને બુક, પેન્સિલ, પેન અને બિસ્કિટનું વિતરણ કરી જરૂરી મદદ પૂરી પાડી છે.

બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા શાળામાં સ્ટેશનરીનું વિતરણ કરાયું

આ ઉપરાંત આગામી દિવસોમાં પણ સંસ્થાએ નિર્ધાર કર્યો છે કે, જે અનાથ બાળકો છે તેમને બનતી મદદ કરવામાં આવશે. સંસ્થા તરફથી દર વર્ષે ધાબળા, પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં મેડિકલ ચેકઅપ કેમ્પ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં ઉનાળાની સિઝનમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે પેયજળ પરબની વ્યવસ્થા કરવાનું પણ એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

સંસ્થાના ચેરમેન ડૉ.કે.પી. સિન્હાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા અનાથ બાળકોને દત્તક લઇ તેને બનતી મદદ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. ગરીબ બાળકોને મદદ કરીશું, તો તે દેશનું ભવિષ્ય બની સારા નાગરિક તરીકે દેશનું અને સમાજનું નામ રોશન કરી શકશે. જેને ધ્યાનમાં રાખીને અમે આ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યાં છીએ.

ઉલ્લેખનીય છે કે, બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા કાકડકોપર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનારા 271 બાળકોને પુસ્તકો, પેન, પેન્સિલ અને બિસ્કીટ આપતા તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી.

Intro:વાપી :- વાપીમાં સામાજિક સેવાકીય કાર્ય કરતી બિહાર વેલફર એસોસિએશન દ્વારા મંગળવારે વાપી નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં 271 વિદ્યાર્થીઓને નોટબુક, પેન્સિલ પેેેનનું વિતરણ કરી બાળકોના ચહેરા પર હાસ્ય રેલાવ્યું હતું.Body:આ અંગે બિહાર વેલફર એસોસિયેશનના પ્રમુખ વિપુલ સિંઘે જણાવ્યું હતું કે સંસ્થાના ચેરમેન અને સભ્યોએ નિર્ધાર કર્યો છે કે સંસ્થા દ્વારા આદિવાસી વિસ્તારની શાળાઓમાં બાળકો માટે સેવાના કાર્યો કરવામાં આવે, આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને શાળામાં નોટબુક, પેન્સિલ આપવાનું વિચાર્યું હતું. આ શાળામાં 271 વિદ્યાર્થીઓને બુક પેન્સિલ, પેન, બિસ્કિટનું વિતરણ કરી જરૂરી મદદ પૂરી પાડી છે.

એ ઉપરાંત આગામી દિવસોમાં પણ સંસ્થાએ નિર્ધાર કર્યો છે કે, જે અનાથ બાળકો છે તેમને બનતી મદદ કરવામાં આવે સંસ્થા તરફથી દર વર્ષે ધાબળા, બુક્સનું વિતરણ કરવામાં આવે છે. તે સાથે હવે આવનારા દિવસોમાં મેડિકલ ચેકઅપ કેમ્પ કરવાનું પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. વાપીમાં ઉનાળાની સિઝનમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે પેયજળ પરબની વ્યવસ્થા કરવાનું પણ આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું.

સંસ્થાના ચેરમેન ડૉ. કે. પી. સિંહાએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા અનાથ બાળકોને દત્તક લઇ તેને બનતી મદદ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. ગરીબ બાળકોને મદદ કરીશું તો તે દેશનું ભવિષ્ય બની સારા નાગરિક તરીકે દેશનું અને સમાજનું નામ રોશન કરી શકશે. જેને ધ્યાનમાં રાખીને અમે આ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. 

Conclusion:ઉલ્લેખનીય છે કે બિહાર વેલ્ફેર એસોસીએશન દ્વારા કાકડકોપર ગામની પ્રાથમિક શાળામાં ભણતા 271 બાળકોને બુક્સ, પેન, પેન્સિલ અને બિસ્કીટ આપતા તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી.

Bite :- વિપુલ સિંઘ, પ્રમુખ, બિહાર વેલ્ફેર એસોસિએશન

Bite :- ડૉ. કે. પી. સિન્હા, ચેરમેન, બિહાર વેલ્ફેર એસોસિએશન 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.